For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખોટી સાઇઝની બ્રા પહેરો છો, તો આપને થઈ શકે છે આ 5 નુકસાન

By Lekhaka
|

આજ-કાલ જો આપ બ્રા ખરીદવા માર્કેટમાં જાઓ, તો ત્યાં ઢગલાબંધ ફેંસી બ્રા વેચાતી જોવા મળશે કે જેને અનેક છોકરીઓ આંખ બંધ કરીને ખરીદી લે છે.

શાનદાર શેપ, ડિઝાઇન અને ફૅબ્રિક મશળવાનાં કારણે આપણે તેને ખરીદી તો લઇએ છીએ, પરંતુ જરૂરી નથી કે તે ફિટ પણ હોય.

આપ જે પણ સાઇઝની બ્રાનો ઉપયોગ કરી રહ્યા છો, તેના માટે આ જુઓ કેતે આપનાં સ્તન પર બરાબર સેટ થઈ રહી છે કે નહીં.

ખોટી સાઇઝની બ્રા પહેરવાથી ઘણી બધી હેલ્થ પ્રૉબ્લમ્સ ક્રિએટ થઈ શકેછે. અહીં નીચે તે જદ નુકસાનો વિશે જણાવવામાં આવી રહ્યું છે...

પીઠમાં દુઃખાવો

પીઠમાં દુઃખાવો

મોટા સ્તન ધરાવતી મહિલાઓ જો ઢીલી કે ખોટી સાઇઝની બ્રા પહેરે, તો તેમને લોઅર બૅકની સમસ્યા થાય છે. તેની સાથેજ જો બ્રા બહુ વધારે ટાઇટ છે, તો તે કરોડરજ્જુના હાડકા પર સીધી અસર નાંખે છે.

કંમરનો દુઃખાવો

કંમરનો દુઃખાવો

ઘણી વખત ખોટી સાઇઝની બ્રાનાં કારણે કંમરનાં દુઃખાવાની સમસ્યા વધી જાય છે. ખોટી સાઇઝની બ્રાનાં કારણે શરીરનું પૉશ્ચર ખોટું રહે છે કે જેથી કંમર પર પ્રભાવ પડે છે.

ખભા અને ગળામાં દુઃખાવો

ખભા અને ગળામાં દુઃખાવો

ખોટી સાઇઝની બ્રા પહરેવાથી ખભા અને ગરદનમાં પણ દુઃખાવો થઈ શકે છે. બ્રાની ટાઇપ સ્ટ્રિપ ખભાઓ પર દબાણ બનાવેછે કે જેથી પૉશ્ટર ખોટું થાય છે અને ખભા તથા ગરદનનાં ભાગે દુઃખાવો વધી જાય છે.

શ્વાસ લેવામાં તકલીફ

શ્વાસ લેવામાં તકલીફ

એક ટાઇટ બ્રા આપની શ્વાસની ગુણવત્તાને પ્રભાવિત કરે છે. ગુંગળામણને ખરાબ ગણવામાં આવે છે, કારણ કે તે રક્તમાં ઑક્સીજન અને કાર્બન ડાઇઑક્સાઇજની એકાગ્રતમાં પરિવર્તન કરે છે.

માથા, ગરદન અને ખભામાં દુઃખાવો

માથા, ગરદન અને ખભામાં દુઃખાવો

જો આપ વિચારો છો કે બ્રાનું કપ લેવલ આપનાં બ્રેસ્ટને સપોર્ટ કરે છે, તો આપ ખોટા છો. બ્રામાં લાગેલી સ્ટ્રેપ્સ અને બ્રાનું બૅક આ જવાબદારી નિભાવેછે. આ બંને એક પ્રકારની માંસપેશીઓને દબાવે છે; કે જે ગરદનને ખભા સાથે જોડે છે. સતત જો આ માંસપેશી પર ભાર પડે, તો ખભામાં દુઃખાવો થવા લાગે છે કે જે ગરદન સુધી જાય છે.

English summary
ill-fitting bras not only cause discomfort but also give rise to various health problems. Mentioned below are the same.
Story first published: Friday, September 22, 2017, 21:48 [IST]
X
Desktop Bottom Promotion