પ્રેગનેન્સી દરમ્યાન મારે કંઈ એક્સસાઈઝ ના કરવી જોઈએ.

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

હું દરરોજ જીમ અને વ્યાયામ કરવાનું પસંદ કરું છું પરંતુ હું ૨ મહિનાથી પ્રેગ્નેંટ છુ, શું મારે તે પૂરી રીતે છોડી દેવું જોઈએ કે નિરંતર કરવું જોઈએ. તેના ઉપરાંત પણ કોઈ વિશેષ વર્કઆઉટ કે એક્સસાઈઝ છે જે મારે ના કરવી જોઈએ.

તમારે વ્યાયામ પૂરી રીતે છોડવાની જરૂર નથી. ખાસકરીને પર ર્ડોક્ટર પણ સલાહ આપે છે કે પ્રેગનેન્સીમાં મહિલાઓએ એક્ટિવ રહેવું જોઈએ અને સારુ ભોજન ખાવું જોઈએ પરંતુ ઢંગથી અને સંયમથી. આ ઉપરાંત તમે લોંગ વોક, સ્વિમિંગ અને થોડા યોગ કરી શકો છો પરંતુ આ વસ્તુઓને તમારે પૂરી રીતે નજરઅંદાજ કરવી જોઈએ.

પેટના બળે સૂવુ કે દબાણ આપવું - પ્રેગનેન્સીની પહેલા ત્રણ ત્રિમાસિક કે પહેલા ત્રણ મહિનામાં તેને ના કરવું જોઈએ કેમકે તેનાથી પેટ પર દબાણ પડે છે.

Exercises Should I Avoid During Pregnancy

શ્વાસને વધુ સમય સુધી રોકવો -
બ્રીથિંગથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે અને તે બાળક માટે સારુ પણ છે પરંતુ વધારે સમય સુધી શ્વાસ રોકવાથી ઓક્સીજનની ઉણપના કારણે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે.

પીઠ પર દબાણ આપવું -
ફર્શ પર વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ એવી કોઈ એક્સસાઈઝ ના કરો જેનાથી પીઠ પર દબાણ આવી શકે. એવી એક્સસાઈઝ ના કરો જેમાં તમારે ૨ મિનિટ કે તેનાથી વધુ સમય માટે પીઠના બળે સૂવું પડે કેમ કે એવું કરવાથી પેટનું વજન મુખ્ય લોહીની વાહીનીઓ પર પડે છે અને લોહી પરિભ્રમણને પ્રભાવિત કરે છે.

English summary
I go to the gym daily and love to exercise, but I am two months pregnant . Should I stop exercising completely or I can continue exercising? Also, are there any specific workouts or exercises that I should avoid?