વાળ જલ્દીથી વધારવા માટે Essential Oilsનો ઉપયોગ કેવી રીતે કરશો ?
કેટલાક વર્ષોથી વાળની સંભાળ માટે આવશ્યક (એસેંશિયલ) તેલનો ઉપયોગ અને તેની લોકપ્રિયતા બહુ વધી ગઈ છે. દેશ અને વિદેશમાં એક્સપર્ટ્સ લોકોને વાળની સંભાળ માટે આવશ્યક તેલનાં ઉપયોગની સલાહ આપી રહ્યા છે. રોપાઓથી નિકળેલ આ તેલ કોશિકીય મેટાબૉલિઝ્મને વધારે છે કે જેનાથી ...