શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

શું થશે કે જ્યારે આપને ખબર પડશે કે પીરિયડ્સ દરમિયાનનાં દિવસોમાં પણ આપ સગર્ભા થઈ શકો છો ! જાણો આ અંગેની કેટલીક અન્ય બાબતો.

જ્યારે મહિલાઓને સંતાન નથી જોઇતું, ત્યારે તેઓ માસિક ધર્મને સૌથી સારો સમય ગણે છે. તેમને લાગે છે કે આ દિવસોમાં વગર પ્રોટેક્શને સેક્સ કરવામાં પણ કોઈ ખતરો નહીં રહે અને તેઓ સગર્ભા નહીં બને.

શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?

જ્યારે ઘણા કેસોમાં જોવામાં આવ્યું છે કે માસિક ધર્મનાં દિવસોમાં પ્રોટેક્શન વગરનું સેક્સ કરતા કેટલીક મહિલાઓ સગર્ભા થઈ ગઈ, જ્યારે તેમણે બૅબી પ્લાન નહોતું કરેલું. તે પછી જ્યારે આગામી વખતે તેમને પીરિયડ્સ ન થયા, ત્યારે જઈને તેમને આ બાબતની જાણ થઈ.

માસિક ધર્મ કે પીરિયડ્સ એક ઘટના હોય છે કે જેમાં મહિલાઓનાં નિષેચિત ઇંડા તેના સિસ્ટમમાંથી બહાર નિકળી આવે છે કે જેમાં યૂરેટિન લાઇનિંગ પણ બહાર આવી જાય છે. આવું મહિનામાં એક વખત પાંચ દિવસો માટે થાય છે.

શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?

જો આ દરમિયાન મહિલા સગર્ભા થઈ જાય, તો તેને પીરિયડ્સનથી થતાં અને સંતાન થવા સુધી તે બંધ જ રહે છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું તે દિવસો દરમિયાન સેક્સ કરવાથી ગર્ભધારણ થઈ શકે છે કે નહીં ?

શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?

"સલામત વિંડો" શું છે ?
દરેક મહિલાનો મહિનામાં એવો સમય આવે છે કે જ્યારે તેઓ સમ્પૂર્ણ સલામત હોય છે. તેને ઑવ્યુલેશન તરીકે જાણવામાં આવે છે. આ મહિનામાં કેટલાક જ દિવસ ચાલે છે કે જેમાં મહિલા સૌથી વધુ ફર્ટાઇલ હોય છે, કારણ કે તેના એગ રિલીઝ થઈ ચુક્યા હોય છે અને તે સ્પર્મ મળતા જ ફરીથી ફર્ટાઇલ થઈ શકે છે.

શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?

તેથી માસિક ધર્મ દરમિયાન નિષેચિત ઇંડા શરીરમાંથી બહાર નિકળી જાય છે અને તેના શરીરમાં ઑવ્યુલેશનની વિંડો ઓપન થઈ જાય છે કે જે કેટલાક દિવસો સુધી રહે છે. આ દરમિયાન મહિલાનાં સૌથી વધુ સગર્ભા થવાનાં ચાંસિસ હોય છે.

જોકે ઘણા કેસોમાં એવું પણ થયું છે કે માસિક ધર્મ દરમિયાન વગર ગર્ભ નિરોધકે સેક્સ કરવાથી પણ મહિલાને કોઈ તકલીફ ન થઈ અને તે સગર્ભા ન બની, પરંતુ આવું દરેક કેસમાં શક્ય હોતું નથી. ઘણી વખત સ્પર્મ પાંચ દિવસો કરતા વધુ સમય સુધી ગર્ભામાં જીવિત રહે છે અને પછી ભ્રૂણનું રૂપ લઈ લે છે.

શું પીરિયડ્સનાં દિવસોમાં આપ સગર્ભા થઈ શકો છો ?

એવામાં જો મહિલાઓ પોતાનાં માસિક ધર્મ દરમિયાન સેક્સ કરવા માંગતી હોય, તો નિરોધનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે 10 ટકા ચાંસિસ હોય છે કે તેઓ સગર્ભા બની શકે. તેથી જો આપ બૅબી નથી ઇચ્છતાં, તો જોખમ ન લો.

English summary
The question is, can a woman get pregnant if she indulges in unprotected sex, while she is on her period?
Please Wait while comments are loading...