Latest Updates
-
temp article guj bs -
this is gujarati boldsky budget -
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ગરમી દૂર કરે કેરીની લસ્સી
Recipes
oi-Lekhaka
Posted By: KARNAL HETALBAHEN
ઉનાળો આવી ગયો છે અને તેની સાથે જ પાછી આવી ગઈ છે કેરીની મોસમ પણ. જો તમને કેરી ખાવાનું વધુ સારું લાગે છે તો કેમ નહી કઈંક એવું બનાવવામાં આવે કે જે દરેકને ભાવે. આજે અમે તમને કઈંક એવું બનાવતા શીખવીશું જે તમે આની પહેલા ક્યારેય પણ નહી બનાવ્યું હોય. જી હાં, આજ અમે તમને કેરીની લસ્સી બનાવવાનું બતાવીશું, જેને બાળક ખૂબ પસંદ કરશે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત-

સામગ્રી:
- ૧ કેરી,
- ૧ ટેબલસ્પૂન ખાંડ,
- ૧ કપ દહી,
- ૨-૩ કેસર,
- એક ચપટી લીલી ઈલાયચીનો પાવડર
રીત:
- કેરીનો પલ્પ કાઢીને તેને મિક્સીમાં સારી રીતે પીસી લો.
- તેને એક બાઉલમાં રાખી લો.
- હવે તે જ મિક્સીમાં દહી, ખાંડ અને બરફના ટુકડાં નાખીને સારી રીતે પીસી લો.
- હવે તેમાં પીસેલી કેરીને નાંખીને ફરીથી સૌથી ઓછી સ્પીડ પર અડધી મિનીટ માટે મિક્સી ચાલું કરી દો.
- હવે તેમાં એક ચપટી ઈલાયચીનો પાવડર નાંખીને સારી રીતે મેળવી લો.
- તેને કેસરથી સજાવીને ઠંડી જ સર્વ કરો.
Comments
More From
Boldsky
Prev
Next
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.
[ of 5 - Users]
English summary
A classic Indian recipe prepared from ripe mango and curd is aam ki lassi otherwise called Mango yogurt smoothie.
Story first published: Thursday, February 2, 2017, 13:30 [IST]
Other articles published on Feb 2, 2017



Click it and Unblock the Notifications











