For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓની જેમ પુરુષોના નિપલ્સ પણ હોય છે સેન્સેટિવ, આવો જાણીએ બ્રેસ્ટ સાથે જોડાયેલ ૨૨ તથ્યો

By KARNAL HETALBAHEN
|

બ્રેસ્ટ સાઈઝ શું છે, બ્રેસ્ટનો શેપ કેવો છે અને કેવી બ્રા વધારે પસંદ છે? કેટલાક આવા જ સવાલ છ જે મહિલાઓ અને પુરુષોના મગજમાં બ્રેસ્ટને લઈને ફરતા રહે છે. મહિલાઓના બ્રેસ્ટ હંમેશાથી પુરુષો માટે ધ્યાનાકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પરંતુ ફક્ત પુરુષો જ નહી મહિલાઓ પણ પોતે બીજી મહિલાઓના બ્રેસ્ટને ઘુરીને જોઈ રહે છે? સાંભળીને આશ્ચર્ય થયુ ને!

આજે આ આર્ટિકલમાં મહિલાઓના બ્રેસ્ટ વિશે કેટલાક એવા તથ્ય જણાવીશું જે તમે ક્યારેય પહેલા નહી સાંભળ્યા હોય. આવો જાણીએ બ્રેસ્ટ સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્ય જેના વિશે મહિલાઓ અને પુરુષો બન્નેને જાણ હોવી જોઈએ.

૧.

૧.

મોટાભાગની મહિલાઓના ડાબા સ્તન, જમણા સ્તનથી મોટા હોય છે. જી હાં મહિલાઓના બન્ને સ્તન બરાબર હોતા નથી.

૨.

૨.

છોકરીને પહેલી વાર પીરીયડ આવ્યા પછી ૨-૪ વર્ષમાં પૂરી રીતે સ્તન વિકસિત થઈ જાય છે.

૩.

૩.

મહિલાઓની જેમ પુરુષોને પણ સ્તન કેન્સર થાય છે. અત્યાર સુધી આપણે ફક્ત મહિલાઓના જ બ્રેસ્ટ કેન્સર વિશે જ અવેયર હતા.

૪.

૪.

સ્તન કેન્સર બીજું વધારે જીવલેણ કેન્સર છે. વજનને નિયંત્રિત રાખીને, નશો ના કરીને, સ્તનમાં ગાંઠની તપાસ કરીને સ્તન કેન્સરથી બચી શકાય છે.

૫.

૫.

બાળકને દૂધ પીવડાવવાથી હદયની બીમારી અને સ્તન કેન્સરથી માંનો બચાવ થાય છે. સ્તનપાન કરાવવું માં મા સકારાત્મક બદલાવ લાવે છે.

૬.

૬.

ગર્ભાવસ્થા દરમ્યાન થનાર હોર્મોન Nipples ના રંગને ગાઢ કે કાળા કરી દે છે. પરંતુ આ રંગ પરિવર્તનથી કોઈ જોખમ થતું નથી.

૭.

૭.

80% પુરુષ જ્યારે પણ કોઈ મહિલાને પહેલી વાર મળે છે તો તેના સ્તનોને નિહાળે છે.

૮.

૮.

૪૦ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે.

૯.

૯.

મહિલાઓના બ્રેસ્ટમાં ૨ નિપલ્સ હોય છે પરંતુ કેટલાક લોકોમાં ૩ નિપલ્સ પણ મળી આવે છે.

૧૦.

૧૦.

સેક્સ દરમ્યાન નિપલ્સ ખૂબ અહમ રોલ ભજવે છે. કેટલીક મહિલાઓ ફક્ત Nipple ના સહલાવાથી જ Orgasm સુધી પહોંચી જાય છે.

૧૧.

૧૧.

80% મહિલાઓ આજે પણ પોતાની બ્રાના સાઈઝ વિશે અવેયર નથી. ખોટા આકારની Bra પહેરે છે.

૧૨.

૧૨.

બ્રાની યોગ્ય જાણકારી મળી શકે એટલા માટે ચીનમાં Bra સ્ટડિઝમાં પણ ડિગ્રી મળે છે.

૧૩.

૧૩.

માણસના સ્તનોનું દૂધ, ગાયના દૂધથી પણ મીંઠુ હોય છે. અને ઘણું સેહતમંદ પણ હોય છે. કેટલાક એશિયન દેશોમાં ફિમેલ સ્તન દુગ્ધની ભારે ડિમાન્ડ પણ છે.

૧૪.

૧૪.

રમતા સમયે કે વ્યાયામ કરતા સમયે sports bra ના પહેરવાથી તમારા નિપ્પલસને નુકશાન પહોંચી શકે છે.

૧૫.

૧૫.

ઉંધા ક્યારેય ના સૂવો આવી રીતે ઉંઘવાથી તમારા સ્તનોના આકાર Change થઈ શકે છે. ખાસ કરીને જેમના સ્તન થોડા મોટા છે.

૧૬.

૧૬.

આ સાંભળીને તમને ઘણું રસપ્રદ લાગશે. પરંતુ છોકરીઓ પણ પોતાના સ્તનોને એવી રીતે જ જુએ છે, જેવી રીતે છોકરાઓ જુએ છે.

૧૭.

૧૭.

હોલીવુડ એક્ટ્રેસ એન્જોલિના જોલીના breast cancer ની ખબર મળ્યા પછી બ્રેસ્ટ કેન્સર ચેકઅપ કરાવનાર મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. પરંતુ આજે પણ 50 પ્રતિશત મહિલાઓ બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવતી નથી.

૧૮.

૧૮.

પુરુષોના પણ nipple એટલા માટે હોય છે, કેમકે શરૂઆતમાં બધા ભ્રૂણ Female હોય છે.

૧૯.

૧૯.

સિગરેટ અને દારૂ પીનાર મહિલાઓના સ્તન બેડોળ થઈ જાય છે.

૨૦.

૨૦.

વજન વધવાથી સ્તોનોનો આકાર વધી જાય છે અને વજન ઓછો થવાથી સ્તનોનો આકાર ઘટી જાય છે.

૨૧.

૨૧.

પુરૂષોના નિપ્પલ પણ એટલા જ સંવેદનશીલ હોય છે જેટલા સંવેદનશીલ મહિલાઓના નિપ્પલ હોય છે.

૨૨.

૨૨.

સૂતા સમયે મહિલાઓના nipple પણ sex ના કારણે લિંગની જેમ ઉત્તેજિત થઈ જાય છે.

English summary
Here are 22 interesting and little-known facts about our beloved boobs.
Story first published: Saturday, April 22, 2017, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X