For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો છોકરાઓના નવા નામ તેના અર્થ સાથે

By KARNAL HETALBAHEN
|

મોટાભાગે માતા પિતા પોતાના બાળક માટે સૌથી સારું નામ પસંદ કરતી વખતે મુશ્કેલી અનુભવે છે, તે મોટી મુશ્કેલીમાં હોય છે કારણ કે તેમને વિભિન્ન સ્ત્રોતો પાસેથી સલાહ મળતી રહે છે. ભારતીય નામ એકદમ આકર્ષક હોય છે કારણ કે તેમાં ઉંડો અર્થ છુપાયેલો હોય છે. સામાન્ય રીતે તેનો અર્થ પૌરાણિક કથાઓ સાથે અથવા પકૃતિ વગેરે સાથે જોડાયેલો હોય છે.

માટે અમે તમને કેટલાક એવા નામ જણાવી રહ્યાં છીએ જે 2016માં ખૂબ પ્રચલિત હતા. જો તમે તમારા બાળક માટે કોઇ આધુનિક નામ ઇચ્છો છો તો તમારે વર્ષ 2016માં લોકપ્રિય આ હિંદુ નામો વિશે જાણવું જોઇએ.

1. અભિક

1. અભિક

આ એક નાનું નામ છે તથા તેનું ઉચ્ચારણ સરળ છે. અભિક વર્ષ 2016નું પ્રચલિત નામ છે જેનો અર્થ છે ‘સૌનું લાડલું'. આ તમારા સુંદર નવજાત છોકર માટે એક યોગ્ય નામ છે.

2. અહાન

2. અહાન

આ ભારતીય નામનો અર્થ છે મોર્નિંગ ગ્લોરી જેનો અર્થ છે સવારની સુંદરતા. તમારા એક્ટિવ બાળક માટે આ નામ સારું છે.

3. અવિચલ

3. અવિચલ

અવિચલનો અર્થ છે જેને હલાવી ન શકાય. આ તાકત અને સંકલ્પ તરફ સંકેત કરે છે. આ નામ બાળકની ઇચ્છા શક્તિને મજબૂત બનાવે છે.

4. દર્પણ

4. દર્પણ

વર્ષ 2016માં લોકપ્રિય એક અન્ય નામ દર્પણ છે જેનો અર્થ છે ‘અરિસો'. એવી વ્યક્તિ જે આકર્ષક અને અચ્છાઇને પ્રતિબિંબિત કરે છે.

5. હવિશ

5. હવિશ

હવિશ ભગવાન શિવનું એક નામ છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમે તમારા બાળક માટે આ નામ પસંદ કરી શકો છો.

6. જિગર

6. જિગર

જિગર એક અન્ય લોકપ્રિય ભારતીય નામ છે જેનો છે ‘સાહસી'. આ નામ નિશ્વિતરૂપથી તમારા બાળકને સાહસી અને મજબૂત બનાવવા માટે પ્રેરિત કરશે.

7. મૌલિક

7. મૌલિક

મૌલિક એક અન્ય નામ છે જેનો અર્થ છે ‘મૂલ્યવાન અથવા કિંમતી'. માટે બાળકનું નામ મૌલિક રાખવાથી તેને ખબર પડશે કે તે પોતાના માતા પિતા માટે કેટલું કિંમતી છે.

English summary
Here is a list of popular Indian baby boy names, if are wondering what to name your baby..
Story first published: Thursday, April 13, 2017, 11:01 [IST]
X
Desktop Bottom Promotion