For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લેડીઝ એલર્ટ! બ્લેડર કેન્સરના આ લક્ષણ જરૂર ખબર હોવી જોઈએ તમને

By KARNAL HETALBAHEN
|

બ્લેડરનું કેન્સર ત્યારે થાય છે જ્યારે બ્લેડરની કોશિકાઓમાં પરિવર્તન આવે છે અને તે યોગ્ય રીત કામ નથી કરતા જે રીતે તેને કરવું જોઈએ.

આ પરિવર્તન મોટાભાગે થાય છે અને તમને મહેસૂસ પણ થતા નથી અને દરેક વખત આ કેન્સરના લક્ષણ હોતા નથી. તેમાંથી ઘણાં પરિવર્તનોમાં યૂરિનરી ઈન્ફેક્શન (યૂટીઆઈ), કિડનીમાં સ્ટોન કે નાના ટ્યૂમર જેવા પેપિલોમાં કે ફિબ્રોમાં હાજર છે.

આ પરિવર્તન વાસ્તવમાં ટ્યૂમર કે કેન્સરમાં બદલી શકે છે. બ્લેડરના કેન્સર સામાન્યત: યૂરોથેલિયમથી પ્રારંભ થાય છે જે બ્લેડર, યૂરેટેર્સ, યૂરેથ્રા અને રેનલ પેલ્વિસ સુધી જાય છે.

બ્લેડર કેન્સર: પ્રકાર

બ્લેડર કેન્સર: પ્રકાર

બ્લેડર કેન્સરને વર્ગીકૃત કરવાના ઘણા પ્રકાર છે. જોકે સૌથી મહત્વપુર્ણ રીત તેને આક્રમક અને ગેર આક્રમકના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ગેર આક્રમક કેન્સર ફક્ત યૂરોથેલિયમની કોશિકાઓમાં થાય છે અને તેનો ઉપાય સંભવ છે. અને આક્રમક બ્લેડર કેન્સર ત્યારે થાય છે જ્યારે બ્લેડરની દિવાલની માંસપેશિયોમાં ફેલાઈ જાય છે.

બ્લેડર કેન્સર: ઉપાય

બ્લેડર કેન્સર: ઉપાય

બ્લેડર કેન્સરના ઉપાય આ વાત પર નિર્ભર કરે છે કે આ કયા સ્ટેજ (ચરણ) અને શ્રેણીનો છે. ઉપાયની પ્રાથમિક પદ્ધતિમાં સર્જરી, ઈમ્યૂનોથેરેપી, કીમોથેરેપી અને રેડિયેશન ઉપલબ્ધ છે. સર્જરી સૌથી ખરાબ હોઈ શકે છે કેમકે તેનાથી ટ્યૂમરની સાથે સાથે બ્લેડરનો કેટલોક ભાગ પણ નીકળી જાય છે. ચરમ પરિસ્થિયોમાં પૂરા બ્લેડરને નીકાળવી પડે છે.

૧. યૂરિનમાં બ્લડ આવવું:

૧. યૂરિનમાં બ્લડ આવવું:

યૂરિનમાં લોહી આવવું કે ગાંઠ આવવી જેને હેમટ્યૂરિયા પણ કહેવામાં આવે છે, બ્લેડર કેન્સરનું સૌથી પ્રમુખ લક્ષણ છે. જે લોકોને બ્લેડર કેન્સર થાય છે, આવું ૧૦ માંથી ૮ કે ૯ લોકોને હેમટ્યૂરિયાની સમસ્યા થાય છે. સામાન્ય રીતે તે પીડાદાયક હોતી નથી.

૨. પેશાબના સમયે દુખાવો થવો:

૨. પેશાબના સમયે દુખાવો થવો:

આ બ્લેડર કેન્સરનું સામાન્ય લક્ષણ છે. પેશાબના સમયે થનાર દર્દને ડાયસુરિયા કહેવામાં આવે છે. તેમાં પેશાબ કરતા સમયે ખૂબ જ દુખાવો થાય છે. આ બ્લેડર કેન્સરની ચેતવણીનું લક્ષણ છે જેના વિશે મહિલાઓએ સચેત રહેવું જોઈએ.

૩. થોડી થોડી માત્રામાં પેશાબ આવવું:

૩. થોડી થોડી માત્રામાં પેશાબ આવવું:

જો તમને એવું લાગે છે કે તમને થોડી થોડી વારમાં થોડો થોડો પેશાબ આવે છે તો આ ર્ડોક્ટરને દેખાડવાનો સમય છે. મોટાભાગે પેશાબ આવવો અને થોડી થોડી માત્રામાં આવવો બ્લેડર કેન્સરનું લક્ષણ છે.

