બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

બાળકોને જન્મ આપવાની પ્રક્રિયા સૌથી કઠિન હોય છે. તમે આ પ્રક્રિયા વિશે ઘણી માન્યતાઓ સાંભળી હશે. બાળકોના વજન અનુસાર પણ સમસ્યા થાય છે. કેટલાક કિસ્સાઓમાં તમે સાંભળ્યું હશે કે સ્ત્રીઓને ખૂબ ઓછો દુખાવો થયો અને કેટલાક કિસ્સાઓમાં દુખાવાથી તડપતી હતી.

આમ તો આ વાત સાચી છે કે પ્રસવ દરમિયાન મહિલાને એટલો વધુ દુખાવો થાય છે કે તે પોતાની ઉપર કાબૂ કરવો મુશ્કેલ થઇ જાય છે.

પ્રસવ દરમિયાન વિચિત્ર પ્રકારની ગંદી વસ્તુઓ હોય છે જેના વિશે જો તમે સામાન્ય સ્થિતિઓમાં વિચારો તો તમને ઉલટી થવા લાગશે. આવો જાણીએ પ્રસવ દરમિયાન શું-શું વિચિત્ર થાય છે:

બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

1. ગંદકી નિકળવી:
યોનિમાંથી બાળક બહાર આવવાની સાથે-સાથે બીજા ઘણા ફેટલ મેટર પણ બહાર આવે છે. આ સામાન્યત: હોય જ છે.

બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

2. અનિયત્રિત બ્લડપ્રેશર:
પ્રસવ પીડા દરમિયાન બ્લ્ડપ્રેશર વધતું-ઘટતું રહે છે. તેના માટે ડોક્ટર જ યોગ્ય ઉપાય કરી છે.

બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

3. પેશાબ થવો:
પ્રસવ દરમિયાન દુખાવા ઉપરાંત, મહિલાની લેટ્રિન અને પેશાબ થવું સામાન્ય વાત છે.

બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

4. પાદવું:
તમને સાંભળીને હસવાનું આવી જશે, પરંતુ પ્રસવ આવું થઇ જાય છે, કારણ કે પેટમાં કેટલીક પ્રક્રિયાઓ થઇ જાય છે.

બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

5. ગર્ભનાળનું નિકળવું:
ગર્ભનાળ અને અમનિયોટિક સાક, તમારા બાળકને સંરક્ષણ પ્રદાન કરે છે, પ્રસવ બાદ આ પણ યોનિમાંથી બહાર નિકળી જાય છે. ક્યારેક-ક્યારેક તેમાં અડધો કલાક લાગી જાય છે અને પ્રસવ જેટલી જ પીડા થઇ જાય છે.

બાળકને જન્મ આપતી વખતે થાય છે આ સમસ્યા

6. ઉલટી આવવી:
પ્રસવ દરમિયાન મહિલાને ઉબકા આવે છે, ક્યારેક-ક્યારેક ગભરામણના લીધે ઉલટીઓ પણ આવવા લાગે છે.

English summary
While giving birth, there seems to be no form of control over the body. Here are 6 things that happens to almost every woman during child birth.
Story first published: Wednesday, November 23, 2016, 12:30 [IST]