પ્રેગ્નંસીમાં ઇમ્યુનિટી અને લોહીની ઉણપ દૂર કરવા માટે પીવો જીરૂં પાણી

Posted By: Super Admin
Subscribe to Boldsky

જીરૂંમાં મોજૂદ એંટી-ઑક્સીડંટ તથા વિટામિન સી અને એનું પ્રમાણ પણ વધુ હોય છે કે જે સગર્ભા મહિલાઓ માટે બહુ જ ફાયદાકારક હોય છે.

આપણી ભારતીય રસોઈમાં જીરૂનું અલગ જ સ્થાન છે. વગર જીરૂનાં વઘાર ધરાવતું ભોજન સ્વાદિષ્ટ નથી લાગતું, પરંતુ જીરૂનાં બીજા પણ અનેક ફાયદાઓ છે. જીરૂંમાં મોજૂદ એંટી-ઑક્સીડંટ તથા વિટામિન સી અને એનું પ્રમાણ પણ વધુ હોય છે કે જે સગર્ભા મહિલાઓ માટે બહુ જ ફાયદાકારક હોય છે.

અમે આપને બતાવીરહ્યાં છે પ્રેગ્નંસીમાં જીરૂ ધરાવતા પાણીને પીવાનાં ફાયદાો. અહીં સૌપ્રથમ આપને એ જાણવાનું રહેશે કે જીરૂં પાણીની બનાવવાની યોગ્ય રીત શું છે કે જેથી તે સગર્ભાવસ્થા દરમિયાન આપને ફાયદો પહોંચાડી શકે ?

એક ચમચી જીરૂંને એક લીટર પાણીમાં ઉકાળી લો અને જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને ગાળીને કોઇક બોતલ કે જારમાં ભરીને પછી તેનો ઉપયોગ કરો.

આવો આપને બતાવીએ કે સગર્ભાવસ્થામાં જીરૂં પાણી પીવાનાં કયા-કયા ફાયદાઓ છે...

એનીમિયની સમસ્યાથી બચાવે છે

એનીમિયની સમસ્યાથી બચાવે છે

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં સામાન્યતઃ લોહીની ઉણપ થઈ જાય છે અને તેમનું હિમોગ્લોબિન પણ ઓછું થઈ જાય છે. એવામાં જીરૂં વાળું પાણી પીવું તેમના માટે ફાયદાકારક હોય છે, કારણ કે જીરૂંમાં યોગ્ય માત્રામાં આયર્ન હોય છે.

બંનેનાં આરોગ્યની રાખે સંભાળ

બંનેનાં આરોગ્યની રાખે સંભાળ

જીરૂંનું પાણી પીવાથી સગર્ભા માતા અને તેના બાળકનું આરોગ્ય સારૂં રહે છે. બંનેને સ્વાદ સાથે શક્તિ પણ મળે છે. પાણીની જરૂરિયાતને નિયમિત રીતે પૂર્ણ કરતું રહે છે.

પાચન ક્રિયા સ્વસ્થ રાખે છે

પાચન ક્રિયા સ્વસ્થ રાખે છે

જીરૂનું પાણી પીવાથી સગર્ભા મહિલાઓનાં પેટમાં બનતો ગૅસ અને એસિડિટી સમાપ્ત થઈ જાય છે. તેનાથી તેમને કોઈ પણ જાતની સમસ્યાનો સામનો નથી કરવો પડતો.

બ્લડ પ્રેશરની કક્ષા

બ્લડ પ્રેશરની કક્ષા

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યા થઈ જાય છે. એવામાં જો આપ જીરૂનાં પાણીનું સેવન કરોછો, તો આપનું બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે અને નિયંત્રિત પણ રહે છે.

શરીરની ઇમ્યુનિટી વધે છે

શરીરની ઇમ્યુનિટી વધે છે

ગર્ભ દરમિયાન મહિલાઓમાં એનર્જીની ઉણપ થઈ જાય છે અને ઘણી વાર તેનાં કારણે તેમનાં સામાન્ય વજનનો વધારો શરૂ થઈ જાય છે, ત્યારે ક્યારેક-ક્યારેક કેટલીક મહિલાઓનું આપમેળે ઓછું થવા લાગે છે. જીરૂ પાણી પીવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને શરીરમાં ઊર્જા આવે છે.

English summary
Drinking jeera water during pregnancy is very beneficial. Read to know how you can be benefited by drinking jeera water during pregnancy.
Story first published: Friday, May 5, 2017, 12:00 [IST]