5 થી 6 મહિના બાળક માટે આહાર

Posted By: Staff
Subscribe to Boldsky

અરે..અરે... આ શું કરી રહી છે, 6 મહિનાના બાળકને ચોખા આપી રહી છે. શું તમને ખબર નથી કે બાળકને આપવામાં પ્રથમ આહાર ખૂબ જ પૌષ્ટિક અને સ્વસ્થ ગુણોથી ભરપૂર હોવો જોઇએ, જેમ કે કેળા, શક્કરરિયા વગેરે.

આ પ્રકારના આહાર બાળકો માટે ખૂબ સારા રહે છે. તેમાં વિટામિન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી તેમારા શરીરમાં ઉર્જા આવે છે અને તેમનો વિકાસ યોગ્ય રીતે થાય છે.

જો તમારું બાળક સ્તનપાન કરે છે તેમછતાં તેને 6 મહિના બાદ જ સોલિડ ફૂડ આપવાનું શરૂ કરવું જોઇએ. તેનાથી બાળકની ફૂડિંગ હેબિડ બનતી જાય છે અને તેની બોડી યોગ્ય રીતે ગ્રોથ કરે છે.

બાળકને એક વર્ષ સુધી સ્તનપાન કરાવો. ત્યારબાદ ધીરે-ધીરે તેની ટેવ છોડાવો. આવો જાણીએ બાળકોને આપવામાં આપવામાં કેટલાક સ્પેશિયલ ફૂડ:

નાશપતી બેબી ફૂડ રેસિપી:

નાશપતી બેબી ફૂડ રેસિપી:

નાશપતીમાં વિટામીન એ અને સી ઉપરાંત મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે. એટલા માટે બાળકોને આપો. તેનાથી નાના પીસ કાપો અને સામાન્ય ઉકાળી લો. પછી તેને વાટીને બાળકોને ચમચીથી ખવડાવો.

શકરિયાની રેસિપી:

શકરિયાની રેસિપી:

શક્કરરિયામાં વિટામિન એ,સી અને ફોલેટ હોય છે. સાથે સાથે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. શક્કરિયાને કાપીને ઉકાળો અથવા તેને આખા ફ્રાય કરી દો. ત્યારબાદ સારી પેટે મસળીને પેસ્ટ બનાવી દો અને બાળકોને ખવડાવો.

એવાકાડો:

એવાકાડો:

આ બાળકો માટે સૌથી વધુ હેલ્દી ફૂડ હોય છે. તેમાં ફેટી એસિડ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજ તત્વ મોટી માત્રામાં હોય છે. આ પચવામાં પણ સરળ હોય છે.

એવાકાડો રેસિપી:

એવાકાડો રેસિપી:

એક એવોકાડોને છોલીને તેનો અર્ક કાઢી લો. તેને એક ચમચી વડે મિક્સ કરો અને રાંધવાની જરૂર નથી. પછી તેને બ્રેસ્ટમિલ્કમાં અથવા સામાન્ય દૂધમાં મિક્સ કરીને બાળકોને ખવડાવો.

એવાકાડોમાં વિટામિન અને મિનરલ:

એવાકાડોમાં વિટામિન અને મિનરલ:

તેમાં વિટામીન એ,સી,ફોલેટ,પોટેશિયમ અને આર્યન તથા કેલ્શિયમ હોય છે.

કેળા:

કેળા:

કેળા પચવામાં આસાન હોય છે. આ બાળકો માટે બેસ્ટ ફૂડ હોય છે.

બાળકો માટે કેળા રેસિપી:

બાળકો માટે કેળા રેસિપી:

એક કેળુ લો, તેને છોલીને ફીણી નાખો અને દૂધમાં હલાવીને બાળકોને આપો. કેળાને વધુ સોફ્ટ બનાવવા માટે 25 સેકેન્ડ માટે માઇક્રોવેવમાં મુકી દો.

કેળામાં વિટામીન અને મિનરલ:

કેળામાં વિટામીન અને મિનરલ:

કેળામાં પોટેશિયમ સૌથી વધુ હોય છે. સાથે જ તેમાં ફોસ્ફોરસ, સેલેનિયમ અને વિટામિન એ તથા સી હોય છે.

બ્રાઉન રાઇસ:

બ્રાઉન રાઇસ:

એક ચર્તંથાસ બ્રાઉન રાઇસ લો, તેને દળી દો અને દૂધમાં મિક્સ કરો. દૂધ ગરમ થવા દો. પછી ઠંડું કરીને બાળકોને પીવડાવો.

Read more about: baby, diet, આહાર, બાળક
English summary
Solid food is important for you baby apart from breast feeding. You have to start giving solid food to your baby once he reaches six months of age. Once you feed you baby with solid food, don't stop breast feeding as this is also important until your baby's first birthday or more.
Story first published: Wednesday, October 26, 2016, 10:19 [IST]
Please Wait while comments are loading...