For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભાવસ્થા દરમિયાન પોતાની જ દેખરેખ માટે 10 ટિપ્સ

By Karnal Hetalbahen
|

બાળકોના પોચા-પોચા ગાલ, તેમની દાંત વિનાની હસી અને તેમના નાના હાથ... તમને અનાયાસે જ તેમને ચૂમવા માટે મજબૂર કરી દે છે, અને જો તમને ટૂંક સમયમાં માતા બનવાનું સૌભાગ્ય મળવાનું છે તો તમારી જીંદગીમાં એટલી આંતરિક ખુશી મળશે કે કદાચ જ બીજી કોઇ વસ્તુની મળી હોય. દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તે માતા બને.

પરંતુ માતા બનવાનું સરળ નથી, કોખમાં 9 મહિનાના બાળકને ઉછેરવામાં સ્ત્રીને ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન, આખા પરિવાર અને પતિએ મળીને મહિલાની દેખરેખ કરે છે પરંતુ સ્ત્રીએ પોતાને પણ પોતાની કેર કરવી પડે છે.

તમારી કેર કરવા અંગે આ આર્ટિકલમાં કેટલાક સ્પેશિયલ ટિપ્સ જણાવવા જઇ રહ્યાં છે, જો નીચે પ્રકારની છે.

1. ત્વચા પર ખીલ

1. ત્વચા પર ખીલ

ગર્ભાવસ્થા દરમિયાન ત્વચા પર દાણા થઇ શકે છે તેના માટે તમારે તમારા ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ, કોઇપણ ક્રીમનો ઉપયોગ ન કરો, નહીતર પ્રોબ્લમ થઇ શકે છે. કોઇપણ નવી પ્રોડક્ટનો ઉપયોગ કરતાં પહેલાં તેનો ટેસ્ટ કરી લો.

2. સૂકી ત્વચા

2. સૂકી ત્વચા

ગર્ભાવસ્થા દરમિયાન ત્વચામાં ડ્રાયનેસ આવી જાય છે. એટલા માટે તમારે થોડી-થોડી વારે મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો પડશે. સારી બ્રાંડનું મોશ્ચરાઇઝર લગાવો.

3. ચહેરો સાફ રાખો

3. ચહેરો સાફ રાખો

ચહેરાને ચોખ્ખો રાખો. પ્રોપર ધુવો અને સારી ક્રીમ લગાવો. તેનાથી સ્ક્રીન ગ્લો મેન્ટેન રહે છે.

4. ચિંતા છોડો

4. ચિંતા છોડો

ગર્ભાવસ્થા દરમ્યાન નકામી વાતોની ચિંતા ના કરો. તેનાથી તમારા બાળકના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. મેડિટેશન કરો અને દિવસમાં થોડો સમય શાંત થઈને બેસો. તેનાથી રાહત મળશે.

5. પૂરતી ઉંઘ લો

5. પૂરતી ઉંઘ લો

ઓછામાં ઓછી ૮ કલાકની ઉંઘ અવશ્ય લો. દિવસ દરમ્યાન પણ પાવર નૈપ લો, તેનાથી તમને રાહત મળશે અને સારું લાગશે.

6. દૂધનો ઉપયોગ

6. દૂધનો ઉપયોગ

ગર્ભાવસ્થાના દિવસોમાં જો ત્વચાને સારી બનાવી રાખવી હોય તો ગરમ દૂધનો ઉપયોગ કયારેય ના કરો. સાથે ઠંડા દૂધને ત્વચા પર લગાવો. થોડા નવશેકા દૂધનો જ ઉપયોગ કરો.

7. મકાઈના લોટથી ચહેરાની સફાઈ

7. મકાઈના લોટથી ચહેરાની સફાઈ

મકાઈનો લોટ લો અને તેમાં મધ મેળવો, તે મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથથી સ્ક્રબ કરો. તેનાથી ચહેરો સાફ થઈ જશે અને ડેડ સ્ક્રીન પણ નીકળી જશે.

8. આંખોના થાકને દૂર કરો

8. આંખોના થાકને દૂર કરો

જો તમને આંખોમાં તણાવ લાગી રહ્યો હોય તો, ખીરાના સ્લાઈસ કાપીને તેને આંખો પર રાખો. થોડીવાર સુધી તેમ જ રહેવા દો, તેનાથી રાહત મળશે.

9. વાળને કપાઈ નાંખો

9. વાળને કપાઈ નાંખો

જો તમને ગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો, તમે પોતાના વાળને નાના કરાવી લો. તેનાથી વાળ ઉતરવાનું ઓછું થઈ જશે.

૧૦ સનસ્ક્રીન લગાવો

૧૦ સનસ્ક્રીન લગાવો

સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું ક્યારેય ના ભૂલો. તેનાથી તમારી ત્વચાની સુરક્ષા, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થશે.

૧૧ સાબુ ના લગાવો

૧૧ સાબુ ના લગાવો

સાબુનો ઉપયોગ કરવાથી બચો. તેનાથી ત્વચા સૂકી થઈ જાય છે અને ચક્કા પડી જાય છે. વધારેમાં વધારે પાણી પીઓ.

English summary
Here are pregnancy tips in hindi which will guide you. Pregnancy is a wonderful part of a woman’s life. I’ll list down the common concerns and their remedies during pregnant care:
Story first published: Tuesday, November 22, 2016, 14:45 [IST]
X