Bold & Beautiful : શાલિની સિંહ, એક્સ આર્મી ઑફિસરથી મિસિસ ઇંડિયા 2017 બનવાની સફર
મિસિસ ઇંડિયા ક્લાસિક ક્વીન ઑફ સબસ્ટેંસ (Mrs. India Classic Queen of Substance-MIQS) 2017નો ખિતાબી તાજ પહેરનાર કૅપ્ટન (રિટાયર્ડ) શાલિની સિંહની મિસિસ ઇંડિયા બનવાની સફર આટલી સરળ પણ નહો...