For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું C-Section કરાવવાની પણ કોઈ લિમિટ હોઈ શકે ?

By Staff
|

સી-સેક્શન કરવાનાં નિર્ણયને સગર્ભા માતાઓ અને તબીબો આસાનીથી નથી લેતાં. યૂએસમાં આ સર્જરી કુશલ પ્રશિક્ષિત તબીબો દ્વારા કરવામાં આવે છે કે જે એ સુનિશ્ચિત કરે છે તેનાંથી માતા અને બાળકને કોઈ ખતરો તો નથી.

પરંતુ શોધો પરથી જાણવા મળ્યું છે કે તે માતાઓ કે જે પોતાનાં પ્રથમ બાળકને જન્મ આપતી વખતે સીઝેરિયનનો વિકલ્પ પસંદ કરે છે, તેઓ ભવિષ્યમાં થનાર પોતાનાં બાળકો માટે પણ સીઝેરિયનનો વિકલ્પ જ પસંદ કરે છે.

દરેક સી સેક્શન સાથે માતા અને બાળક પર ખતરો વધી જાય છે અને આ પ્રક્રિયા વધુ જટિલ થતી જાય છે. જોકે શોધોમાં ફિક્સ સંખ્યાની જાણ નથી થઈ, પરંતુ તે મહિલાઓ કે જેમનાં ઘણા સીઝેરિયન ઑપરેશન થયા છે, તેમને આ વાતોનો ખતરો અધિક થઈ જાય છે :

એ. ગર્ભાશય અને શરીરનાં અન્ય અંગો પર નિશાન ધરાવતો ઉત્તુક :

એ. ગર્ભાશય અને શરીરનાં અન્ય અંગો પર નિશાન ધરાવતો ઉત્તુક :

દરેક સી સેક્શન સાથે ડાઘા ધરાવતો ઉત્તુક જેમ કે બૅંડ્સ કે જેમને એડહીશન કહેવાય છે, તે રહી જાય છે. તેની મર્યાદા જુદી-જુદી હોય છે, પરંતુ ગાઢ એડહીશન માતા માટે સમસ્યા ઉત્પન્ન રી શકે છે કે જેથી પ્રસૂતિમાં વધુ સમય લાગી શકે છે.

બી. મૂત્રાશય અને આંતરડામાં ઈજા :

બી. મૂત્રાશય અને આંતરડામાં ઈજા :

એક બાજુ અગાઉ સી સેક્શનથી કોઈ નુકસાન નથી થતું, બીજી બાજુ બાદનાં અન્ય સી સેક્શન બાદ મૂત્રાશય અે આંત્રમાં ઈજાનો ખતરો વધી જાય છે. આ મુખ્યત્વે સી સેક્શન દરમિયાન વિકસિત થનાર એડહીશનનાં કારણે થાય છે કે જેમાં મૂત્રાશય ગર્ભાશય સાથે બંધાઈ જાય છે. તેનાથી મળ ત્યાગમાં પણ સમસ્યા આવી શકે છે.

સી. બહુ વધારે બ્લીડિંગ :

સી. બહુ વધારે બ્લીડિંગ :

દરેક સી-સેક્શન બાદ વધુ બ્લીડિંગ થવાનો ખતરો વધી જાય છે. તેનાથી હિસ્ટરેક્ટમી કે ગર્ભાશયને કાઢવાની શક્યતા વધી જાય છે કે જેથી વધુ બ્લીડિંગને નિયંત્રિત કરી શકાય. તેમાં રક્ત આપવાની જરૂરિયાત પડી શકે છે.

ડી. પ્લેસેંટાની સમસ્યા :

ડી. પ્લેસેંટાની સમસ્યા :

દરેક સી સેક્શશન સાથે પ્લેસેંટા સાથે જોડાયેલો ખતરો પણ વધી જાય છે. પ્લેસેંટા ગર્ભાશયની દિવાલમાં મજબૂત ઊંડાઈ સુધી ઘુસી જાય છે અથવા તે ગર્ભાશયની ગ્રીવાને આંશિક કે પૂર્ણત્વે ઢાંકી દે છે.

