ગર્ભવતી હોય તો ના ખાશો આ ૭ વસ્તુઓ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

માં બનવાનો અહેસાસ દુનિયામાં સૌથી જુદો હોય છે. જો તમે જલદી જ આ અહેસાસ મેળવવાના હોવ તો તમે તમારું ધ્યાન રાખો. કેટલાક પ્રકારના સુપર ફૂડનુ સેવન કરો અને કેટલાક પ્રકારની ખાદ્ય સામગ્રીઓની પરેજી પાળો. સ્મોકિંગ અને ડ્રિંક કરવાનું છોડી દો. તેનાથી તમારા પેટમાં ઉછરી રહેલા બાળકને કોઈ નુકશાન નહી થાય અને તે સ્વસ્થ જન્મ લેશે.

૧. કૈફીન:

૧. કૈફીન:

ચા, કોફી, ડ્રિંક, બ્લેક ટી વગેરેમાં કેફીનની પર્યાપ્ત માત્રા હોય છે જેનાથી વજન ઘટે છે અને ભૂખ મરી જાય છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમ્યાન એના સેવનની પરેજી કરો.

૨. કાચા ઈંડા કે માછલી:

૨. કાચા ઈંડા કે માછલી:

કાચા ઈંડા કે માછલીમાં ઓમેગા ૩ ની માત્રા સારી હોય છે પરંતુ તે ના ભૂલો કે તે ગરમ પણ વધુ પડતી હોય છે. જો તમે ગર્ભવતી છો તો તેના સેવનની પરેજી પાળો, નહિતર ગર્ભપાત થવાનો ડર પણ રહે છે.

૩. પેશ્ચુરાઈઝ વગરનું ચીઝ કે દૂધ :

૩. પેશ્ચુરાઈઝ વગરનું ચીઝ કે દૂધ :

પ્રિજબ્વ કરેલા ચીજ અને દૂધ ટેસ્ટી તો લાગે છે પરંતુ તેમાં ઈમ્યુન સિસ્ટમને વીક કરવાના ગુણ હોય છે અને જો ગર્ભાવસ્થામાં આ સિસ્ટમ જ નબળી થઈ જાય તો તમારે લેવાના દેવા પડી શકે છે.

૪. બજારનું ભોજન કે સ્ટ્રીટ ફૂડ:

૪. બજારનું ભોજન કે સ્ટ્રીટ ફૂડ:

જો તમે ઈચ્છતા હોય કે તમે બહારનું કંઈક ખાઓ. પરંતુ બહારનું ભોજન તમારા માટે અને તમારા બાળક માટે હાનિકારક હોઈ શકે છે.

૫. આલ્કોહોલ :

૫. આલ્કોહોલ :

બની શકે કે તમને આદત ના હોય ને કયારેક ક્યારેક જ ડ્રિંક કરતા હોય, પરંતુ માં બનવા માટે તમારે આ બધુ જ છોડવું પડશે. જો તમે નથી માનતા અને ડ્રિંક લો છો તો તમારે તેના ખરાબ પરિણામો માટે પણ તૈયાર રહેવું પડશે.

૬. સિગરેટ:

૬. સિગરેટ:

એમ જ નથી કહેવામાં આવતું કે ધ્રુમપાન હાનિકારક હોય છે. સિગરેટ પીવાથી બાળકને પર્યાપ્ત માત્રામાં શ્વાસ નથી મળતો અને મળે તો પણ તેનાથી તેને નુકશાન જ થશે. પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન ના મળવાથી બાળક, પેટમાં જ મરી જશે.

૭. ગ્રીન ટી:

૭. ગ્રીન ટી:

આપણને લાગે છે કે ગ્રીન ટી ખૂબ જ ફાયકારક હોય છે, પંરતુ ગર્ભવતી મહિલાઓ તેનાથી અંતર બનાવી રાખે તે સારું રહેશે આ ચા મેટાબોલ્જિમ રેટને વધારી દે છે જેના કારણથી તેની પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. એટલા માટે ગ્રીન ટી ના પીવો.

English summary
Pregnancy is a time when you should be cautious about your daily intake and keep a tab on your vices, like smoking and drinking to safeguard your baby from its ill-effects.
Story first published: Thursday, January 19, 2017, 14:00 [IST]