Just In
- 347 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 356 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1086 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1089 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ભરાવદાર શરીરવાળી છોકરીઓ કેમ દેખાય છે આકર્ષક
આજે જ્યાં જીરો ફિગરની ચાહતે હજારો છોકરીઓને દુબળી બનાવી દિધી છે તો બીજી તરફ કેટલીક છોકરી જાડી એટલે ભરાવદાર દેખાવવાનું વધુ પસંદ કરે છે. કારણ એ છે કે ભારતમાં છોકરાને જાડી છોકરીઓ વધુ પસંદ આવે છે. આ વાત છોકરાઓ પોતે કહે છે. તેમનું માનવું છે કે ભરાવદાર શરીરવાળી છોકરીઓ દિલની સારી, મિત્ર અને આકર્ષક હોય છે.
ભારતના કેટલાક વિસ્તારોમાં સુડોળ બાંધાવાળી છોકરીઓ સુંદર છે તો દક્ષિણ ભારતમાં ભરાવદાર શરીરવાળી. દરેક માટે સુંદરતા માટે પરિભાષા અલગ-અલગ હોય છે. છોકરીઓની આ ખાસ અદાઓ જે તેમને સૌથી અલગ બનાવે છે.
આર્યુવેદના આ 9 નુસખા ઘટાડશે કરશે તમારું વજન
પરંતુ આજે અમે અહીં ભરાવદાર શરીરવાળી છોકરીઓની વાત કરીશું. ભરાવદાર શરીરવાળી છોકરીઓનું ફિગર છોકરાઓને ખૂબ આકર્ષિત કરે છે. અહીં કેટલાક એવા કારણ આપવામાં આવી રહ્યાં છે, જેનાથી ખબર પડે છે કે ભરાવદાર શરીરવાળી છોકરીઓ આટલી આકર્ષક કેમ દેખાઇ છે.

કારણ કે તેમની પાસે કર્વ્સ હોય છે
ભારતીય પુરૂષોને એવી છોકરીઓ પસંદ આવે છે જેમનું ફિગર 36-24-36 હોય છે. જો તમારું ફિગર ભરાવદાર છે તો, તમે દેખાવ ખૂબ આકર્ષક લાગશો.

હાડકાના માળખા કરતાં સારું માંસ
કોઇપણ છોકરી માટે હાડકાં કરતાં માંસ સારું હોય છે. છોકરીઓને થોડી જાડી હોવું જરૂરી છે, તેનાથી જો છોકરો તેમનો હાથ પણ પકડે તો તેમના હાથોમાં હાડકાં નથી માંસ આવે.

સુંદર ફિગર
શું તમે જાણો છો કે છોકરા જાડી છોકરીઓને કેમ પસંદ કરે છે? કારણ કે તેમનું ફિગર કંઇક ખાસ હોય છે. તે દેખાવમાં ખૂબ હૉટ દેખાય છે અને દરેક છોકરાનું સપનું હોય છે કે તે એક ફિગરવાળી હૉટ છોકરીની સાથે ડેટ પર જાય.

સુંદર ફિચર
દુબળી છોકરીઓના ચહેરા પર ગાલ તો હોતા જ નથી એટલા માટે ગમે તેટલો મેકઅપ કરી લે, તે બિલકુલ સારી લાગતી નથી. જો જાડી છોકરીઓના ગાલ મેકઅપ વિના ચમકે છે. કોઇપણ છોકરાને એવી છોકરી પસંદ નથી જેના હોંઠ અને ગાલ ભરાવદાર ન હોય.

તેમની સુંદર સ્ટાઇલ
પાતળી છોકરીઓ પર કેટલાક કપડાં એવા દેખાઇ છે જેમ કે તે હેંગર પર લટકાયેલા હોય. પરંતુ જાડી છોકરીઓ પર કપડાં બિલકુલ ફિટ થઇ જાય છે, જેથી તે વધુ સુંદર દેખાઇ છે.

બેડમાં સારી
જો તમે કોઇ ભારે ભારે શરીરવાળી છોકરીના પ્રેમમાં પાગલ છો, તો તમને ખબર હશે તે બેડમાં કેટલું સારું પરર્ફોમ કરે છે. છોકરાઓને પસંદ છે કે તેમની વજનદાર પાર્ટનર તેમને બેડમાં ડૉમિનટ કરે.

ખાવામાં નખરા કરતી નથી
આવી છોકરીઓ કોઇપણ વસ્તું ખાવમાઅં નખરા કરતી નથી. જો તમે એક ફૂડ લવર છો, તો તે તમારો સાથ જરૂર નિભાવશે. પાતળી છોકરીઓ દરેક વખતે ડાઇટ પર રહે છે પરંતુ તેની સાથે ઉંધું થાય છે.