થોડાંક જામફળના પાનથી રોકો હેરફોલ

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જામફળ ખાવામાં જેટલા ટેસ્ટી છે એટલા જ તમારા શરીરના માટે પણ ફાયદાકારક હોય છે. જામફળના પાન પણ મનુષ્ય માટે કોઈ ગુણકારી ઔષધી કે ઉપહારથી ઓછા નથી.

જામફળના પાનમાં ઘણાં ચમત્કારી ગુણ છુપાયેલા છે. કદાચ જ તમને જાણ હશે કે જામફળના પાનથી હેરફોલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

જામફળ અને તેના પાનમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જી હાં ફક્ત ૩ સરળ સ્ટેપ્સ દ્વારા તમે ઘરે બેઠા વાળને ઉતરવાથી રોકી શકો છો.

How To Use Guava Leaves For Hair Growth

સ્ટેપ ૧- મુઠ્ઠીભરીને પત્તાંને ઉકાળી લો
એક વાસણમાં એક લીટર પાણીને ઓછામાં ઓછું ૨૦ મિનીટ સુધી ઉકાળી લો, તેમાં પાન નાંખી દો. હવે તે ઘોળને ઠંડુ થવાની રાહ જોવો.

How To Use Guava Leaves For Hair Growth

સ્ટેપ ૨- ઠંડી જગ્યામાં રાખો
હવે આ ઘોળને આગળ પણ યૂઝ કરવા માટે એક બોટલમાં રાખી દો. અને આગળ પણ તેને યૂઝ કરવા માટે તેને એવી જગ્યા પર રાખો જ્યાં ટેમ્પેચર ઘરમાં સૌથી ઓછું હોય. આ ઘોળ વાળનું રુખાપણું ઓછું કરીને તેને પહેલાથી ચમકદાર અને હેલ્દી બનાવે છે.

How To Use Guava Leaves For Hair Growth

સ્ટેપ ૩- વાળની જડોમાં લગાવો
હવે આ ઘોળને હથેળીમાં પૂરી રીતે ફેલાવી દો અને વાળના મૂળમાં સારી રીતે લગાવી લો. શેમ્પુ કરવાના થોડા કલાકો પહેલા તેને વાળમાં લગાવીને રાખો. નહીતર તમે તેને આખી રાત લગાવીને શાવર કેપ પહેરીને પણ ઉંઘી શકો છો. સવારે હેર વોશ કરી દો.

English summary
The guava fruit and its leaves are loaded in Vitamin C which is optimal for healthy and fast growing hair.
Story first published: Wednesday, February 15, 2017, 10:00 [IST]