For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિઝેરિયન ડિલીવરી બાદ ક્યારે શરૂ કરશો એક્સરસાઇઝ

By Staff
|

સી-સેક્શન થયા બાદ ઘણી સાવચેતીઓ વરતવા માટે કહેવામાં આવે છે. જોકે કેટલાક તબીબોનું માનવું છે કે જ્યારે શરીરમાં તાકાત અનુભવાય, તો આપ વૉકની શરુઆત કરી દો, જ્યારે અગાઉનાં જમાનમાં દાયણો ઑપરેશન બાદ ઘણા દિવસો સુધી આરામની સલાહ આપતી હતી, કારણ કે તેમનાં માટે ઑપેશન થવું એક મોટી વાત હતી.

જો આપની સામાન્ય ડિલીવરી થઈ છે અને આપે સગર્ભાવસ્થા દરમિયાન એક્સરસાઇઝ કરી હતી, તો આપ શરુઆતનાં થોડાક દિવસો બાદ જ એક્સરસાઇઝ શરૂ કરી દો.

પરંતુ આપનું સી-સેક્શન થયું છે, તો આપે પ્રસૂતિનાં કેટલાક અઠવાડિયાઓ બાદ સુધી આરામ કરવાનું રહેશે, કારણ કે તેનાં કારણે ઑપરેશનનાં કારણે કટ થયેલા ઘાને રૂઝ આવવામાં સમય લાગી શકે છે, પરંતુ જ્યારે ઘ રુઝાઈ જાય, તો આપે કેટલાક માસ બાદ વ્યાયામ કરવું શરૂ કરી દેવું જોઇએ.

પરંતુ આપે હંમેશા યાદ રાખવાનું રહેશે કે આપ કસરત 3થી 5 મહિનામાં શરૂ કરી દો. હળવી કસરતકરો, પણ કરો કે જેથી આપનાં સાંધા અને માંસપેશીઓ કે જે અત્યાર સુધી લૉક ન થઈ હોય, તે સ્ટફ ન થઈ જાય અને તેમાં ફૅટ ન જામવા ન લાગે. સી-સેક્શન બાદ મહિલાઓ આ પાંચ પ્રકારની એક્સરસાઇઝ કરી શકે છે :

1. બ્રિજ

1. બ્રિજ

આ એક એવી એક્સરસાઇઝ છે કે જેને કરવાથી ટાંકાઓ પર ભાર નહીં પડે અને શરીર પર ફૅટ પણ નહીં ચઢે. તેને કરવા માટે આપે પોતાની પીઠનાં બળે સૂવાનું રહેશે અને પોતાનાં પગોને સીધા રાખવાનાં રહેશે. તે પછી પોતાનાં કંમર વાળા ભાગને ઊપરની બાજુ એક પુલની જેમ ઉઠાવવાનો રહેશે અને તેને હાથો અને પગોની મદદથી હવામાં ઉઠાવી રાખવાનો રહેશે. ધ્યાન આપો કે ખભા ઊપરની તરફ ન ઉઠાવાય. આવું 10 સેકેન્ડ સુદી કરી રાખો અને તે પછી જમીન પર સુઈ જાઓ.

2. કાર્ડિયોવૅસ્ક્યુલર એક્સરસાઇઝ :

2. કાર્ડિયોવૅસ્ક્યુલર એક્સરસાઇઝ :

જો આપ વધેલા ફૅટને ઓછું કરવા માંગો છો, તો આપ આ પ્રકારની એક્સરસાઇઝ કરો કે જે હૃદય સંબંધી હોય છે. આ કૅલોરીનું વધુ બર્ન કરેછે અને હાર્ટ રેટને ફાસ્ટ કરી દે છે. આપ સાયકલિંગ કરો,રાઇડિંગ કરો અને ઍરોબિક્સ કરવાનું શરૂ કરી દો.

3. મૉડીફાઇડ કોબરા :

3. મૉડીફાઇડ કોબરા :

પોતાની હથેળીઓને પોતાનાં ખભાની બરાબર રાખી ફ્લૅટ થાઓ અને પોતાનાં પેટનાં બળે સુઈ જાઓ. તે પછી પોતાની કોણીને પાંસળીઓમાં અંદરની બાજુ લઈ લો. પોતાની કંમર પર તાણ ન આપો અને પોતાના ચહેરા અને ગળાને ઊપરની તરફ ઉઠાવો. પોતાની નાભિને સ્થિર રાખો અને એવું 4થી 8 વખત કરો.

4. ફૉરવર્ડ બૅંડ:

4. ફૉરવર્ડ બૅંડ:

આ એક સ્ટૅંડિંગ એક્સરસાઇઝ છે કે જેને કરીને ાપ પોતાનાં પેટની માંસપેશીઓને મજબૂત કરી શકો છો અને તેને કરવાથી પેટનાં નિચલા ભાગ અને હિપ પર જમા થયેલું ફૅટ ઓછું થવા લાગે છે. તેના માટે આપે સીધા ઊભા રહેવુંપડશે અને પોતાનાં શરીરને કંમરથી 90 ડિગ્રીનાંખૂણા પર ઝુકાવવાનુંરહેશે અને તે પછી આખું જ ફોલ્ડ થવુંપડશે. આવું 10 સેકન્ડ સુધી કરીને રહો અને તે પછી ફરીથી ઊભા થઈ જાઓ.

5. લોઅર એબડૉમિનલ સ્લાઇડ :

5. લોઅર એબડૉમિનલ સ્લાઇડ :

આ એક્સરસાઇઝને પણ સી-સેક્શન બાદ કરવી સૌથી સેફ ગણાય છે અને સર્જરીનાં ટાંકાને ઇફેક્ટપણ નથીથતું. આ એક્સરસાઇઝ કરવાથી પેલ્વિસ પણ મજબૂત થઈ જાયછે. તેને કરવા માટે સીધા-ચિત્ત સુઈ જાઓ અને પોતાનાં ડાબા પગને ઊપરની તરફ એટલેકે પેટની તરફ ફોલ્ડ કરો. તે પછી તેને ફરીથી તે જ પૉઝિશન પર લઈ આવો અને હવે જમણોપગ ઊપરનીતરફ લઈ જાઓ. આવું કરતા આપ ઊંડા શ્વાસ લો.

English summary
If you underwent a c-section, consult your doctor and be ready to wait until you are fully recovered from your operation before you start an exercise program.
Story first published: Friday, June 23, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion