For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાવધાન...! દરેક પુરૂષને ખબર હોવી જોઇએ આ ખતરનાક સેક્સ ડિસીઝ વિશે

By Karnal Hetalbahen
|

એસટીડી અથવા સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીઝ સંક્રમણ યૌન સંપર્કમાં આવ્યા બાદ મળે છે. એસટીડી સેક્સ સંબંધી રોગ છે જેના અનેક કારણ હોઇ શકે છે જે મહિલા અને પુરૂષ બંનેના શરીરને નુકસાન પહોંચાડવામાં કોઇ કસર છોડતા નથી.

એસટીડી પુરૂષ અને મહિલા બંનેમાં હોઇ શકે છે જેના અલગ-અલગ લક્ષણ હોય છે અને તે લક્ષણો વિશે બધાને જાણવું જરૂરી છે જેથી એસટીડીથી પીડિત લોકો તેની સારી રીતે સારવાર કરાવી શકે.

આજ સુધી મહિલાઓને એસટીડી વિશે અવેયર કરવામાં આવે છે. આજે અમે પુરૂષોમાં મળી આવતા એસટીડી વિશે જેના વિશે દરેક પુરૂષને ખબર હોવી જરૂરી છે.

ક્લૈમાઇડિયા

ક્લૈમાઇડિયા

સૌથી સામાન્ય બિમારી છે કે આપણાંથી એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ કરી રહ્યાં છે. ક્લૈમિડિયા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે જે ક્લૈમિડિયા ટ્રૈકોમેટિસ નામના જીવાણુંથી થાય છે. ક્લૈમિડિયા યૂરિન નળી (યૂરેથ્રા) યોનિ અથવા ગર્ભગ્રીવાની આસપાસના વિસ્તાર (સર્વિક્સ એરિયા), અને ગુદાને સંક્રમિત કરી શકે છે. ક્લૈમિડિયાના મુખ્ય કારણ અસુરક્ષિત યૌન, ગુદા અથવા મૈથુન વગેરે થઇ શકે છે. જન્મ વખતે માતા દ્વારા તેના બાળકોને પણ લાગી શકે છે. ક્લૈમાઇડિયાથી ગ્રસ્ત માતાઓથી તેમના બાળકોને નેત્ર સંક્રમણ અને નિમોનિયા થઇ શકે છે. યૌનિક સક્રિય વ્યક્તિમાં પણ સંક્રમિત થઇ શકે છે.

જે પુરૂષોને આ બિમારી હોય છે તેમના લિંગમાંથી સ્ત્રાવ થઇ શકે છે અથવા પેશાબ કરતી વખતે બળતરા થઇ શકે છે. પુરૂષોને રંધ્ર (ઓપનિંગ)ની આસપાસ બળતરા અથવા ખંજવાળ થઇ શકે છે.

ગોનોરિયા

ગોનોરિયા

ગોનોરિયા નામના જીવાણુંના કારણે નીસેરિયા થાય છે. આ જીવાણું મહિલા તથા પુરૂષોમાં ઝડપથી ફેલાઇ છે. ઓરલ સેક્સના લીધે તેનાથી બેક્ટેરિયા સંક્રમણ કરે છે જેના લીધે સોજો તથા દુખાવો થવા લાગે છે.

થોડી ઉત્તેજનામાં વીર્યપાત, પેશાબ પહેલાં તથા પછી ધાતુ પડવું, શૌચ વખતે જોર લગાવવાથી વીર્યપાત થઇ જવો ગોનોરીયાના લક્ષણ છે. આ ઉપરાંત તાળવા, કંઠ, જીભ તથા દાંતોમાં મેલ જમા થવો, હાથ-પગમાં બળતરા, શરીરમાં ચીકાસ તથા મોંઢામાં મિઠાસ અનુભવવી આ ઉપરાંત લિંગમાંથી સફેદ, પીળા અથવા લીલો સ્ત્રાવ નિકળવા લાગે છે તથા અંડગ્રંથિમાં સોજો તથા સોજો તથા દુખાવો શરૂ થઇ જવો.

