For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PCOS સામે લડવા માટે ખાવ આ ખાદ્ય પદાર્થ

By Lekhaka
|

આજની મહિલાઓમાં પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમની બિમારી ખૂબ જ ફેલાઇ રહી છે. આ એક પ્રકારની સિસ્ટ હોય છે જે ઓવરીમાં હોય છે. પહેલાં આ સમસ્યા 25 વર્ષની મહિલાઓમાં જોવા મળે છે પરંતુ હવે નાની બાળકીઓને પણ તેના ચપેટમાં આવવા લાગી છે. ખરાબ ડાયટ, શારીરિક વ્યાયામ ન કરવો, પૌષ્ટિકતામાં ઉણપ અને કેટલીક ખરાબ આદતો જેમ કે, સ્મોકિંગ અથવા દારૂ પીવો વગેરે આ બિમારીનું કારણ ગણવામાં આવે છે.

પીસીઓએસ ત્યારે થાય છે જ્યારે સેક્સ હોર્મોનમાં અસંતુલન પેદા થાય છે. હાર્મોનમાં થોડો પણ ફેરફાર માસિક ધર્મ ચક્ર પર તાત્કાલિક અસર પડે છે. આ કંડીશનનું કારણે ઓવરીમાં નાનું અલ્સર (સિસ્ટ) બની જાય છે. આ બિમારીને ઠીક કરી શકાય છે પરંતુ ત્યારે જ્યારે લાઇફસ્ટાઇફ યોગ્ય હોય અને ખાન-પાન તે લાયક હોય ત્યારે. જો હોર્મોન લેવલને બેલેન્સ કરવામાં આવે તો PCOSને ભગાડી શકાય છે. મહિલાઓ તથા છોકરીઓને તેનાથી બચવા માટે નિયમિત એક્સરસાઇઝ કરવી જોઇએ અને એવો આહાર ખાવો જોઇએ જે ફેટમાં ઓછો હોય.

જો તમે PCOS ડાઇટ લો છો, તો તેનાથી તમે ડાયાબિટીસથી બચીને રહેશો અને તમે આગળ જતાં માતા પણ બની શકશો. આવો જાણીએ PCOS ડાઇટ વિશે:

સાલ્મન માછલી

સાલ્મન માછલી

આ માછલીમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે જો કે ગ્લાઇસેમિક ઇંટેક્સમાં ઓછી હોય છે. આ ફક્ત ના દિલ પરંતુ મહિલાઓમાં એંડ્રોજન હાર્મોનના લેવલને બરોબર રાખે છ.

સલાડ પત્તા

સલાડ પત્તા

લીલા પાંદડાવાળી શાકભાજીઓ પૌષ્ટિક હોય છે. ઇંસુલિન પ્રતિરોધ પીસીઓએસનું એક સામાન્ય કારણ હોય છે એટલા માટે તમારા આહારમાં સલાડ પત્તાને સામેલ કરો.

જવ

જવ

આ આખા અનાજમાં ગ્લાઇસેમિક ઇંટેક્સમાં ઓછું હોય છે અને લો જીઆઇ ઇંસુલિનને વધતાં રોકે છે અને પીસીઓએસ સામે લડે છે.

તજ

તજ

આ મસાલો શરીરમાં ઇંસુલિન લેવલને વધતાં અટકાવે છે અને મોટાપો ઓછો કરે છે.

બ્રોકલી

બ્રોકલી

આ લીલી શાકભાજીમાં વિટામિન્સ હોઅ છે, ઓછી કેલેરી અને જી આઇ પણ ઓછું હોય છે. તેને દરેકએ ખાવી જોઇએ.

મશરૂમ

મશરૂમ

લો કેલેરી અને લો જીઆઇ મશરૂમ જરૂર ટ્રાઇ કરો જો તમે ઓવરી સિસ્ટ છો તો.

ટૂના

ટૂના

ટૂના ફિશ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તેમાં ખૂબ ઓમેગા 3 ફૈટી એસિડ અને વિટામીન મળી આવે છે જે પીસીઓએસ સામે લડે છે.

ટામેટા

ટામેટા

તેમાં લાઇકોપાઇન હોય છે જે વેટ ઓછું કરે છે અને આ બિમારીથી બચાવે છે.

શક્કરીયા

શક્કરીયા

જો તમે ગળ્યું ખાવાનું મન કરે તો તમે આ ઓછા આઇજી વાળા ખાદ્ય પદાર્થને ખાઇ શકો છો.

ઇંડા

ઇંડા

આ પૌષ્ટિક હોય છે એટલા માટે તેને જ્યારે પણ બાફીને ખાવ તો તેના ભાગને નિકાળી દો કારણ કે આ હાર્ટ માટે ખરાબ હોય છે. તેમાં હાઇ કોલેસ્ટ્રોલ હોય છે.

દૂધ

દૂધ

જે મહિલાઓ પીસીઓએસ સામે લડી રહી છે તેમને કેલ્શિયમની આવશ્યકતા હોય છે. આ ઇંડાને પરિપક્વત કરવામાં અંડાશયને વિકસિત અને હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. દરરોજ બે ગ્લાસ ફેટ વિનાનું દૂધ પીવો.

દહીં

દહીં

આ ફક્ત ના કેલ્શિયમથી ભરપૂર હોય છે પરંતુ આ મહિલાઓમાં મૂત્રાશય પથ સંક્રમણ સામે લડવામાં પણ મદદગાર થાય છે.

પાલક

પાલક

તેમાં ખૂબ માત્રામાં કેલેરી હોય છે અને આ એક સૂપર ફૂડના નામે ઓળખવામાં આવે છે. તેને ખાવો અને પીસીઓએસને દૂર ભગાવો.

મેવા

મેવા

બદામમાં મોટી માત્રામાં ફેટ મળી આવે છે જે હદય માટે સારું ગણવામાં આવે છે.

જેઠીમધ

જેઠીમધ

આ એક હર્બલ ઉપચાર છે જેને ખાવાથી મહિલાઓના શરીરમાં પુરૂષ હાર્મોનને ઓછા થવા લાગે છે અને પીસીઓએસ સામે સુરક્ષા મળે છે.

English summary
Polycystic Ovary Syndrome is a disorder that is faced by women who are in their reproductive age. Take a look at foods that women with PCOS must include in their diet.
Story first published: Monday, January 2, 2017, 16:10 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X