રાત્રે સૂતા પહેલા કરો આ 5 કામ.... જાગી જશે આપનાં સૂતેલા સિતારાઓ

Posted By: Super Admin
Subscribe to Boldsky

ઊંઘ લેવી આપણા જીવનનું એક મુખ્ય કાર્ય છે. આ કાર્ય એક પણ દિવસે ન કરીએ, તો શારીરિક ક્રિયાઓ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે અને આરોગ્ય પણ બગડી જાય છે.

સામાન્યતઃ આપે સાંભળ્યું હશે કે સૂતા પહેલા સારા વિચારો મનમાં રાખો, સારૂં વિચારો, પરંતુ શું આપને ક્યારેય કોઇએ આ વિશે માહિતી આપી છે કે સૂતા પહેલા કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઇએ.

સૂતા પહેલા આ વાતોનું ધ્યાન આવશ્ય રાખો કે જેથી આપનું ભાગ્ય જાગી ઉઠશે અને આપનાં જીવનમાં સુખ-શાંતિ આવશે.

Do These Things Before Going To Bed Tonight

પોતાનાં માથા પાસે એક સ્ટૂલ પર તાંબાનાં પાત્રમાં પાણી ભરીને રાખો. સવારે ઉઠીને સૌપ્રથમ આ પાણીને પી લો. તેનાંથી આપનું આરોગ્ય સારૂ રહેશે.

Do These Things Before Going To Bed Tonight

સૂતા પહેલા કોઇક સારા તથા હકારાત્મક વિચારો ધરાવતા પુસ્તકો વાંચો. તેનાથી ાપનાં શરીરમાં સારા હૉર્મોન સ્રાવિત થશે.

Do These Things Before Going To Bed Tonight

સૂતા પહેલા પોતાનાં પગોને સારી રીતે હુંફાળા પાણીથી રગડીને ધોઈ લો અને ઇચ્છો તો કપૂર મિક્સ ગરીનું તેલ પગોમાં લગાવો. તેનાથી ઊંઘ સારી ાવશે અને એડીઓ પણ મુલાયમ રહેશે.

Do These Things Before Going To Bed Tonight

બેડ પર જતા પહેલા 15 મિનિટ સુધી ટહેલો અને શક્ય હોયતો વિષઅણુ મંત્ર વાંચો. શાંતા કારમ ભુજઙ્ગ શયનમ્ પદ્મ નાભં સુરેશમ્.

વિશ્વધારંગનસદૃશમ્મેધવર્ણ શુભાગંમ.

લક્ષ્મી કાંતં કમલ નયનમ યોગિભિર્ધ્યાનનગમયમ.

વન્દે વિષ્ણુમ્ભવયહરં સર્વ્વલોકૈકનાથમ

Do These Things Before Going To Bed Tonight

રાત્રે સૂતા પહેલા પોતાની આજુબાજુની તમામ ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ બંધ કરી દો; જેમ કે ટેલીવિઝન, મોબાઇલ અને લૅપટૉપ અને પછી થોડીક વાર માટે શાં મનથી ધ્યાન લગાવો.

English summary
According to astrology, there are certain tips and 'totake' that you can do just before going to bed to enhance efficiency in life, which in turn would boost your luck.
Story first published: Friday, April 21, 2017, 13:30 [IST]