For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ગર્ભાવસ્થા દરમિયાન ફ્લૂની દવાઓ લેવી સુરક્ષિત છે?

By KARNAL HETALBAHEN
|

ઇન્ફ્લૂએંઝા કેમે ફ્લૂના નામથી પણ ઓળખવામાં આવે છે, એક સામાન્ય બિમારી છે જે કોઇપણ ઉંમરે અથવા કોઇપણ લિંગના વ્યક્તિને થઇ શકે છે તથા ગર્ભવતી મહિલાઓ પણ તેનાથી અપવાદ નથી. ફ્લૂ એક વાયરલ બિમારી છે જે ખાદ્ય પદાર્થો, પાણી અને હવાના કારણે ફેલાય છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિની પ્રતિરક્ષા તંત્રને પ્રભાવિત થાય છે. તેના ઘણા અનૈચ્છિક લક્ષણ ઉત્પન્ન થાય છે.

is flu medication safe during pregnancy

ફ્લૂના ઘણા સામાન્ય લક્ષણોમાં તાવ, શરદી, શરીરમાં દુખાવો, કફ વગેરે સામેલ છે. માટે જ્યારે ગર્ભવતી મહિલા તેનાથી પ્રભાવિત થાય છે તો તેનાથી ગર્ભવતી ઉછરી રહેલા બાળકને પણ અસર પડે છે. જો કે તે ફ્લૂ માટે દવાઓનું સેવન કરવાથી ડરે છે કારણ આ દવાઓમાં સ્ટ્રોંગ કેમિકલ્સ હોય છે જે બાળકને નુકસાન પહોંચાડે છે. એક સારા સમાચાર છે કે નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે ગર્ભવતી મહિલાઓ માટે ફ્લૂની દવાઓ લેવી સુરક્ષિત છે.

શોધકર્તાઓ દ્વારા સ્કેંડેનેવિયા અને ફ્રાંસમાં 6000થી વધુ ગર્ભવતી મહિલાઓના પર સર્વેક્ષણ કરવામાં આવ્યું જેમાં ફ્લૂના લક્ષણો જોવા મળે છે અને તે મહિલાઓને સામાન્ય દવાઓ આપવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન આ વાત સામે આવી છે ફ્લૂની દવાઓથી ગર્ભવતી મહિલા અને તેમના બાળકને કોઇ નુકસાન થતું નથી. માટે આ નિષ્કર્ષ નિકળે છે કે ગર્ભવતી મહિલાઓ માટે ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલી દવાઓનું સેવન કરવું જોઇએ જો દવાની માત્રા ડોક્ટર દ્વારા જણાવવામાં આવી છે.

English summary
So, is taking flu medications during pregnancy safe? Let us find out.
Story first published: Wednesday, March 15, 2017, 10:36 [IST]
X
Desktop Bottom Promotion