હપીર્સ

હપીર્સ

ડબલ્યૂએચઓના એક અહેવાલ અનુસાર દુનિયાભરમાં 50 વર્ષની ઉંમરના લોકોમાં લગભગ બે તૃતિયાંશ ભાગવાળા લોકો હર્પીસથી પીડાય છે. ચોંકાવનારી વાત એ છે કે આ સંક્રમણ કોઇ લક્ષણ દેખાતા નથી. આ બિમારીની કોઇ સારવાર નથી, જોકે તમને તેની જાણકારી હોય તો તમે તેનાથી બચી શકો છો અને તેનો જલદી ઇલાજ કરી શકો છો. દુર્ભાગ્યવશ તેના ઇલાજ માટે કોઇ દવા બની નથી પરંતુ રિસર્ચ ચાલી રહ્યું છે. આ બિમારીમાં નિકળનાર છાળા પુરૂષોના મૂત્રમાર્ગને પોતાની ચપેટમાં લઇ શકે છે.

એચઆઇવી

એચઆઇવી

એચ આઇ વી એટલે કે હ્યૂમન ઇમ્યુનડિડિશિએંશી વાયરસ એક વિષાણું છે જે બોડીના ઇમ્યૂન સિસ્ટમ પર નકારાત્મક પ્રભાવ પાડે છે અને વ્યક્તિના શરીરમાં તેની પ્રતિરોધક ક્ષમતાને દિવસે ને દિવસે નબળી કરે છે. દર બીજા ત્રીજા દિવસે તાવનો અનુભવ થાય છે અને ઘણીવાર વધુ તાવ આવવો એચ આઇ વીનું સૌથી પહેલું લક્ષણ હોય છે.

પહેલાંના થોડા દિવસો કરતાં વધુ થાક લાગવો અથવા દર વખતે થાક અનુભવવો એચ આઇ વીના શરૂઆતી લક્ષણો હોય છે. એચઆઇવીમાં દર્દીનું વજન એક ઘટતું નથી. દરરોજ ધીરે ધીરે બોડીની સિસ્ટમ પર અસર પડે છે અને વજનમાં ઘટાડો થાય છે. જો ગત બે મહિનામાં કંઇ પણ કર્યા વિના વજનમાં ઘટાડો થાય તો ચેક કરાવી લો.

જનનાંગમાં મસા

જનનાંગમાં મસા

જનનાંગ પર મસા થવાનું કારણ હ્યૂમન પૈપીલોમાવારસ (એચપીવી) છે. આ આખા વિશ્વમાં સૌથી સામાન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે. તમને જનનાંગ (લિંગ, યોનિ અથવા ગુદા) પર એચપીવી સંક્રમણ થઇ શકે છે. આ સાથે સાથે આ તમારા મોંઢામાં અને ગળામાં થઇ શકે છે. એચપીવી સંક્રમિત મોટાભાગના લોકોને તેની ખબર પડતી નથી કારણ કે તેમને મસા અથવા દાણા થવાની ખબર પડતી નથી. તેમછતાં સંક્રમિત વ્યક્તિથી આ બીજા લોકોને લાગી શકે છે.

જનનાંગ પર થયેલા મસાનો કોઇ ઇલાજ નથી. આ તો આપમેળે ઠીક થઇ જાય છે અથવા તેમને દબાવવા માટે તમારે ઉપાય શોધવા પડશે. અસુરક્ષિત મુખ, યૌન અને ગુદા મૈથુન કરવાથી તમારા જનનાંગ પર મસા થઇ શકે છે. સાથે જ આ વિષાણુ કોઇ એવા વ્યક્તિ સાથે સેક્સ ટોયસનો ઉપયોગ કરવાથી પણ તમને થઇ શકે છે, જેના જનનાંગ પર મસા નથી પરંતુ તે હ્યૂમન પૈપીલોમાવાયરસથી સંક્રમિત છે.

