For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓરલ સેક્સથી થાય છે ગોનોરિયા રોગ, જાણો તેના લક્ષણો અને મુખ્ય કારણઓ

By Lekhaka
|

ગોનોરિયા રોગ એક ગંભીર બીમારી હોય છે. આ જો કોઈને થઈ જાય, તો તે માણસ બેચેન થઈ જાય છે. આ આપના માટે યૌન સંબંધી સમસ્યાઓ પેદા કરે છે. આપે તેનાથી બચવાની જરૂર છે. જો આ બીમારી આપને થઈ જાય, તો આપ બેચેન જેવા રહો છો અને આપને કોઈ પણ પ્રકારના કામમાં મન નથી લાગતું.

આપે તેનાથી બચવાની જરૂર છે. કોઈ પણ યૌન સક્રિય વ્યક્તિમાં ગોનોરિયાની બીમારી જોવા મળી શકે છે. અસલામત સંબંધ બાંધવાથી આપને પણ આ યૌન રોગ થઈ શકે છે.

આ રોગોમાં ગોનોરિયા કે ડાયાબિટીસ રોગ મુખ્ય છે. આનાથી શું સમસ્યાઓ થઈ શકે છે. આ આપે જાણવુ અત્યંત જરૂરી છે કે જેથી જ્યારે આપ તેના ઇલાજ માટે જાઓ, તો આપે તેના લક્ષણો ખબર હોય.

તો આવો જાણીએ કે ગોનોરિયા રોગોનો સામનો આપે કેવી રીતે કરવો છે. તેના લક્ષણો અને કારણો શું હોય છે.

શું હોય છે ગોનોરિયા રોગ

શું હોય છે ગોનોરિયા રોગ

યૌનથી ફેલાતી બીમારી

ગોનોરિયા રોગ એક ગંભીર સમસ્યા છે. તેની જરાય પણ અવગણના ન કરવી જોઇએ. આ યૌનથી સંબંધિત હોય છે અને યૌનથી ફેલાતી બીમારી છે. તેના જીવાણુઓ મોઢા, ગળા, આંખ તથા ગુદામાં પણ વધે છે. ગોનોરિયા શિશ્ન, યોનિ, મોઢા કે ગુદાના સંપર્કથી ફેલાઈ શકે છે.

પ્રસૂતિથી બાળકને લાગી શકે છે

પ્રસૂતિથી બાળકને લાગી શકે છે

આ આપના બાળક માટે પણ ખતરનાક છે. જો આપને આ બીમારી છે, તો પ્રસૂતિ દરમિયાન બાળકને પણ લાગી શકે છે. ઘણા પુરુષોમાં ગોનોરિયાના કોઈ લક્ષણ નથી દેખાતા. કેટલાક પુરુષોમાં ચેપ બાદ બેથી પાંચ દિવસોની અંદર કેટલાક સંકેતો કે લક્ષણો જોવા મળે છે.

ગોનોરિયા રોગનાં લક્ષણો

ગોનોરિયા રોગનાં લક્ષણો

આપને જણાવી દઇએ કે આ રોગના લક્ષણો ઓળખવા બહુ જ સરળ હોય છે. તેમાં મહિલાને પેશાબ કરતી વખતે દુઃખાવો કે બળતરા થાય છે. પેશાબમાં બળતરાનું કારણ મૂત્ર સંક્રમણ હોય છે. આવા લક્ષણ જોવા મળતા જ આપે ઇલાજ કરાવવાની જરૂર હોય છે.

ગળાની ગાંઠ

ગળાની ગાંઠ

જો આપનાં ગળામાં ગાંઠ હોય કે તેમાં દુઃખાવો રહેતો હોય, તો આ ગોનોરિયા રોગનાં લક્ષણો છે. આપને જણાવી દઇએ કે આ સામાન્ય રીતે ઓરલ સેક્સનું પરિણામ હોઈ શકે છે. ગોનોરિયાનું 90 ટકા કારણ ઓરલ સેક્સ હોય છે. ઓરલ સેક્સ બૅક્ટીરિયા ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. તેના માટે જો શક્ય હોય, તો ઓરલ સેક્સથી પરેજી રાખો, તો આપ ગોનોરિયાથી બચી શકો છો.

