For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉડી બનાવાવની શરુઆત કરનારાઓ માટે 20 ટિપ્સ 

By Super Admin
|

શું આપ બૉડી બનાવવામાંગો છો? બિલ્કુલ એવી જ કે જેવી ફિલ્મોમાં એક્ટર્સની હોય છે ? એકદમ બિંદાસ્ત સિક્સ પૅક ? એક સારી બૉડી બનાવવા માટે તેના પર કરાતું વર્કઆઉટ સૌથી વધુ કામે લાગે છે અને તેના કરતા વધુ જરૂરી હોય છે યોગ્ય ટેક્નિક. આપ જ્યારે પણ બૉડી બનાવો, તો રાતો-રાત થતા ચમત્કાર વિશે ન વિચારો. તેમાં ટાણ લાગે છે. તેના માટે આપે સતત પ્રયત્નો કરવાના હોય છે અને ફોકસ કરવાનું હોય છે. તેના માટે આપે 6-12 મહિનાઓ સુધી ઘણી મહેનત કરવાની રહેશે અને તે પછી જ કોઇક ફરક જણાશે.

જોકે બૉડી બનાવવા માટે સથી વધુ જરૂરી હોય છે તેના વિશે યોગ્ય માહિતી અને સલામતી નિયમોની જાણકારી. ખાસકરીને તેવા સમયે કે જ્યારે આપની બૉડીમાં ફૅટ હોય અને તેને ઓછું કરવા આપે બૉડી બનાવવાની હોય. અહીં આપને બૉડી બનાવવા માટે કેટલાક સ્ટેપ્સ અમે બતાવી રહ્યા છે કે જે આપની હેલ્પ કરશે.

તબીબી પરીક્ષણ કરાવો :

તબીબી પરીક્ષણ કરાવો :

સૌપ્રથમ ડૉક્ટરને મળે. પોતાની બૉડીની તપાસ કરાવો. બૉડીની જરૂરિયાત સમજો અને તેની મેડિકલ કંડીશન જાણો. કોઈ પણ એક્સરસાઇઝ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

સારૂં જિમ સિલેક્ટ કરો :

સારૂં જિમ સિલેક્ટ કરો :

પોતાની બૉડી બનાવવા માટે એક સારા જિમનું સિલેક્શન કરો કે જ્યાં આપ ટ્રેનરનાં અંડરમાં એક્સરસાઇઝ કરી શકો. જિમનું વાતાવરણ, માહોલ અને લોકેશન સારા હોવા જોઇએ.

પોતાની માંસ-પેશીઓ મજબૂત બનાવો

પોતાની માંસ-પેશીઓ મજબૂત બનાવો

ભારે વજન ઉઠાવતા પહેલા પોતાની માંસ-પેશીઓ મજબૂત બનાવો. માંસ-પેશીઓને ઈજા થતા બચાવો. એક વખત માંસ-પેશીઓ સ્ટ્રૉંગ થઈ જાય, તે પછી દર્દ નથી થતું અને આપ આરામથી એક્સરસાઇઝ કરી શકો છો.

ટ્રેનિંગ પાર્ટનર બનાવો, તેનાથી શ્રેષ્ઠ પરિણામ મળશે :

ટ્રેનિંગ પાર્ટનર બનાવો, તેનાથી શ્રેષ્ઠ પરિણામ મળશે :

હા મિત્રો, આ વાસ્તવમાં સાચી વાત છે કે જો આપ જિમમાં કોઈ ટ્રેનિંગ પાર્ટનર બનાવો, તો આપને પોતાની બૉડી બનાવવામાં આરામ મળે છે. આપ તેની સાથે પોતાની જાતને કમ્પૅર કરી શકો છો.

પોતાની બૉડીનાં ચેંજિસ જાણો :

પોતાની બૉડીનાં ચેંજિસ જાણો :

જો આપ બૉડી બનાવવાની શરુઆત કરી રહ્યા હોવ, તો પોતાની બૉડીમાં થતા નાનામાં નાના પરિવર્તનને ધ્યાનમાં રાખો. તેનાથી આપને તેને આગળ ઇમ્પ્રુવ કરવામાં સરળતા રહેશે. જો લાગે કે આપના શરીરને આરામ જોઇએ, તો એક દિવસ રેસ્ટ લો, પરંતુ તેને રોજ આરામ ન કરવા દો. વર્કઆઉટ કરવું બહુ જરૂરી છે.

સ્ટ્રેચિંગ જરૂરી હોય છે :

સ્ટ્રેચિંગ જરૂરી હોય છે :

વર્કઆઉટ સેશનમાં સ્ટ્રેચિંગ જરૂર કરો. તેનાથી માંસ-પેશીઓ મજબૂત થાય છે અને તેમાં સોજો પણ નથી આવતો. આ ઉપરાંત તેનાથી બૉડીમાં લચકપણુ પણ આવે છે.

સારી રીતે શ્વાસ લો :

સારી રીતે શ્વાસ લો :

એક્સરસાઇઝ દરમિયાન યોગ્ય સમયે શ્વાસ લેવો સૌથી મહત્વનું હોય છે. શ્વાસ યોગ્ય રીતે લેવાથી એક્સરસાઇઝમાં બહુ ફાયદો મળે છે.

સારી ઊંઘ લો :

સારી ઊંઘ લો :

એક્સરસાઇઝની સાથે-સાથે એ પણ ખૂબ જરૂરી હોય છે કે સારી અને ભરપૂર ઊંઘ લો. સાતથી આઠ કલાક ઊંઘવું જરૂરી હોય છે.