હેપેટાઇટિસ એ

હેપેટાઇટિસ એ

'હેપેટાઇટિસ એ' એક વિષાણુ જનતિ રોગ છે. તેમાં લિવરમાં સોજો થઇ જાય છે આવું બિમારીના વિષાણુંના લીધે થાય છે. તેને વાયરલ હેપેટાઇટિસ પણ કહે છે. જ્યારે લિવર લોહીથી બિલીરૂબિનને ગાળી શકતું નથી તો હેપેટાઇટિસ થાય છે. જો કે હેપેટાઇટિસના બધા રૂપોમાં એ સૌથી ઓછું ગંભીર છે. આ સંક્રમણ રોગ છે એટલે આ રોગીના સંપર્કમાં આવનાર સ્વસ્થ વ્યક્તિને પણ પોતાનો શિકાર બનાવી શકે છે.

શું છે હેપેટાઇટિસ બી

શું છે હેપેટાઇટિસ બી

આ 'બી' ટાઈપનો વાયરસ હોવાથી થનાર બિમારી છે. તેમાં સીરમ હેપેટાઇટિસ પણ કહે છે. આ રોગ લોહી, થૂંક, પેશાબ, વીર્ય અને યોનિથી થનાર સ્ત્રાવના માધ્યમથી થાય છે. ડ્રગ્સ લેવાના આદિ લોકોમાં ઉન્મુક્ત યૌન સંબંધ અને અન્ય શારિરીક નિકટ સંબંધ ધરાવનાર લોકોને પણ આ રોગ થાય છે. ખાસકરીને અપ્રાકૃતિક સંભોગ કરનારાઓમાં આ રોગ મહામારીની માફક ફેલાય છે. આ દ્રષ્ટિએ ટાઇપ 'બી' વધુ ખતરનાક હોય છે. આ ટાઇપનો પ્રભાવ લીવર પર એવો પડે છે કે મોટાભાગના રોગી 'સિરોસિસ ઓફ લિવર'ના શિકાર બને છે. એક અનુમાન અનુસાર આખી દુનિયામાં લગભગ બે અરબ લોકો હેપેટાઇટિસ બી વાયરસથી સંક્રમિત છે અને લગભગ 35 કરોડથી વધુ લોકોમાં ક્રોનિક (લાંબા સમય સુધી થનાર ) લિવર સંક્રમણ થાય છે, જેનું મુખ્ય કારણ દારૂનું સેવન છે. તેમાં ત્વચા અને આંખોનો પીળીયો, ઘટ્ટ રંગનું મૂત્ર આવવું, વધુ થાક, ઉલટી અને પેટના દુખાવા જેવી ફરિયાદો થાય છે.

સિફલિસ

સિફલિસ

સિફલિસ એક બેક્ટેરિયલ અથવા જીવાણું સંક્રમણ છે જે સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિની સાથે યૌન સંબંધ રાખવાથી થાય છે. Syphilisને હિંદીમાં ઉપદંશ કહેવામાં આવે છે. આ એક યૌન રોઅ (એસટીડી) છે. આ પ્રજનન અંગોથી થનાર સંક્રમણ છે અને જો તેની જલદી સારવાર કરવામાં ન આવે તો આ જટીલતાઓનું કારણ થઇ શકે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પરિવર્તિત થાય છે.

Syphilis ના લક્ષણ હંમેશા સ્પષ્ટ હોતા નથી અને લાંબા સમય સુધી કોઇપણ લક્ષણ હોતા નથી પરંતુ જ્યાં સુધી સારવાર કરાવવામાં ન આવે, શરીરમાં સિફલિસનું સંક્રમણ રહે છે.

English summary
Here are 09 STDs that all men should know about
Story first published: Friday, November 3, 2017, 0:33 [IST]
X
Desktop Bottom Promotion