For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 મહિનામાં ઘીટ જશે 5 કિલો વજન : અપનાવો આ ડાયેટ

By Lekhaka
|

જલ્દીથી વજન ઓછુ કરવું કોઈ ખેલ નથી હોતું કે નથી આ કોઈ જાદૂ છે, પરંતુ જો આપે આનું યોગ્ય રીતે અને બરાબર સમયે પાલન કરી લીધું, તો આપને આનો ફાયદો જરૂર થશે. જેવું કે આપ જાણો છો, ભોજનને 3000 કૅલોરી પ્રતિદિન સુધી સીમિત કરી દેવું આપને સારૂ નહીં લાગી રહ્યું હોય.

જોકે કઠિન આહાર, વ્યાયામ અને પ્રાથમિક જળ ભાર ઓછા કરવાથી (આ આપનાં વજન પર નિર્ભર કરે છે. આપ જેટલા વજનદાર હશો, આ તેટલુ જ સરળતાથી થશે, આ આપનાં દ્વારા કરાયેલી ગણતરી કરતા પણ ઝડપી ગતિથી આપને લક્ષ્યની બહુ નજીક લઈ જશે.

આ ઉપરાંત દરોજ વજન 1 કિલોગ્રામ સુધી ઘટતુ-વધતુ રહે છે, જદો આપ ઝડપથી પોતાનું વજન ઘટાડવા માંગો છો, તો અમારી પાસે એક એવી રીત છે કે જેનાથી આપ એક મહિનામાં 5 કિલો સુધી પોતાનું વજન ઓછુ કરી શકો છો. આવો જાણીએ કઈ છે તે રીત...

સવાર-સવારમાં ખાવો આ કોકોનટ અને પાણી

સવાર-સવારમાં ખાવો આ કોકોનટ અને પાણી

લિંબુમાં મોજૂદ વિટામિન સી પાચન ક્રિયાને શ્રેષ્ઠ બનાવે છે. આ સાથે જ આ શરીરમાંથી ઝેરી પદાર્થો પણ કાઢવામાં મદદકારક છે. લિંબુના રસ સાથે નારિયેળ તેલ મેળવીને લેવાથી વધારાની ચરબી પર સીધી અસર પડે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી લિંબુનો રસ તથા એક ચમચી નારિયેળ તેલ મેળવી પીવાથી હકારાત્મક પરિણામો મળે છે.

નાશ્તામાં ખાવો બદામ અને બટર

નાશ્તામાં ખાવો બદામ અને બટર

જો આપ પોતાનાં દરરોજનાં નાશ્તા પર બહુ વધારે નિર્ભર નથી રહેતા કે પોતાનાં દરરોજનાં નાશ્તામાં બદલાવ કરવા માંગો છો, તો બ્રેડ સાથે બદામ બર (અલમૉંડ બટર)નો પ્રયોગ કરીને જુઓ. એક ચમચી બદામ બટર સાથે આપ આરોગ્ય અને વેટ લૉસ સાથે જોડાયેલા ફાયદાઓ લઈ શકો છો, પરંતુ યાદ રહે કે આપ જે બટર વાપરી રહ્યા છો, તે શુદ્ધ હોય. સાથે જ એક ચમચી કરતા વધુ પણ ન હોય કે જેથી આપનાં શરીરમાં પ્રોટીનનું પ્રમાણ જરૂર કરતા વધી ન જાય.

આ પછી 2 કે 3 કલાકો માટે કંઈ નથી ખાવાનું

આ પછી 2 કે 3 કલાકો માટે કંઈ નથી ખાવાનું

ધ્યાન રહે કે આ વસ્તુઓ ખાધા બાદ આપે 2 કે 3 કલાકો સુધી કંઈ પણ ખાવાનું નથી, કારણ કે જે આપે આમ કર્યું, તો આપનું વજન ઓછું કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ નુસ્ખા આપનાં શરીર પર શ્રેષ્ઠ અસર નાંખવા માટે પુરતા છે.

11 વાગ્યાનાં સમયે પીવો આ વાળી ચા ગ્રીન ટી

11 વાગ્યાનાં સમયે પીવો આ વાળી ચા ગ્રીન ટી

ગ્રીન ટીમાં કૅફીન અને ઈજીસીજી જેવા ખૂબ જ વધારે બાયોએક્ટિવ પદાર્થો સામેલ છે. આ પદાર્થો આપની ભૂખ ઓછી કરે છે, આપનું મેટાબૉલિઝ્મ સુધારે છે અને અંતે આપનાં શરીરમાં વસા એટલે કે ફૅટ ઓછું કરવામાં મદદ કરે છે. અભ્યાસથી જાણવા મળ્યું છે કે આ વિશેષ રીતે આપનાં પેટની ચારે બાજુની કૅલોરી બાળવામાં મદદ કરે છે.

