જાણો બાળકોનાં ફૅવરિટ ન્યુટેલા પર કેમ લાગ્યો અચાનક પ્રતિબંધ ?

Posted By: Super Admin
Subscribe to Boldsky

ફૂડ ઇંડસ્ટ્રીમાં ઘણી પ્રતિસ્પર્ધા છે. ભલે તે માર્કેટિંગ સ્ટ્રૅટેજી હોય કે સામાનની ક્વૉલિટી, દરેક વસ્તુ આપનાં પ્રતિદ્વંદ્વીઓ જોઈ રહ્યા છે. તેથી સ્ટાંડર્ડ્સ જાળવી રાખવાં એક મુશ્કેલમ કામ થતું જાય છે.

આ તે વસ્તુ છે કે જે આપની પ્રતિદ્વંદ્વી કંપની આપને નીચે પાડવામાં જરાય પણ નથી વિચારતી અને "ન્યુટેલા" સાથે પણ આવું જ થયું.

અફવાઓ આવતી રહી છે કે ન્યુટેલાનાં સ્વાદિષ્ટ સ્ટેપલ ફૂડમાં હાનિકારક સામગ્રી હોવાનાં કારણે તેના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે. ઘણા લોકોને કદાચ બિલ્કુલ નહીં ગમે કે ન્યુટેલા પર પ્રતિબંધ ? તેથી,આવો જાણીએ કે ન્યુટેલા પર પ્રતિબંધની વાતો કેમ સામે આવી રહી છે ?

Why Nutella Got Banned Suddenly

ફૂડ ઇંડસ્ટ્રીમાં ઘણી પ્રતિસ્પર્ધા છે. ભલે તે માર્કેટિંગ સ્ટ્રૅટેજી હોય કે સામાનની ક્વૉલિટી, દરેક વસ્તુ આપનાં પ્રતિદ્વંદ્વીઓ જોઈ રહ્યા છે. તેથી સ્ટાંડર્ડ્સ જાળવી રાખવાં એક મુશ્કેલમ કામ થતું જાય છે. આ તે વસ્તુ છે કે જે આપની પ્રતિદ્વંદ્વી કંપની આપને નીચે પાડવામાં જરાય પણ નથી વિચારતી અને "ન્યુટેલા" સાથે પણ આવું જ થયું. મૅગી ખાવી યોગ્ય છે કે નહીં, જાણો એક્સપર્ટના મત. અફવાઓ વહેતી રહી છે કે ન્યુટિલાનાં સ્વાદિષ્ટ સ્ટેપલ ફૂડમાં હાનિકારક સામગ્રી હોવાનાં કારણે તેના પર પ્રતિબંધની જરૂર છે. ઘણા લોકોને કદાચ બિલ્કુલ નહીં ગમે કે ન્યુટેલા પર પ્રતિબંધ ? તેથી,આવો જાણીએ કે ન્યુટેલા પર પ્રતિબંધની વાતો કેમ સામે આવી રહી છે ?

ન્યુટેલામાં ઉમેરાતી સામગ્રી
ખાંડ, સંશોધિત તાડનું તેલ, હેઝલનટ્સ, કોકો, ક્રીમ કાઢેલા દૂધનું પાવડર, મઠાનુ પાવડર, લેસિથિન અને વેનિલિના

Why Nutella Got Banned Suddenly

પ્રથમ દોષયુક્ત સામગ્રી
રિપોર્ટ્સ મુજબ તેમાં સોય લેસિથિન છે કે જેના વિશે ચર્ચા છેડાયેલી છે. કહેવાઈ રહ્યું છે કે તે નૉન-ફર્મેંટિંડ છે કે જેથી તે યોગ્ય રીતે હજમ નથી થઈ શકતું.

તેની અસર
કેટલાક એક્સપર્ટ્સ કહે છે કે સગર્ભા મહિલાઓ, નવજાત શિશુઓ અને સ્તન કૅંસર પીડિતોએ આ હાનિકારક પદાર્થનું સેવન નહીં કરવું જોઇએ.

Why Nutella Got Banned Suddenly

બીજી દોષયુક્ત સામગ્રી
"વેનિલિન" તાણને દૂરકરનાર અને મૂડ ફ્રેશ કરનાર પદાર્થ છે. તે સસ્તા કેમિકલ્સથી બને છે. તેથી રિપોર્ટ્સ મુજબ તે આરોગ્ય માટે અનેક પ્રકારે હાનિકારક છે.

ત્રીજી દોષયુક્ત સામગ્રી
તેમાં "એમએસજી" હોય છે કે જે મગજમાં કેમિકલ્સનું સ્રાવ કરે છે કે જેનાથી તેની ટેવ પડી જાય છે. આઉપરાંત માથાનો દુઃખાવો અને એલર્જી જેવા રિએક્શન પણ તેનાથી થાય છે.

Why Nutella Got Banned Suddenly

નિષ્કર્ષ
આ પ્રસિદ્ધ ઉત્પાદ પર પ્રતિબંધ વિશે સમાચાર છાપવા અને પછી આર્ટિકલ્સને ડિલીટ કરી દેવું આપણા સૌને આશ્ચર્યમાં નાંખે છે કે ક્યાં આ વિરોધી કંપનીઓનું માર્કેટિંગ સ્ટંટ કેકોઈ ચાલ તો નથી. આ એક ભ્રમ પેદા કરે છે કે આ સાચુ છે કે ખોટું. ખેર, જ્યાં સુધી ઉપલબ્ધ છે, ત્યાં સુધી તો આપણે આ શાનદાર પ્રોડક્ટનો સ્વાદ માણી લઇએ, ભવિષ્યમાં જોયું જશે.

English summary
There have been rumours that Nutella needs to be banned for the harmful ingredients that are present in this delicious staple food. Is it true?
Story first published: Monday, October 17, 2016, 12:07 [IST]