For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PICS: બૉડી લેગ્વેંજ દ્વારા જાણો, કેવો છે તમારા પાર્ટનરનો 'મૂડ'

By Kumar Dushyant
|

આમ તો પ્રેમ અનુભવ કરવાની વસ્તું છે, પરંતુ તેની પણ એક ભાષા હોય છે. પશુ-પક્ષી તથા અન્ય જીવ પ્રણય નિવેદનની ભાષાને સારી રીતે અનુભવ કરી લે છે. પરંતુ માણસોની અંદર પ્રેમ પારખવાની આ ક્ષમતા વધુ તીક્ષ્ણ હોતી નથી.

મહિલાઓને પણ થાય છે સ્વપ્નદોષ!

તેનું એક કારણ એ હોઇ શકે કે મનુષ્ય સભ્ય સમાજમાં રહેનાર સામાજિક પ્રાણી છે. તેથી તેને ઘણા પ્રકારની મર્યાદાઓ અને બંધનોને સ્વિકાર કરવા પડે છે. આ ક્રમમાં તે સ્વાભાવિક તથા સ્વચ્છંદ પ્રેમ અને કામેચ્છાઓને ઇચ્છા પ્રમાણે તૃપ્ત કરી શકતો નથી. ઘણીવાર તો પુરૂષ અને સ્ત્રી એકબીજાના પ્રણય નિવેદનના 'સિગ્નલ'ને પણ પકડી શકતા નથી.

ભરાવદાર શરીરવાળી છોકરીઓ કેમ દેખાય છે આકર્ષક

આથી તે આ વિષય પર વધુ શોધ કરવાની જરૂરિયાત આજે પણ અનુભવી શકાય છે. શોધકર્તાઓએ સ્ત્રી-પુરૂષની ભાવ-ભંગિમાઓને લઇને કેટલાક નિષ્કર્ષ કાઢ્યા છે. એકબીજા સાથે પ્રેમ અને 'સંબંધ' બનાવવાને ઇચ્છુક લોકોની બૉડી લેંગ્વેજ વિશે કેટલાક તથ્ય આ પ્રકારે છે.

આંખો થોડી સંકોચાઇ જાય

આંખો થોડી સંકોચાઇ જાય

પ્રેમના આગોશમાં પડનાર વ્યક્તિના ચહેરાના તે ભાગમાં કરચલી પડી જાય છે, જે સામાન્ય રીતે થોડો ફૂલેલો હોય છે. આવી સ્થિતીમાં આંખો થોડી સંકોચાઇ જાય છે.

છાતી થોડી બહારની તરફ નિકળી જાય

છાતી થોડી બહારની તરફ નિકળી જાય

પ્રેમની ચાહતની અવસ્થામાં શરીરનું ઢીલાપણું ગાયબ થઇ જાય છે. છાતી થોડી બહારની તરફ નિકળી જાય છે. સાથે જ પેટ થોડું અંદરની તરફ જતું રહે છે.

કામાતુર મહિલાની બૉડી લેગ્વેંજ

કામાતુર મહિલાની બૉડી લેગ્વેંજ

જો કામાતુર મહિલાની બૉડી લેગ્વેંજની વાત કરવામાં આવે તો, કેટલીક વાતો સ્પષ્ટ જોવા મળે છે.

મહિલા પોતાના બાલોને અડે છે

મહિલા પોતાના બાલોને અડે છે

સ્ત્રી પુરૂષને પામવા માટે અનાયાસે જ કોઇ પ્રયત્ન કરે છે. મહિલા પોતાના બાલોને અડે છે અને પોતાના કપડાં પર હાથ ફેરવે છે.

હાથ પાછળની તરફ

હાથ પાછળની તરફ

મહિલાના એક અથવા બંને હાથ અચાનક પાછળની તરફ જતા રહે છે.

શરીરનો થોડો ભાગ પુરૂષ તરફ

શરીરનો થોડો ભાગ પુરૂષ તરફ

સ્ત્રી પોતાના શરીરનો થોડો ભાગ પુરૂષ તરફ વાળી દે છે.

ગાલોની લાલી અચાનક વધી જાય

ગાલોની લાલી અચાનક વધી જાય

કામાતુર મહિલાના ગાલોની લાલી અચાનક વધી જાય છે.

ટટ્ટાર થઇ જાય

ટટ્ટાર થઇ જાય

જો પુરૂષના શરીર પર એક નજર કરવામાં આવે તો તે થોડો વધુ ટટ્ટાર થઇ જાય છે.

વાન લાગવા લાગે છે

વાન લાગવા લાગે છે

પ્રેમ પામવા આતુર સ્ત્રી અથવા પુરૂષ તે અવસ્થામાં થોડા યુવાન લાગવા લાગે છે.

હાથની આંગળીઓ

હાથની આંગળીઓ

આવી સ્થિતીમાં મહિલાઓ પોતાના હાથની આંગળીઓને સંપૂર્ણ રીતે ખોલી દે છે. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કાંડુ પણ કામુક ભાગોમાંથી એક છે.

વાળને પાછળની તરફ કરે છે

વાળને પાછળની તરફ કરે છે

પ્રેમ મેળવવા માટે આતુર મહિલા માથા ઝાટકીને પોતાના વાળને પાછળની તરફ કરી લે છે.

નીચી નજરે પુરૂષોને નિહાળે છે

નીચી નજરે પુરૂષોને નિહાળે છે

સ્ત્રીઓ નીચી નજરે પુરૂષોને નિહાળે છે અને થોડી વાર માટે નજર ટકાવી રાખે છે.

ઉભાર

ઉભાર

પાછળના ભાગમાં પહેલાંની તુલનામાં થોડો વધુ ઉભાર આવી જાય છે.

આંખોની કીકીઓ પહોળી થઇ જાય

આંખોની કીકીઓ પહોળી થઇ જાય

સાથે જ તે સ્ત્રી સાથે થોડી વધુ વાર સુધી નજર મિલાવે છે. આંખોની કીકીઓ પહોળી થઇ જાય છે.

વાળ

વાળ

કોઇ મહિલા સાથે પ્રેમ મેળવવાની અવસ્થામાં પુરૂષ પોતાના વાળની સરખા કરવાનો પ્રયત્ન કરે છે.

હોઠ ખુલી જાય

હોઠ ખુલી જાય

સ્ત્રીઓના હોઠ ખુલી જાય છે અને બંને હોઠો પર થોડી તરલતા આવી જાય છે.

ચહેરાની લાલિમા વધી જાય

ચહેરાની લાલિમા વધી જાય

હોઠ અને ગાલ સહીત આખા ચહેરાની લાલિમા વધી જાય છે, કારણ કે તે ભાગમાં લોહીનો પ્રવાહ તેજ થઇ જાય છે.

પગને ઘસે છે

પગને ઘસે છે

કામાતુર સ્ત્રી પ્રેમ પામવા માટે પોતાના પગને એકબીજા સાથે ઘસે છે. આમ કરીને તે પોતાની કોમળ અને પ્રેમાસક્ત ભાવનાનો ઇઝહાર કરે છે.

ધ્યાન રાખો

ધ્યાન રાખો

ધ્યાન રાખવા જેવી વાત એ છે કે દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિ પર બૉડી લેગ્વેંજના સૂત્ર લાગૂ હોય તે જરૂરી નથી.

English summary
Sometimes we miss very beautiful moments or let things become really bad because of our ignorance. We don't understand the body language of our spouse and let him or her stay in the same mood for a long time.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X