સંતુલિત ખોરાક લો :

સંતુલિત ખોરાક લો :

એક્સરસાઇઝ કર્યા બાદ સંતુલિત ખોરાક જરૂર લો. તેનાથી બૉડીમાં પોષક તત્વ પૂર્ણત્વે મળી રહેશે. શરીરમાં પ્રોટીનું પ્રમાણ બહુ ઓછી થશે.

હમેશા વૉર્મ-અપ કરો :

હમેશા વૉર્મ-અપ કરો :

કોઈ પણ લિફ્ટ કરતા પહેલા બૉડીને વૉર્મ-અપ કરો. તેનાથી બૉડી પર અચાનક પ્રેસર નહીં આવે. વૉર્મ-અપ કરવાથી બૉડીમાં લચકતા આવે છે.

યોગ્ય લક્ષ્ય બનાવો :

યોગ્ય લક્ષ્ય બનાવો :

બૉડી બનાવવા માટે એવા લક્ષ્ય બનાવો કે જે સાચે જ પૉસિબલ હોય અને તેમને સાચે જ કરીને બતાવી શકાય. આ કોઈ એક દિવસ કે અઠવાડિયાની વાત નથી, વર્ષોમાં આપની બૉડી એક યોગ્ય શેપમાં આવી શકે છે અને તેને હમેશા મેંટેન પણ કરવાની હોય છે.

દરરોજ જુદી-જુદી એક્સરસાઇઝ કરવા અંગે વિચારો :

દરરોજ જુદી-જુદી એક્સરસાઇઝ કરવા અંગે વિચારો :

દરરોજ એક જ પ્રકારની એક્સરસાઇઝ ન કરો. દરરોજ કંઇક નવું ટ્રાય કરો. તેનાથી આપને આપની બૉડી દરેક રીતે મજબૂત બનાવવામાં સરળતા રહેશે.

બૉજી બનાવવા માટે ટાઇમ બનાવો :

બૉજી બનાવવા માટે ટાઇમ બનાવો :

પ્લાન કરી લો કે આપે આટલાથી આટલા ટાઇમમાં પોતાની બૉડીને એવી બનાવવી છે. તેનાથી આપ પોતાનું લક્ષ્ય પામવા દરરોજ મહેનત કરી શકશો.

ફ્રી વેટ યૂઝ કરો :

ફ્રી વેટ યૂઝ કરો :

જ્યારે પણ લિફ્ટ કરો કે ડમ્પલ પર હોવ, તો ફ્રી વેટ યૂઝ કરો. તેનાથી આપની બૉડીમાં વધુ મજબૂતાઈ આવશે.

યૌગિક અભ્યાસનો પ્રયત્ન કરો :

યૌગિક અભ્યાસનો પ્રયત્ન કરો :

કેટલાક યૌગિક અભ્યાસ જેમ કે - સ્ક્વૅટસ, ડેડ લિફ્ટ, બેંચ પ્રેસ, મિલિટ્રી પ્રેસ અને ડમ્બેલ રોલ વિગેરે કરો. તેનાથી માંસ-પેશીઓના ફાયબર મજબૂત બને છે.

અનેક વજન ઉઠાવો અને અનેક વખત ઉઠાવો :

અનેક વજન ઉઠાવો અને અનેક વખત ઉઠાવો :

દરરોજ વજન થોડુક-થોડુક વધારો અને બૉડીને તેની આદત પડવા દો.

પોતાના પૉશ્ચર પર ધ્યાન આપો :

પોતાના પૉશ્ચર પર ધ્યાન આપો :

જિમની સાથે-સાથે પોતાની બૉજીના પૉશ્ચર ઉપર પણ ધ્યાન આપો. જાણો કે એક્સરસાઇઝ કર્યા બાદથી બૉડીમાં કેટલો ફરક આવી ગયો છે.

ભરપૂર પાણી પીવો

ભરપૂર પાણી પીવો

વર્કઆઉટ સેશનમાં ભરપૂર પાણી ીવો. તેનાથી આપની બૉડી હાઇડ્રેટ નહીં થાય અને થાક પણ દૂર ભાગશે.

પોતાની ઈજાઓનું ધ્યાન રાખો :

પોતાની ઈજાઓનું ધ્યાન રાખો :

જો આપને ક્યાંક ઈજા થઈ હોય, તો તેને ઇગ્નોર ન કરો. તેના પર ધ્યાન આપો, દવા લગાડો અને ખોરાક લો તથા જો આરામની જરૂર લાગે, તો આરામ કરો.

કોઇક બૉડીવાળા જેવું બનવા ઇચ્છો

કોઇક બૉડીવાળા જેવું બનવા ઇચ્છો

પોતાની બૉડી બનાવતા પહેલા કોઇક બૉડીવાળાની પસંદગી કરો. તેને બેંચમાર્ક બનાવો કે તેના જેવું આપ બનવા માંગશો. તેનાથી આપને એક સ્ટાંડર્ડ સમજાશે કે પોતાની બૉડી કેવી બનાવવી છે.

English summary
So, you want to pack on some serious mass and carve out those abs? Getting a perfectly toned body doesn't rely on vigorous workout and steroids, it primarily depends on the right technique.
Story first published: Tuesday, October 18, 2016, 15:25 [IST]
X
Desktop Bottom Promotion