For Daily Alerts
Just In
Don't Miss
ખાંડ વગર બનાવો ચોકલેટ બનાના આઇસક્રીમ
Recipes
lekhaka-Staff
By KARNAL HETALBAHEN
|
ગરમી સિઝન શરૂ થવાની છે, એવામાં તમે તમારા ઘરે બનાના આઇસક્રીમ બનાવી શકો છો. આ ચોકલેટ આઇસક્રીમ ખૂબ હેલ્દી હોય છે કેમકે તેમાં કેળા હોય છે ના કે ખાંડ, દૂધ અને ક્રિમ.
એટલે કહેવાનો મતલબ એ છે કે તે કેલેરીમાં ખૂબ જ લો હોય છે. આ આઇસક્રીમને બનાવવા માટે તમારે ફ્રીઝરમાં રાખેલા કેળા જ યૂઝ કરવા પડશે. તેના ઉપરાંત તમારે બ્લેક કોફીનો ઉપયોગ કરવાનો છે, જેનાથી તે કેળાંની સાથે સારી રીતે મિક્સ થઈ શકે.
સામગ્રી-
કેળા- ૩, ઠંડા
કોકોઆ પાવડર- ૫ ચમચી
કોફી- ૨ ચમચી
બદામ- ગાર્નિશ કરવા માટે
બનાવવાની રીત-
૧. ફૂડ પ્રોસેસરમાં કેળા નાંખીને તેને કેટલીક સેકન્ડ માટે થવા દો.
૨. તેના પછી તેમાં કોકોઆ પાવડર કોફી અને વેનીલા નાંખીને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી તે ક્રીમી થઈ ના જાય.
૩. તેને સર્વ કરવા માટે તેના ઉપર સ્લાઇસ કરેલી બદામ નાંખો.
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Comments
English summary
Would you like to indulge in this low calorie and healthy chocolate ice cream; when I meant low calorie, I meant no sugar, no milk, or cream!