For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો પ્રેગનેંસીમાં લાગે મોનિંગ સિકનેસ, તો અજમાવો આ નુસખા

By Karnal Hetalbahen
|

ગર્ભાવસ્થાના પ્રથમ તબક્કામાં, સવારમાં ખૂબ જ પરેશાની થાય છે કારણ કે સવારથી બપોર સુધી ઉલટી આવે છે અને મનમાં ઉચાટ છે પરંતુ કેટલીક સ્ત્રીમાં આ લક્ષણ ઘણા દિવસો સુધી રહે છે.

જો સાધારણ શબ્દોમાં વાત કરીએ તો સવારમાં તબિયત ખરાબ ઉલટી અથવા મનમાં ઉચાટ દ્વારા થાય છે જે પ્રથમ ત્રણ મહિના સુધી વધુ રહે છે. કેટલાક લોકોમાં આ લક્ષણ ગર્ભાવસ્થાના 4 મહિના બાદ જોવા મળે છે.

આ અવસ્થાથી પસાર થવા માટે ડોક્ટરોને મળો અને સલાહ લો. અને અહીંયા તમારી મદદ કરવા માટે કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે.

ઉપાય 1

ઉપાય 1

આદુનો ઉપયોગ કરો. આદુ પ્રાકૃતિક રીતે ઉલટીનો ઉપચાર કરે છે. આદુવાળી ચા પીવો અને ઘસીને આદુને દિવસમાં ત્રણ-ચાર વાર ચાવો.

ઉપાય 2

ઉપાય 2

લીંબૂને દર કલાકે થોડા સમય માટે સુંઘો જો તમને ઉલટી જેવું લાગી રહ્યું હોય તો તેનાથી તમને સામાન્ય મહેસૂસ થશે.

ઉપાય 3

ઉપાય 3

શાકભાજીઓમાં ફાઇબર અને એંટી ઓક્સીડેંટ બંને હોય છે. તમારા ડોક્ટરને પૂછીને આવી શાકભાજીઓનું લીસ્ટ બનાવી લો જે તમે ખાઇ શકો અને તેને તમારા ખાવામાં સામેલ કરો.

ઉપાય 4

ઉપાય 4

તરબૂચ, લીંબૂ, સંતરા, સફરજન, કીવી અને બોર રોજ ખાવ જેથી તમારા શરીરમાં વિટામીન, ફાઇબર ખાવો અને પાવી પીવો.

ઉપાય 5

ઉપાય 5

રોજ સૂપ પીવો. જો તમે શાક સબજી ખાઇ શકો છો તો તમે શાકાહારી જ્યૂસ પી શકો છો અને જો તમે માંસાહારી છો તો તમે હડ્ડીનો સૂપ પી શકો છો.

ઉપાય 6

ઉપાય 6

ઓર્ગેનિક ડેરીનું સેવન કરો જેથી તમારે મેગ્નીસિયમ, પોટાસિયમ અને પ્રોટીન મળશે.

ઉપાય 7

ઉપાય 7

ખાવામાં નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ, અવોકેડો, બીજ અને બદામ સામેલ કરો.

English summary
If you are unable to withstand the symptoms of morning sickness, here are some tips to follow after consulting your gynecologist.
Story first published: Wednesday, March 1, 2017, 10:53 [IST]
X
Desktop Bottom Promotion