પ્રેગ્નંસીમાં જીરૂ પાણી પીવાનાં આરોગ્ય લાભો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ભોજનમાં સ્વાદ વધારવા માટે જીરૂ નાંખવામાં આવે છે કે જે ઘણી બીમારીઓ સામે લડવામાં પણ કામ આવી શકે છે. આજે અમે આપને બતાવીશું કે જીરૂ પાણી કઈ રીતે પ્રેગ્નંટ મહિલાઓ માટે ફાયદાકારક હોય છે.

પ્રેગ્નંસીમાં જીરૂ પાણી માતા અને બાળકો બંને માટે જ સેફ હોય છે. જીરૂ પાણી બનાવવા માટે આપે 1 લીટર પાણી ઉકાળી તેમાં 1 ચમચી જીરૂ મિક્સ કરવાનું રહેશે. પછી પાણીને ઠંડુ કરી લો અને તેને ગાળીને પીવો.

એનીમિયાથી બચાવે :

એનીમિયાથી બચાવે :

જીરૂ પાણી લોહીમાં હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે, કારણ કે જીરૂમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે.

બૅબીમાં જન્મ દોષનો ખતરો ટાળે :

બૅબીમાં જન્મ દોષનો ખતરો ટાળે :

પ્રેગ્નંટ મહિલાઓએ જીરૂ પાણી દરરોજ પીવું જોઇએ કે જેથી બૅબીમાં જન્મ દોષ ન થાય.

બ્લડ પ્રેસર બરાબર રાખે :

બ્લડ પ્રેસર બરાબર રાખે :

જીરૂમાં પોટેશિયમનું પણ સારૂ એવું પ્રમાણ હોય છે કે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી વધારે :

ઇમ્યુનિટી વધારે :

તેમાં આયર્ન હોય છે કે જે ઇમ્યુનિટી વધારે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એ, સી અને એંટી-ઑક્સીડંટનું પણ પ્રમાણ હોય છે કે જે શરીરમાં એનર્જી ભરે છે.

એસિડિટી મટાડે :

એસિડિટી મટાડે :

પ્રેગ્નંસી દરમિયાન મહિલાઓને પેટમાં ખૂબ એસિડિટીની સમસ્યા હોય છે, પરંતુ જો આપ આ દિવસોમાં જીરૂ પાણી પીશો, તો આપને બહુ ફાયદો થશે.

English summary
Cumin or Jeera water is very useful for pregnant women health. It has some healing properties. Lets know the benefits of jeera water.
Story first published: Wednesday, January 11, 2017, 17:00 [IST]