લંચમાં ખાવો આ : એક અઠવાડિયાનું ચાર્ટ, ઇંડા અને વેજિટબેલ્સથી વજન ઓછુ કરવું

લંચમાં ખાવો આ : એક અઠવાડિયાનું ચાર્ટ, ઇંડા અને વેજિટબેલ્સથી વજન ઓછુ કરવું

આપે વેજિટેબલ્સ સાથે ઇંડા ખાવા છે. આ રીતે આપ પોતાનું એક સપ્તાહનું ડાયેટ ચાર્ટ બનાવી શકો છો. તે પછી એક મહિના સુધી કંટીન્યુ કરી શકો છો.

પ્રથમ દિવસ

નાશ્તામાં એક ફળ અને બે બાફેલા ઇંડા ખાવો. લંચમાં બ્રાઉન બ્રેડની બે સ્લાઇસ અને ડિનરમાં બે ઇંડા સાથે સલાડ ખાવો.

બીજો દિવસ

નાશ્તામાં એક ફળ અને બે બાફેલા ઇંડા લો. બપોરનાં ભોજનમાં બ્રાઉન બ્રેડ સાથે ટામેટા અને લો-ફૅટ ચીઝ સાથે એક સ્લાઇસનું સૅંડવિચ ખાવો. ડિનરમાં સલાડ સાથે બે બાફેલા ઇંડા ખાવો.

ત્રીજો દિવસ

નાશ્તામાં એક ફળ સાથે બે બાફેલા ઇંડા ખાવો. લંચમાં એક ઇંડા સાથે સલાડ ખાવો. ડિનરમાં બે બાફેલા ઇંડા, સલાડ અને એક ગ્લાસ જ્યુસ લો.

લંચમાં ખાવો આ : એક સપ્તાહનું ચાર્ટ, ઇંડા અને વેજિટેબલ્સથી વજન ઓછુ કરવું

લંચમાં ખાવો આ : એક સપ્તાહનું ચાર્ટ, ઇંડા અને વેજિટેબલ્સથી વજન ઓછુ કરવું

ચોથો દિવસ

નાશ્તામાં એક ફળ અને બે બાફેલા ઇંડા લો. બપોરનાં ભોજનમાં બાફેલી શાકભાજી સાથે બે બાફેલા ઇંડા ખાવો. ડિનરમાં માછલી અને સલાડ સામેલ કરો.

પાંચમો દિવસ

નાશ્તામાં એક ફળ અને બે બાફેલા ઇંડા લો. લંચમાં માત્ર એક ફળ ખાવો. રાત્રિનાં ભોજનમાં સલાડ સાથે બાફેલા ઇંડા લો.

છઠ્ઠો દિવસ

નાશ્તામાં એક ફળ અને બે બાફેલા ઇંડા લો. લંચમાં એક ટામેટું, સલાડ, એક ગ્રીન જ્યુસ અને ચિકન લો.

સાતમો દિવસ

નાશ્તામાં એક ફળ અને બે બાફેલા ઇંડા લો. બપોરના ભોજનમાં ફળ ખાવો. રાત્રે ભોજનમાં એક બાફેલુ ઇંડુ, સલાડ, ચિકનનું એક પીસ અને નારંગીનો જ્યુસ લો.

આ શાકભાજીઓ ન ખાવો

આ શાકભાજીઓ ન ખાવો

ધ્યાન રહે કે ડાયેટ કરતી વખતે આપે ભૂલીને પણ ગાજર, બીન્સ, બટાકા અને કોઈ પણ મૂળ ધરાવતી શાકભાજી નહીં ખાવી.

સાંજે પીવો બટર ટી

સાંજે પીવો બટર ટી

બટર ટી વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ આપની ભૂખ ઓછી કરે છે. આ આપનું મેટાબૉલિઝ્મ બૂસ્ટ કરે છે અને આખો દિવસ પેટ ભરેલુ અનુભવાય છે. આ ઉપરાંત તેમાં મળતા એંટી-ઑક્સીંટ બેલી ફૅટ ઓછુ કરવામાં પણ મદદ કરે છે.

ડિનરમાં લો હાઈ પ્રોટીન ડાયેટ પનીર

ડિનરમાં લો હાઈ પ્રોટીન ડાયેટ પનીર

દૂધથી બનેલા તમામ પ્રોડક્ટ આરોગ્ય માટે સારી હોય છે. પનીર ઢગલાબંધ દૂધને પ્રોસેસ કરી તૈયાર કરવામાં આવે છે. તેથી તેમાં પ્રોટીન, કાર્બન અને ફૅટ હોય છે. તેમાં કૅલ્શિયમ પણ ખૂબ હોય છે. ગેનિંગ કરનારાઓ માટે પનીર કોઇક વરદાનથી ઓછુ નથી. સો ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે.

ઘી અને તેલને પાડો ના

ઘી અને તેલને પાડો ના

જો આપ આનું યોગ્ય અને સારૂં રિઝલ્જ પામવા માંગો છો, તો ઘી અને તેલને આપ ભૂલીને પણ યૂઝ ન કરો, કારણ કે આવું કરવાથી આપને યોગ્ય પરિણામો નહીં મળે.

English summary
Losing weight quickly is not a game, nor is it a magic, but if you follow it correctly and at the right time, then you will definitely benefit from it.
Story first published: Saturday, October 28, 2017, 15:30 [IST]
X
Desktop Bottom Promotion