એબોર્શન કરાવ્યા વિના એક મહિનાની પ્રેગનેંસીને કેવી રીતે કરશો સમાપ્ત

Posted By: Super Admin
Subscribe to Boldsky

ઘણીવાર તમારા શરીરમાં ભ્રૂણનો યોગ્ય અને સ્વસ્થ વિકાસ થઇ શકતો નથી. આવી પરિસ્થિતીઓમાં એ વિચારવું જરૂરી હોય છે કે પ્રેગનેંસીના એક મહિનાની અંદર જ તેને કેવી રીતે અટકાવી દેવામાં આવે.

ઘણી વાર ગર્ભનિરોધક ગોળીઓ ખાવા છતાં પણ પ્રેંગનેંસી રહી જાય છે. ત્યારબાદ પ્રેગનેંસીને રોકવાની એક જ રીત બને છે, એબોર્શન.

એબોર્શન દરેકનો એક અંગત મામલો છે. એબોર્શનનો નિર્ણય લેવો એક મુશ્કેલ કામ છે. ભ્રૂણની અંદર જીવ આવતાં પહેલાં પ્રેગનેંસીને ખતમ કરવાની પ્રક્રિયાને એબોર્શન કહે છે. એબોર્શનનો નિર્ણય લેવો આસાન હોતો નથી. તે પણ ત્યારે જ્યારે પ્રેગનેંસીને એક મહિનો થઇ ચૂક્યો છે કારણ કે તેનાથી સ્ત્રીના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

જો તમે એબોર્શન કરાવવાથી બચવા માંગો છે તો કેટલાક એવા વિકલ્પ છે જે પ્રેગનેંસી રોકવામાં તમારી મદદ કરી શકે છે. અહીં અમે કેટલાક એવા વિકલ્પ જણાવી રહ્યાં છીએ જે એક મહિના બાદ પ્રેગનેંસી રોકવામાં તમારા કામમાં આવશે.

 ચિકિત્સકીય વિકલ્પ

ચિકિત્સકીય વિકલ્પ

આ વિકલ્પ એક પ્રકારનું એબોર્શન જ છે જે દવાઓની મદદથી કરવામાં આવે છે. ભ્રૂણના વિકાસને દવાઓથી સંપૂર્ણ રીતે રોકવામાં આવે છે. મિફપ્રિસ્ટોન અને મેથોટ્રેક્સેટ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ છે. મિફપ્રિસ્ટોન પ્રોજેસ્ટેરોનની સાથે ભળીને ભ્રૂણને નષ્ટ કરી દે છે. મેથોટ્રેક્સેટ એક ઝેરી કેમિકલ છે જે ભ્રૂણની કોશિકાઓ પર હુમલો કરે છે અને એબોર્શન કરી દે છે. બંને જ પરિસ્થિતિઓમાં મિસોપ્રોસ્ટોલ પણ સાથે આપવામાં આવે છે જે ભ્રૂણની મરેલી કોશિકાઓને બહાર કાઢે છે.

ખારા પાણીના પ્રયોગની પ્રક્રિયા

ખારા પાણીના પ્રયોગની પ્રક્રિયા

આ રીતમાં ગર્ભમાં ખારા, મીઠું ઓગાળેલા પાણીને ઇંજેક્શનને લગાવવામાં આવે છે. મીઠું ભ્રૂણના વિકાસમાં ઝેરનું કામ કરે છે. આ કારણથી ભ્રૂણ નષ્ટ થઇ જાય છે.

પ્રોસ્ટાગ્લૈંડીનનો ઉપયોગ

પ્રોસ્ટાગ્લૈંડીનનો ઉપયોગ

આ રીતમાં ગર્ભમાં કેટલાક ખાસ હોર્મોનના ઇંજેક્શન આપવામાં આવે છે. જેના લીધે સમય પહેલાં જ સ્ત્રીને લેબર પેન થઇ જાય છે અને આ કારણે ભ્રૂણ નષ્ટ થઇ જાય છે.

રાસાણિક રીત

રાસાણિક રીત

આ રીતમાં આપણે યુગ્મનઝ (ઝાઇગોટ)ને ગર્ભાશયની દીવાલની અંદર મોકલી આપીએ છીએ. જેથી પ્રેગનેંસી અટકી જાય છે. આ સંયોજન માટે જે રીતનો ઉપયોગ કરવામાં આવે છે તે રીત એબોર્શન માટે ઉપયોગ થાય છે. સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતી રીત છે નુવા રિંગ-વઝાઇનલ રિંગ અને ઓર્થો-એવરા ગર્ભનિરોધક પૈંચ. આ રીતોમાં ગોનાડોટ્રોપિન હોર્મોનનો ઉપયોગ થાય છે જે ડિમ્બ (ઓવ્યૂલ)ના ઉત્સર્જનમાં મદદ કરે છે.

હવે આ યુગ્મનઝ ગર્ભાશયની દિવાલ પર છે તો ગર્ભ બની જ નહી શકે. ગર્ભાશય ગ્રીવાના શ્લેમ એટલે કે આ દ્વવ્યના લીધે શુક્રાણુ ગર્ભાશયમાં દાખલ થઇ શકશે નહી. આથી ગર્ભાશયની દિવાલ પતળી થઇ જશે. આ રીતનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવો જોઇએ જ્યારે બાકી કોઇપણ રીત કારગર સાબિત થઇ ન રહી હોય.

હર્બલ એબોર્શન

હર્બલ એબોર્શન

આ પ્રક્રિયામાં ઘણી બધી રીતે હાનિકારક અને અસુરક્ષિત રીતે પ્રેગનેંસીને રોકવામાં આવે છે. આ એક કઠિન રીત છે અને તેનો પ્રયોગ પણ ના છૂટકે કરો. તેમાં જડીબુટ્ટીઓની મદદથી પ્રેગનેંસીને રોકવામાં આવે છે. યૈરો નામનો છોડ જેનું વૈજ્ઞાનિક નામ Achillea millefolium છે, ભ્રૂણને નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ છોડની એક ખાસ સપ્લીમેન્ટસ લેવાથી ભ્રૂણ અંદર જ મરી જાય છે. આ ખૂબ જ ખતરનાક રીત છે. પ્રેગનેંસીના એક મહિના બાદ તેનો કોઇપણ પરિસ્થિતિમાં પ્રયોગ ન કરવો જોઇએ. કોઇપણ પદ્ધતિને અપનાવતાં પહેલાં પોતાના મગજને કોઇપણ આડઅસર માટે તૈયાર કરી લેવું યોગ્ય છે.

ગોળીઓનું સેવન

ગોળીઓનું સેવન

આ એવી ગોળીઓ હોય છે જેનું સેવન ભ્રૂણના વિકાસને રોકવા માટે એક નિશ્વિત સમયની અંદર કરી લેવું જોઇએ. આ ગોળીઓ અંતિમ પીરિયડ્સના 63 દિવસોથી માંડીને 9 અઠવાડિયાની અંદર ખાઇ લેવી જોઇએ. આ ગોળીઓની એક નિશ્વિત સપ્લીમેન્ટસ હોય છે. તેને એક નિશ્વિત સમય માટે ખાવી જોઇએ. આ સમય પુરો થયા બાદ પ્રેગનેંસી ખતમ થઇ જાય છે. આ ગોળીઓ ખૂબ જ અસરકારક હોય છે અને તેની સફળતાની ટકાવારી 98% છે.

English summary
We have discussed and described few alternativemethods which will help you terminate the pregnancy after one month.
Story first published: Thursday, November 3, 2016, 14:00 [IST]