ઓરલ સેક્સ છે ખતરનાક

ઓરલ સેક્સ છે ખતરનાક

આપને જણાવી દઇએ કે આપના માટે ઓરલ સેક્સ બિલ્કુલ પણ સેફ નથી. આ આપના આરોગ્ય માટે હાનિકારક હોય છે, પરંતુ આજ-કાલનાં ભણેલા-ગણેલા લોકો પોર્ન ફિલ્મોના શોખીન લોકો આ વાતથી અજાણ છે. આપે દેશી રહીને અને દેશી સંભોગ અપનાવવો જોઇએ.

પેશાબમાં બળતરા

પેશાબમાં બળતરા

આપને જણાવી દઇએ કે આને જાણવું અત્યંત સરળ છે. તેથી આપે આ જાણવું છે કે જો આપને પેશાબમાં બળતરા, લિંગમાંથી સફેદ, પીળું કે લીલું સ્રાવ ગોનોરિયા ધરાવતી વ્યક્તિને અંડગ્રંથિમાં દુઃખાવો થાય છે. આવામાં સોજો આવે છે અને આ ગોનોરિયા રોગ હોઈ શકે છે.

યોનિમાંથી વધુ પ્રમાણમાં સ્રાવ થવું

યોનિમાંથી વધુ પ્રમાણમાં સ્રાવ થવું

તેનાં લક્ષણોમાં એક પ્રમુખ લક્ષણ છે કે મહિલાઓની યોનિમાંથી વધુ પ્રમાણમાં સ્રાવ નિકળે છે. માસિક ધર્મ વચ્ચે યોનિમાંથી લોહી નિકળે છે. ગોનોરિયાના કારણે પીરિયડ્સના વચ્ચેનાં દિવસોમાં પણ રક્તસ્રાવ શરૂ થઈઆ શકે છે. જો આપની સાથે આવું થાય છે, તો આ ગોનોરિયા રોગના લક્ષણો હોઈ શકે છે.

સંભોગનાં ધબ્બા દેખાવા

સંભોગનાં ધબ્બા દેખાવા

આપને જણાવી દઇએ કે જો આપ સંભોગ કરો છો અને તે પછી આપને ઇંટરકોર્સ બાદનાં ધબ્બા દેખાય, તો આ ગોનોરિયાનાં લક્ષણો હોઈ શકે છે. આવુ ત્યારે થઈ શકે છે કે જ્યારે આપ તે જ પાર્ટનર સાથે બે વાર સેક્સ કરો. આવુ થતા આપમાં ગોનોરિયા રોગનાં લક્ષણો હોઈ શકે છે.

યોનિશોથ પણ થાય છે

યોનિશોથ પણ થાય છે

આ સમસ્યાઓમાં વધુ એક ગંભીર સમસ્યા આ થાય છે કે મહિલાઓમાં ગોનોરિયાથી યોનિશોથ પણ થાય છે. જનનાંગની તપાસ કરાવવાથી મૂત્રમાં પરૂ દેખાય છે. આ ઉપરાંત મૂત્ર માર્ગમાં દબાણથી દુઃખાવો થાય છે.

સફેદ પાણી

સફેદ પાણી


આપને જણાવી દઇએ કે આ તમામ ખતરનાક સમસ્યાઓમાં વ્હાઇટ ડિસચાર્જ કે યીસ્ટ ઇન્ફેક્શનનું લક્ષણ છે, પરંતુ આ ગોનોરિયાનુ પણ લક્ષણ હોઈ શકે છે. આ પ્રકારનાં ડિસચાર્જમાં યોનિમાં બહુ ખંજવાળ આવે છે. આ પ્રકારનાં લક્ષણો પણ જો નજરે પડે, તો આ ગોનોરિયાનાં લક્ષણો હોઈ શકે છે.

English summary
Gonorrhea is a serious disease. If this happens to anyone, then the person becomes restless. It produces your sexual problems. You need to avoid this. If this disease is yours, then you are uneasy.
Story first published: Monday, November 13, 2017, 14:52 [IST]
X
Desktop Bottom Promotion