સી સેક્શન પછી રિકવરી

સી સેક્શન પછી રિકવરી

દરેક મહિલા અલગ હોય છે કે જેનો એ મતલબ છે કે કેટલીક મહિલાઓની રિકવરી તીવ્ર ગતિથી થાય છે, જ્યારે કેટલીક મહિલાઓની રિકવરી બહુ ધીમી અને કષ્ટદાયક હોય છે. આપે એ સમજવુ જરૂરી છે કે સી સેક્શન એક જટિલ પ્રક્રિયાછે કે જેમાં આપને હૉસ્પિટલમાં વધુ સમય રોકાવું પડી શકે છે કે જેથી આપનું શરીર સારી રીતે રિકવર થઈ જાય. અહીં જણાવાયું છે કે સી સેક્શન પછી આપે શું કરવું જોઇએ :

સી સેક્શન બાદ રિકવરી

સી સેક્શન બાદ રિકવરી

1. વધુ આરામ કરો : સામાન્ય રીતે આપને બેથી ત્રણ દિવસ સુધી હૉસ્પિટલમાં રોકાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પોતાનાં ડૉક્ટરની વાત માનો અને આપને સાજા થવામાં જેટલા દિવસો લાગે, તેટલા દિવસો હૉસ્પિલમાં રહો. ઘરે પહોંચ્યા બાદ પણ શક્ય હોય તેટલો આરામ કરો. આ મુશ્કેલ હોય છે, કારણ કે આપનાં પ્રથમ બાળક અને નવજાત બાળક બંને પર આપે ધ્યાન આપવાની જરૂર હોય છે. તેના માટે પોતાની બહેનપણીઓ, સાથી અને સંબંધીઓની મદદ લો. જ્યારે બાળક સૂવે, ત્યારે આપ પણ આરામ કરો.

સી સેક્શન બાદ રિકવરી

સી સેક્શન બાદ રિકવરી

2. પોતાનાં શરીરની વધારાની સંભાળ રાખો : પોતાનાં શરીરની તેટલી જ સંભાળ રાખો કે જેટલી આપ પોતાનાં શિશુની રાખી રહ્યાં છો. તેમાં સીડી ન ચડવી, દરેક વસ્તુ (જેમ કે ડાયપર, ભોજન વગેરે) એવી જગ્યાએ રાખવું કે જ્યાં આપ આસાનીથી પહોંચી શકો. ઘરમાં પીવાની વસ્તુઓ એકત્રિત કરી રાખો અને બીજા બાળકની સંભાળ માટે બેબી સીટર રાખી લો.

સી સેક્શન બાદ રિકવરી

સી સેક્શન બાદ રિકવરી

3. દર્દમાંથી રાહત પામો : જો બીજી કે ત્રીજી વાર આપનું સી સેક્શન થયું છે,તેતેનો અર્થ છે કે આપને બહુ વધારે દુઃખાવો થઈ રહ્યો હશે. જોકે આપની દુઃખાવો સહન કરવાની ક્ષમતા મુજબ તબીબ આપને પેન કિલર આપે છે, પરંતુ આમ છતાં દુઃખાવો ઓછું કરવા માટે હૉટ પૅડનો ઉપયોગ કરી શકો છો.

સી સેક્શન બાદ રિકવરી

સી સેક્શન બાદ રિકવરી

4. પોષણ પર ધ્યાન આપો : સંતુલિત આહાર લેવુ ખૂબ મહત્વનું છે. પોતાનાં શરીર, બાળક અને શિશુનું ધ્યાન રાખવાનું કામ થકવી દેનારૂ હોય છે, પરંતુ તેના માટે મદદ લો અને એવી પરિસ્થિતિઓને રોકો કે જ્યાં આપે રસોઈ કરવી પડે. ઈઝી ટૂ હીટ ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં રાખો, બહુ બધારે શાકભાજીઓ ખાવો અને તે તમામ તરળ પદાર્થ ખાવો કે જેનું સેવન આપ આસાનીથી કરી શકો.

સી સેક્શન બાદ રિકવરી

સી સેક્શન બાદ રિકવરી

5. પોતાનાં તબીબને પૂછો : જો આપ કંઇક ખોટું જુઓ છો કે આપને કંઇક સારૂ નથી લાગી રહ્યું, તો તરત પોતાનાં તબીબને ફોન કરો. આપની ચીરા વાળી જગ્યાએ કોઈ સોજો ન હોવો જોઇએ અને તેમાંથી પરૂ વગેરે ન નિકળવું જોઇએ.

English summary
Research has found that mothers who have undergone a cesarean to deliver their first baby, usually opts for cesarean for the birth of any future children.
Story first published: Thursday, June 22, 2017, 10:00 [IST]
X