બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે અજમાવો આ આયુર્વેદિક નુસખાઓને

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

માં બન્યા પછી બ્રેસ્ટ ફીડિંગ કરવું એક અદ્ભૂત અનુભવ હોય છે. તેના દ્વારા જ બાળકને સંપૂર્ણ પોષણ મળે છે. તથા એક માં અને બાળકની વચ્ચે ક્યારેય પણ પૂરો ના થનાર સંબંધ બંધાઈ જાય છે.

સ્તનપાન કરાવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માં અને બાળક બન્ને માટે ફાયદાકારક હોય છે. સ્તનપાનથી ના ફક્ત શિશુની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે પરંતુ પ્રેગ્નેન્સી પછી માતાનું વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે.

ayurvedic remedy to increase breastmilk

બ્રેસ્ટ ફીડિંગ કરાવાથી શિશુ શાંત રહે છે અને બાળકની નવર્સ સિસ્ટમ પણ ઈમ્પ્રુવ થાય છે. તેના ઉપરાંત સ્તનપાન કરાવાથી બ્રેસ્ટ કેન્સરના જોખમને પણ ટાળી શકાય છે.

જેમ કે શરૂઆતના મહિનાઓમાં શિશુના પોષણનું એક માત્ર સાધન સ્તનપાન હોય છે. એટલા માટે ધ્યાન રાખો કે બેબીને ભરપૂર માત્રામાં દૂધ અને પોષણ મળે. એટલે જાણો એક અસરદાર ઉપાયના વિશે જેનાથી તમે બ્રેસ્ટ મિલ્કનું ઉત્પાદન વધારીને બેબીને યોગ્ય માત્રામાં દૂધ પીવડાવી શકો છો.

ayurvedic remedy to increase breastmilk

આ સામગ્રીઓની જરૂર

તલના બીજ- એક ટી સ્પૂન

બદામ મિલ્ક - અડધો કપ

આ આયુર્વેદિક ઉપાય નવી માંના બ્રેસ્ટ મિલ્કને વધારે માત્રામાં બનાવવામાં મદદરૂપ થાય છે. ડેઈલી રુટીનમાં આ ઉપાય કરવાથી દૂધ વધે છે અને બાળકને સારું પોષણ મળે છે.

ayurvedic remedy to increase breastmilk

આ ઉપરાંત માંને થોડું હેલદી પણ ખાવું જોઈએ. સાથે જ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. તલના બીજમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. તે દૂધ બનાવનાર નળીઓને વધારે છે. બદામના દૂધમાં પણ કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. જે દૂધ વધારવામાં મદદરૂપ હોય છે.

બનાવવાની રીત
ઉપર જણાવવામાં આવેલી સામગ્રીઓને એક સાથે મેળવી લો અને મિક્સીમાં પીસી લો. હવે તે મિશ્રણને એક કપમાં એકઠું કરી લો. હવે બ્રેકફાસ્ટ પછી તેને બે મહીના સુધી થોડી-થોડી માત્રામાં લો.

English summary
Follow this amazing home remedy that can help boost the production of breast milk.