જાણો! તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

એક નવા રિસર્ચ અનુસાર સારા ફેટનો તમારા બાળકને કેટલો ફાયદો મળી રહ્યો છે તેને જાણવા માટે બાળકના બોડીનું વજન એટલે કે શરીરનું વજન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રિસર્ચ કહે છે કે બાળકને જે 'સારા ફેટ' મળી રહ્યાં છે તેનું તેની તેના શરીર પર શું અસર પડી રહી છે. ઓમેગા 3 ફેટી એસિડવાળા ખાદ્ય પદાર્થ જેમ કે સૈલ્મન, અખરોટ અને સોયાબીન વગેરેના સેવનથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને 15 વર્ષ સુધી બાળકોને સારા કોલેસ્ટ્રોલ (એચડીએલ) વધે છે.

જાણો! તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે

અમેરિકાના ઓહિયો સ્ટેટ યૂનિવર્સિટીની મુખ્ય લેખિકા એસોસિએટ પ્રોફેસર, લિસા ક્રિસ્ટિયનના અનુસાર માતા પિતા વગેરે બાળકોને આ વસ્તુઓ આપવા માંગે છે તો ધ્યાન રાખે તેનું વજન વધશે. એક ફેરફાર માટે તેમને તેની વધુ જરૂર હશે.

જાણો! તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે

જર્નલ પીએલઓએસ વનમાં છપાયેલા સ્ટડીમાં શોધકર્તાઓએ આ વાતની તુલનાની સપ્લિમેંટ લીધા પછી ફેટી એસિડ લેવા પર બાળકોની બોડી વેટ અને બોડી માસ ઇંડેક્સ (બીએમઆઇ) પર શું ફરક પડે છે. શોધ દ્વારા ખબર પડી છે કે એપીએ (ઇકોસૈપેંટેનોઇક એસિડ) અને ડીએચએ (ડકોસાહેક્સાઇનાઇક એસિડ)માં ઉણપ જોવા મળે છે.

જાણો! તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે

ક્રિસ્ટિયનના અનુસાર જ્યાં સુધી જરૂરી માત્રા આપવાનો પ્રશ્ન છે ઉંમર મુજબ વજન પર ધ્યાન આપવું જરૂરી છે. 7 થી 10 વર્ષ સુધી બાળકની સાઇઝમાં અંતર મહત્વપૂર્ણ હોય છે. આ સ્ટડી માતા-પિતાને બતાવી છે કે તેમને બાળકોને ઓમેગા-3 ફેટી એસિડ બાળકોને કેટલું આપવું જોઇએ અને સપ્લિમેંટ અને દવાઓનું સેવન કરતાં વજન કેટલું હોવું જોઇએ.

જાણો! તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે

ક્રિસ્ટિયને એ પણ જણાવ્યું કે આ સ્ટડી ફક્ત ફૈટી એસિડ સપ્લિમેંટ પર ફોકસ છે, પરંતુ વજનમાં ભિન્નતાના અન્ય કારણોને જાણવા માટે વિભિન્ન દવાઓની બાળકો અને મોટા પર અસર જાણવી પણ જરૂરી છે.

Read more about: kids baby બાળક શિશુ
English summary
Body weight plays a significant role in how much benefit children may get from consuming good fats, a new research suggests.
Story first published: Tuesday, April 18, 2017, 15:00 [IST]