For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રિમાં ઘટ સ્થાપનાનાં આ છે શુભ મુહૂર્ત

By Lekhaka
|

નવરાત્રિનો શુભ પ્રસંગ ટૂંક સમયમાં શરૂ થશે. હિન્દુ તહેવાર દરમિયાન 9 દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપનથી થાય છે. ચાલો નવરાત્રિમાં કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે જાણીએ.

શુભ મુહૂર્ત

શુભ મુહૂર્ત

સવારે 6.16થી 7.47 સુધી શુભ મુહૂર્ત છે.

લાભ મુહૂર્ત

લાભ મુહૂર્ત

બપોરે 12.20થી 13.51 સુધી લાભનાં ચોઘડિયામાં પણ ઘટ સ્થાપના કરી શકાય છે.

અમૃત મુહૂર્ત

અમૃત મુહૂર્ત

બપોરે 13.51 એટલે કે 1 વાગીને 51 મિનિટથી 15.22 એટલે કે 3 વાગીને 22 મિનિટચ સુધી અમૃતનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે.

આ સમયે રહેશે રાહુ કાળ

આ સમયે રહેશે રાહુ કાળ

આ ઘટ સ્થાપના માટે સર્વોત્તમ સમય છે, પરંતુ જે લોકો રાહુ કાળ માને છે તેઓ આ મુહૂર્તમાં સ્તાપનાના ન કરે. તેઓ આ મુહૂર્તમાં સ્થાપનાના ન કરે, કારણ કે આ સમયે રાહુકાળ રહેશે. આ સમય છે 1.30થી 3.00 વાગ્યા સુધીનો.

ઘટ સ્થાપના માટે ઉત્તમ મુહૂર્ત

ઘટ સ્થાપના માટે ઉત્તમ મુહૂર્ત

સાંજે 4.53થી 6.23 સુધી શુભ મુહૂર્ત છે. પછી 6.23થી 7.53 સુધી અમૃતનું મંગળ મુહૂર્ત ફરીથી થશે કે જે ઘટ સ્થાપના માટે સૌથી ઉત્તમ સમય છે.

કળશ સ્થાપનું વિજય મુહૂર્ત 12.07થી 12.31 સુધી છે.

English summary
Ghatasthapana is one of the significant rituals during Navratri. It marks the beginning of nine days festivity.
X
Desktop Bottom Promotion