For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નેંસી દરમિયાન કામેચ્છા ઓછી થવાના કારણો

By Lekhaka
|

કેટલીક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન કામેચ્છા ઓછી થઇ જાય છે જ્યારે કેટલાકમાં આ વધી જાય છે. તેનો અર્થ એ છે કે બધી મહિલાઓ એક જેવી હોતી નથી. પરંતુ જ્યાં સુધી યૌન ઇચ્છા ઓછી થવાનો પ્રશ્ન છે, તેનું શું કાર્ણ હોય શકે છે? પ્રેગ્નેંસી દરમિયાન કામેચ્છા ઓછી થવાના કયા કારણો છે? શરીરમાં થનાર પરિવર્તનોના લીધે કામેચ્છા ઓછી થઇ શકે છે. ધ્યાન રાખો કે ગર્ભાવસ્થા દરમિયાન કામેચ્છા ઉણપ માનસિક કારણોથી પણ થઇ શકે છે.

તમારો પાર્ટનર તમને કયા પ્રકારે સાથે આપે છે અને પ્રેગ્નેંસી દરમિયાન થનાર ઉતાર-ચઢાવોથી તમે કેવી રીતે તાલમેળ બેસાડી શકો છો, આ બધી વાતો પર પણ કામેચ્છા નિર્ભર કરે છે. આ દરમિયાન થનાર ફેરફારોથી ઘણી મહિલાઓ તણાવમાં આવી જાય છે જેથી તેમની કામેચ્છા ઓછી થઇ જાય છે.

પ્રેગ્નેંસી દરમિયાન કામેચ્છા ઓછી થવાના કારણો

ઉબકા આવવા
આ દિવસોમાં મહિલાઓમાં નબળાઇ રહે છે અને ઉબકા પણ આવે છે. તેનાથી પણ તેમની યૌન ઇચ્છા ઓછી થઇ જાય છે.

થાક
પ્રેગ્નેંસીના શરૂઆતી દિવસોમાં મહિલાઓ થાક અનુભવે છે, આ પણ એક કારણ હોય શકે છે.

હાર્મોનનું અસંતુલન
હાર્મોન અથવા તો કામેચ્છા ખૂબ વધારી શકો છો અથવા પછી તેને ખૂબ ઓછી કરી શકો છો. કામેચ્છાને પ્રભાવિત કરવામાં તેમનું પણ યોગદાન રહે છે.

ડર
ઘણીવાર ડરથી પણ સેક્સની ઇચ્છા મરી જાય છે. ઘણી મહિલાઓને ડર રહે છે કે આ સમયે સેક્સ કરવાથી પણ બાળકને કંઇક થઇ ન જાય, એટલા માટે સેક્સની ઇચ્છાને જાગૃત થવા દેતી નથી.

શુષ્કતા
કેટલીક મહિલાઓ આ સમયે ડ્રાઇનેસથી પીડાય છે જેથી ગર્ભાવસ્થા દરમિયાન કામેચ્છા ઓછી થઇ જાય છે.

ઉત્સાહ
કેટલીક મહિલાઓ આખો દિવસ બાળક વિશે વિચારતી રહે છે. એવામાં યૌન સંબંધ બાંધવાનો વિચાર તેમના મનમાં આવતો નથી.

English summary
Some women experience decreased libido during pregnancy whereas some report over drive. Well, it just means that all women are not alike.
Story first published: Thursday, December 1, 2016, 10:24 [IST]
X
Desktop Bottom Promotion