For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવો કાજૂ, નજીક નહીં ફરકે નબળાઈ

By Lekhaka
|

નવરાત્રિ આવતા જ આપની સમક્ષ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ જાય છે ખાવાની. આપ એમ વિચારો છો કે ઉપવાસ રાખતા કઈ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે ?

આપ ઉપવાસ રહેવાની સાથે-સાથે ઘરનું અને ઑફિસનું કામ પણ કરો છો.

eating cashew nuts during navratri fast

તો આજે અમે આપને એક એવી વસ્તુ વિશે બતાવીશું કે જે ઉપવાસ દરમિયાન ખાવાથી આપ એનર્જી પામી શકો છો.

કાજૂ ખાઈ ઉપવાસમાં રહો સ્વસ્થ

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આપ કાજૂ ખાવો, કારણ કે તેમાં મૅગ્નેશિયમ, કૉપર, આયરન, પોટેશિયમ, ઝાંઝ વગેરે ભરપૂર હોય છે. તેનાથી આપનાં શરીર અને માંશપેશીઓમાં કોઈ તકલીફ નહીં આવે. ઉપવાસ દરમિયાન કાજૂ ખાવાથી આપનાં શરીરને ઘણા પ્રકારનાં વિટામિન મળે છે. તેથી આપને શરીરમાં કોઈ નબળાઈ નહીં અનુભવાય. જો આપનાં શરીરમાં લોહીની ઉણપ છે અને આપ ઉપવાસ કરો છો, તો આવા સમયે કાજૂનું સેવન આપના માટે યોગ્ય છે, કારણ કે કાજૂ લોહીની ઉણપને પૂરી રે છે અને શરીરમાં આયર્નની ઉણપ પણ નથી થવા દેતું. તો આ નવરાત્રિમાં ઉપવાસની સાથે-સાથે પોતાનાં આરોગ્યનો પણ રાખો ખ્યાલ.

English summary
When Navaratri comes, you have to eat the biggest problem. You think that by taking fast, consuming things, energy is going to stay in the body
Story first published: Saturday, September 23, 2017, 15:51 [IST]
X
Desktop Bottom Promotion