પાપા કરણ જોહરે ઇંસ્ટાગ્રામ પર નાંખ્યા યશ અને રૂહીનાં ફોટો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

પિતા કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર નાંખ્યો યશ અને રૂહીનો ફોટો
આ વર્ષે માર્ચમાં, આપણે જાણ્યું કે સરોગેસીની મદદથી કરણ જોહર જોડકા બાળકો યશ અને રૂહીના પિતા બન્યા. એના પછી આપણને એના અને એના નર્સરીની બાબતમાં માત્ર ઉત્સુકતા વધારતી હિંટ મળી, પરંતુ એમને જોવાનો અવસર મળ્યો નથી.

A post shared by Karan Johar (@karanjohar) on Aug 7, 2017 at 2:56am PDT

આજે એ છ મહીનાના થઈ જશે અને આખરે આપણી જોડે એમનો એક ફોટો છે.

કરણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો નાંખ્યો અને ફોટોમાં બંને બાળકો બહુ વ્હાલા લાગે છે. ગોળમટોળ ગાળ અને ગુલાબના પાંદડા જેવા હોઠ એટલા કોમળ છે કે આપણને આપણી ઉત્સુકતતાને ઘણી મુશ્કેલીથી રોકવી પડે છે.

English summary
Karan revealed them on his Instagram, and they look as cute as any six-month old baby will look.
Story first published: Thursday, August 17, 2017, 12:30 [IST]