Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
લૅડીઝ ! આ ડાયેટ ટિપ્સથી ઘટાડો 1 મહિનામાં 4 કિલો ચરબી
શરીરની ચરબી ઓછી કરવી એટલુ આસાન નથી કે જેટલું લાગે છે. તેવી મહિલાઓ કે જેઓ વજન ઓછું કરવા માંગે છે, તેમના માટે આજે અમે કંઇક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેમને એક મહિના સુધી નિયમિત ફૉલો કરવાથી લગભગ 4 કિલો વજન ઓછું થઈ શકે છે.
જો આપે અત્યાર સુધી જિમ કે ઘરે કસરત શરૂ નથી કરી,તો અત્યારથી જ શરૂ કરી દો, કારણ કે ડાયેટની સાથે-સાથે કસરત કરવાથી વજનમાં ઝડપથી ઘટાડો થાય છે.
આજ-કાલ મહિલાઓમાં થાઈરૉઇડની બહુ સમસ્યા જોવા મળી રહી છે કે જેથી તેમનું વજન ઝડપથી વધી જાય છે અને લાખ કોશિશ કર્યા બાદ પણ ઓછુ નથી થતું.
એવામાં આ ટિપ્સ અજમાવો અને ફાયદા ઉઠાવો. તો જો આપ પોતાનાં ફિગર અને હેલ્થ અંગે ખૂબ ચિંતિત રહેતા હોવ, તો આ આર્ટિકલ જરૂર વાંચો.

ડાયેટ ચાર્ટ જરૂર ફૉલો કરો :
ભલે આપ જિમ જતા હોય કે નહીં, પોતાનું ડાયેટ ચાર્ટ જરૂર બનાવડાવી લો. પછી તેને કોઈ પણ ભોગે ફૉલો કરવાનું ન ભૂલો.

નાશ્તો તો ભૂલીને પણ ન છોડો :
સવારે ઉઠ્યાનાં અડધા કલાક બાદ નાશ્તો થઈ જવો જોઇએ.

સારૂં ફૅટ ખાઓ :
બદામમાં સારૂ ફૅટ હોય છે. તેથી તેને જરૂર ખાવો. તેની સાથે ઑલિવ ઑયલમાં પણ સારૂ ફૅટ હોય છે. તેથી તેને સલાડમાં જરૂર મેળવીને ખાવો.

મલ્ટીવિટામિન્સ કૅપ્સ્યૂલ :
જો શક્ય હોય, તો પ્રોપર ડાયેટ સાથે મલ્ટીવિટામન્સ તથા ફિશ ઑયલની કૅપ્સ્યૂલ લો.

10થી 12 ગ્લાસ પાણી પીવો
યાદ રાખો કે શરીરમાંથી ગંદકી નિકળશે, ત્યારે જ ફૅટ બર્ન થશે. તેથી આખા દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી જરૂર પીવો.

લિંબુ ખાવો
સવારની શરુઆત લિંબુ પાણીથી કરો અથવા જ્યારે પણ તક મળે, ત્યારે ભોજનમાં લિંબુનો ઉપયોગ કરો. તે આપની મેદસ્વિતા ઓછી કરશે.

એક્સરસાઇઝ જરૂર કરે :
જિમમાં કે પછી ઘરમાં જ રોજ 1 કલાક એક્સરસાઇઝ કરો. તેનાથી આપને મેદસ્વિતા ઓછી કરવામાં આસાની રહેશે.

ફૅ બર્ન કરતા ફૂડ ખાવો
એપલ સાઇડ વેનિગર, લિંબુ, મંગરૈલ, મોસંબી, ચિકન બ્રેસ્ટ, બ્રૉકલી, બદામ, માછલી વગેરે જેવા ફૂડનું સેવન નિયમિત કરો.