૪. મોટાભાગે યૂટીઆઈ (મૂત્રમાર્ગનું સંક્રમણ) થવું:

૪. મોટાભાગે યૂટીઆઈ (મૂત્રમાર્ગનું સંક્રમણ) થવું:

જો તમને અચૂક યૂટીઆઇની સમસ્યા થાય છે તો આ ફક્ત સંક્રમણના કારણે નથી થતું. ગંભીર પરિણામોથી બચવા માટે જેટલું જલ્દી થાય તેની તપાસ કરાવો.

૫. દુખાવો:

૫. દુખાવો:

જો તમને લાગે છે કે તમારી પીઠમાં કિડની પાસે દુખાવો થાય છે તો આ ચિંતાનો વિષય છે અને તમારે તેનો તરતજ ઉપાય કરાવો જોઇએ.

૬. પગના નીચેના ભાગમાં સોજા:

૬. પગના નીચેના ભાગમાં સોજા:

પગમાં ઘણા કારણોથી સોજા આવી શકે છે. પરંતુ આ સોજા ઘણા દિવસો સુધી રહે છે તો તમારે સાવધાની રાખવી જોઇએ. મહિલાઓમાં બ્લેડર કેન્સરનું આ એક મુખ્ય લક્ષણ છે.

૭. વજન ઓછો થવો:

૭. વજન ઓછો થવો:

આ લક્ષણ ત્યારે દેખાઈ આવે છે જ્યારે બ્લેડર કેન્સર બીજા ભાગોમાં ફેલાવા લાગે છે. જો વજન મોટાભાગે ઓછું થતું રહે છે તો આ ચિંતાનો વિષય હોઇ શકે છે.

૮. હાડકામાં દુખાવો:

૮. હાડકામાં દુખાવો:

જો તમને હાડકાંમાં કે રેક્ટલ, એનલ કે શ્રેણીના ક્ષેત્રમાં ઘણા દુખાવા થાય છે તો તમારે મોડું કર્યા વગર ર્ડોક્ટરો બતાવું જોઈએ. તમને જેટલી જલ્દી સ;ભવ હોય તેટલી જલ્દી તપાસ કરાવી જોઇએ.

૯. એનીમિયા:

૯. એનીમિયા:

એનીમિયા થવાની સંભાવના ઘણી વધારે હોય છે. બ્લેડર કેન્સરના કારણે વધારે રક્તસ્ત્રાવ કે લોહીની હાનિ થવાના કારણે એવું થાય છે. ક્યારેક ક્યારેક બ્લેડર કેન્સરના લક્ષણ બ્લેડરની સ્થિતીની સમાન જ હો છે. અંત: તમારે આ વિશે સચેત રહેવું જોઇએ અને તમારી તપાસ કરાવી જોઈએ.

બ્લેડર કેન્સર: તેને કેવી રીતે રોકી શકાય?

બ્લેડર કેન્સર: તેને કેવી રીતે રોકી શકાય?

૧. તેનો ઉપાય કરવાથી સરળ છે કે તેને રોકી શકાય. જેમ કે તમે જાણો છો કે ઉપાય કરવાથી સારું છે કે તેને રોકી શકાય. અંતમાં આવશ્યક છે કે આ સ્થિતિથી બચવા માટે તમે જીવનભર સ્વસ્થ જીવનશૈલીને અપનાવી શકો.

૨. ટોક્સિંસના કારણે પણ બ્લેડર કેન્સર થવાની સંભાવના હોય છે અને આ ટોક્સિંસ શરીરમાં અને બ્લેડરમાં બની શકે છે.

૩. તેમાં પર્યાવરણમાં ઉપસ્થિત કેમિકલ્સ કે ટોક્સિંસ, રેડિએશનના સંપર્કમાં આવવું, ગંભીર બ્લેડર સંક્રમણ કે બળતરા, વાયુ પ્રદૂષણ, કીટનાશક તથા કેટલાક કેન્સર અને ડાયાબિટિઝની દવાઓના કારણે પણ થઇ શકે છે.

English summary
Bladder cancer symptoms like blood in urine, pain during urination, urinating in small amounts, etc., need to be looked upon seriously.
Story first published: Saturday, May 20, 2017, 12:20 [IST]
X
Desktop Bottom Promotion