નારિયેળ પૂરણ પોલીની રેસિપી

Posted By: Staff
Subscribe to Boldsky

નારિયેળની પૂરણ પોલીનાં નામથી પ્રસિદ્ધ ખાઈ હોલ્ગી હકીકતમાં કર્ણાટકની પારંપરિક ડિશ છે કે જેને મુખ્યત્વે તહેવારોની સીઝનમાં બનાવવામાં આવે છે.
પૂરણ પોલી અને બેલે ઓબાટૂ મહારાષ્ટ્રિયન મિઠાઈ. જો આ બંનેમાં કોઈ ફરક છે, તો તે છે માત્ર તેની અંદર ભરવામાં આવતા ફીલિંગનો.
ગોડની મિઠાશ તથા કુરકુરુપણુ તેને બહુ જ મજાની મિઠાઈ બનાવે છે. કારણ કે આ મિઠાઈ બનાવવા માટે બહુ બધો અભ્યાસ અને અનુભવ જોઇતો હોય છે, તેથી તેને મોટાભાગે ઘરનાં મોટેરાઓ જ બનાવે છે. સાથે જ તેની રેસિપીમાં જરાક પણ આડા-અવળા થતા આ બિલ્કુલ બગડી શકે છે.
એવામાં જો આપ આ પારંપરિક સાઉથ ઇંડિયન મિઠાઈ ટ્રાય કરવા માંગો છો, તો અમે આપનાં માટે લાવ્યા છીએ તેની સંપૂર્ણ રેસિપી, વીડિયો અને ફોટોસ પણ કે જેની મદદથી આપ તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

નારિયેળની પૂરણ પોલીનો રેસિપી વીડિયો

1. મિક્સિંગ બાઉલમાં સોજી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

2. હવે મેદુ અને હળદર પાવડર મેળવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

3. તેમને સારી રીતે મિક્સ કરો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

4. હવે 3 ટેબલ સ્પૂન તેલ મેળવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

5. હવે ધીમે-ધીમે ત્રણ ચતુર્થાંશ પાણી મેળવી કોમળ લોટ ગૂંથી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

6. તે પછી 2 ટેબલ સ્પૂન તેલ લઈ પાંચ મિનિટ સુધી તેનેવધુ સારી રીતે ગૂંથો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

7. એક વાર ફરી 4 ટેબલ સ્પૂન તેલ મેળવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

8. હવે તેને પ્લેટથી ઢાંકી 5 કલાક માટે મૂકી દો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

9. આ દરમિયાન મિક્સી જારમાં નારિયેળ લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

10. હવે તેમાં 1/4 કપ પાણી મેળવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

11. તેને વાટીને સારી રીતે ગાઢું પેસ્ટ બનાવી સાઇડમાં મૂકી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

12. હવે એક ગરમ પૅનમાં ગોડ નાંખો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

13. હાથોહાથ 1/4 કપ પાણી મેળવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

14. પાંચ મિનિટ ગોળ ઓળગવા દો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

15. હવે તેમાં નારિયેળની છીણ મેળવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

16. સતત હલાવતા રહો કે જેથી તે બળે નહીં.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

17. 10-15 મિનિટ સુધી પાકવા દો કે જેથી તે પૅનની સાઇડ્સ છોડી ગાઢુ થઈ જાય.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

18. હવે એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

19. હવે આ મિક્સ્ચરને ઠંડુ થવા માટે મૂકી દો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

20. આ મિક્સ્ચર સારી રીતે ઠંડુ થતા આ તૈયાર ફીલિંગનાં નાના-નાના બૉલ્સ બનાવી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

21. હવે એક વેલણ લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

22. હવે એક પ્લાસ્ટિકની શીટ કે ગ્રીસ પેપર લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

23. તેમને તેલ લગાવી ચીકણું કરી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

24. હવે ગૂંથેલા લોટોનો મીડિયમ જેવો ભાગ લઈ તેને ફરી એક વાર સારી રીતે ગૂંથી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

25. હવે આ લોટને વણી વચ્ચે ફીલિંગ ભરો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

26. તેની કિનારીઓ બંધ કરો અને તેના માટે હળવેથી દબાવો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

27. હવે તેને પ્લાસ્ટિકની શીટમાં લઈ પોતાનાં હાથોથી પાતળા કરો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

28. પછી વેલણને ચિકણાઈ લગાવી ગ્રીસ કરીલો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

29. વેલણની મદદથી નાની-નાની રોટલીઓ બનાવી લો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

30. પૅન ગરમ કરો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

31. હવે ધ્યાનથી પ્લાસ્ટિક શીટ હટાવી આ રોટલીઓ પૅનમાં નાંખો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

32. તેને એક બાજુથી પાક્યા બાદ પલ્ટી નાંખો અને સાથે જ કેટલાક ટીપા તેલનાં પણ નાંકો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી
 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

33. ફરી એક વાર સાઇડ પલટો અને બીજી બાજુથી તેને પાકવા દો તથા લાઇટ બ્રાઉન થવા દો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

34. ગરમાગરમ પિરસો.

 નારિયેળ પૂરણ પોલીની રેસિપી

English summary
Puran poli is a very delicious dish that you can prepare for Durga Puja.
Story first published: Monday, September 25, 2017, 12:24 [IST]