જાણો આ ચોમાસામાં રોડ સાઇડની ચાટ ખાવાનાં નુકસાન

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપણે ભારતીયો રોડ સાઇડની ચાટ અને પાણીનાં બતાશા એટલે કે પાણી-પૂરી ખાવા માટે ઘેલાં હોઇએ છીએ. ચાટની સુવાસ આવતા જ આપણું મન તરત જ લલચાઈ જાય છે, પરંતુ આપણામાંથી કેટલા લોકોને ખબર છે કે રોડ સાઇડની ચાટ ખાવી આપણાં આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.

ચાટ ભલે જેટલી પણ સ્વાદિષ્ટ હોય, પરંતુ તે સૌથી વધુ બિનઆરોગ્યપ્રદ, ગંદુ અને ઘાતક આહાર છે કે જે આપની જાન પણ લઈ શકે છે. જો આપને વિશ્વાસ નથી થતો, તો આગળ વાંચો...

પેટનાં નીચેનાં ભાગે દુઃખાવો થઈ શકે છે : આપને પેટમાં દુઃખાવો ઇન્ફેક્શનનાં કારણે થઈ શકે છે, કારણ કે ચાટ બનાવવા માટે જે પાણીનો યૂઝ કરાય છે, તે પાણી ગંદુ હોય છે.

what happens when you eat road side chats

ઉલ્ટી થવી : ઉલ્ટી ત્યારે થાય છે કે જ્યારે શરીર કોઇક વસ્તુને પચાવી નથી શકતું. તેવામાં રોડ સાઇડની ચાટ ગંદી હોય છે. તેથી તેને ખાવાથી આપને ઉલ્ટી પણ થઈ શકે છે.

what happens when you eat road side chats

ઇન્ફેક્શન : ચાટ બનાવવા માટે ગંદા કાચા ખાદ્ય પદાર્થો તથા પાણીનો ઉપયોગ કરવાથી ભયાનક ઇન્ફેક્શન થઈ શકે છે.

what happens when you eat road side chats

ડાયરિયા : વરસાદની ઋતુમાં રોડ સાઇડની ચાટ ખાવાથી આપનું પેટ બગડી શકે છે અને આપને ડાયરિયા થઈ શકે છે.

what happens when you eat road side chats

મૂત્ર પથ ચેપ : આવું સામાન્ય રીતે થતું નથી, પણ તે ક્યારેક-ક્યારેક એક ખૂબ મોટી સમસ્યા બની જાય છે.

English summary
If you have a temptation to visit roadside chat centers every time you pass by, it is important for you to go through this article. Here we will discuss how your health is affected by eating road side chats.
Story first published: Saturday, December 3, 2016, 12:30 [IST]