For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 પ્રકારના પુરૂષ, જેમનાથી મહિલાઓથી થતી નથી આકર્ષિત

By Kumar Dushyant
|

આજના જમાનાની મહિલાઓને આકર્ષિત કરવી એટલુ સરળ નથી, કારણ કે તે સ્માર્ટ છે, સેસિંબલ છે અને પોતાના નિર્ણય ભાવનાઓમાં વહીને નહી, પરંતુ દિમાગથી લે છે. આવી મહિલાઓની પુરૂષોના મુદ્દે પસંદગી પણ બિલકુલ અલગ જ હોય છે. તેમને દેખાડો કરનાર પુરૂષ બિલકુલ પસંદ નથી. આજે અમે તમને 10 એવા પુરૂષોના વિશે જણાવીશું, જેમનાથી મહિલાઓ આકર્ષિત થતી નથી.

7 પ્રકારના પુરૂષ: જેમનાથી દૂર ભાગતી નથી મહિલાઓ

કોઇની સાથે રિલેશનમાં રહેવાનો અર્થ એ નથી કે તમે સ્માર્ટ કે ગુડ લુકિંગ છો, એ પણ જોવાનું હોય છે કે શું તમારી સાથે તમારો પાર્ટનર પર કમ્ફર્ટેબલ છે કે નહી?

કદાચ તમે પરફેક્ટ નથી!

કદાચ તમે પરફેક્ટ નથી!

ઘણીવાર મહિલાઓને તમે આકર્ષિત લાગતા નથી. એ જરૂરી નથી કે તમે ગુડલુક, પરફેક્ટ પર્સનાલિટી, સારા વિચારો અને મેનર્સવાળા પુરૂષ મહિલાઓને પસંદ આવી જાય છે દરેક માણસમાં કોઇને કોઇ નબળાઇ હોય છે અને તે નબળાઇ સામે આવવા લાગે છે, જ્યારે તમે તેના પર ધ્યાન આપતાં નથી. આજના જમાનામાં કોઇપણ સ્ત્રી પોતાના પાર્ટનરને લઇને ભ્રમ અથવા કોઇપણ બંધનમાં બંધાઇને રહેવા ઇચ્છતી નથી. તમને એ સાંભળ્યું પણ હશે કે મહિલાઓને સારા અને સાચા લોકો વધુ પસંદ આવે છે. પોતાના પરફેક્ટનેસને જાળવી રાખવા માટે તેમાં સારી વસ્તુઓને એડ કરો અને એનો એવો અર્થ નથી કે તમે તમારી પર્સાનિલીટી વિશે બધાને કહેતા ફરો.

10 ગુણ જે ફક્ત મહિલાઓ જ દુનિયાને શિખવાડી શકે છે

દરેક વાતમાં હામી ભરવી!

દરેક વાતમાં હામી ભરવી!

તમે વિચારતા હશો કે હું મારી પ્રેમિકાની વધી વાતોમાં હામી ભરું છું, તેમછતાં તે મારાથી નારાજ કેમ છે. જો તમને લાગે છે કે હામી ભરવાથી તમે પરફેક્ટ બની જશો તો તમે ખોટા છો. મહિલાઓને એવા છોકરા ઓછા પસંદ આવે છે, જે આખો દિવસ હા-હા કરતાં તેમની આસપાસ ફર્યા કરે. રિલેશનમાં ગુલામી નહી, પરંતુ એકબીજા પ્રત્યે ઇજ્જત હોવી જોઇએ, જેથી તે એકબીજાની વાતને મહત્વ આપી શકે.

રૂપનો ઉપયોગ કર્યા વિના છોકરાઓને કેવી રીતે કરશો આકર્ષિત

અહંકાર કરશો નહી!

અહંકાર કરશો નહી!

તમારી પર્સનાલિટીમાં કોઇ કમી નથી, પરંતુ આ વાતને લઇને તમે પોતાને લઇને ઓવર રિએક્ટ કરો છો. કોઇને પણ અહંકાર કરનાર લોકો પસંદ હોતા નથી. જો કે જ્યારે મહિલાઓ વિશે આ વાત કરવામાં આવે, તો બધાએ કહ્યું કે મોટાભાગના છોકરાઓ પોતાને લઇને ઓવર રિએક્ટ કરે છે. આવું છોકરાઓ સાથે પ્રથમ ડેટ પર થાય છે. જો તમને પણ આવી ટેવ છે, તો તમે આ ટેવને બદલી નાખો.

ડિસ્ટન્સ રિલેશનશિપ તરોતાજા રાખવાની 10 Tips

પરસેવાની વાસ આવવી!

પરસેવાની વાસ આવવી!

જો તમને લાગે છે કે પરસેવો તો છે, તો તમે તમારી કોઇ મહિલા પ્રેમિકાને પૂછી શકો છો કે તમને કેવું લાગે છે, જ્યારે તમારા પરસેવાની વાસ તેમના સુધી જાય છે. જો તમને વધુ પરસેવો આવે છે, તો હાર્ડ પરફ્યૂમ લગાવી શકો છો. પરસેવાની વાસની સાથે-સાથે બૂટ અને મોજાનું પણ ધ્યાન રાખો. શરીરમાંથી કોઇપણ પ્રકારની વાસ આવવાથી તમારી પર્સનાલિટીની ખોટી અસર પડી શકે છે. કોઇની સાથે ડેટ પર જતાં પહેલાં આ વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખો.

ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો

શું મારે વાત કરવી જોઇએ?

શું મારે વાત કરવી જોઇએ?

તમને વિશ્વાસ છે, સ્માર્ટ છો, પરંતુ મહિલાઓ સાથે વાત કરવામાં તમે નર્વસ થઇ જાવ છો. તમને ડર લાગે છે કે ક્યાંક તમે ખોટું ન બોલી દો, જેથી સામેવાળાને ખોટું લાગી જાય. શાંત રહેવું અને ડરીને શાંત રહેવું, બંને અલગ વસ્તુ છે. કોઇપણ મહિલાને નર્વસ કે ડરપોલ માણસ પસંદ પડતા નથી. ઘણીવાર છોકરી સાથે વાત કરતી વખતે છોકરાઓની જીભ ખચકાવવા લાગે છે. આ ડરના લીધે છોકરાઓ વાત કરતા નથી. જો તમે કોઇપણ ડરથી વાત કરશો નહી તો તમે એકબીજાને કેવી જાણશો?

7 બાબતો જે પતિ બન્યા બાદ પુરૂષોએ છોડી દેવી જોઇએ

પહેલી મુલાકાતમાં ઘનિષ્ઠતા વધારવી!

પહેલી મુલાકાતમાં ઘનિષ્ઠતા વધારવી!

ઘણીવાર સ્માર્ટ અને ઓપન માઇંડેડ બનવાના ચક્કરમાં તમે લિમિટ ભૂલી જાવ છો અને છોકરીની નજીક આવી જાવ છો. તમારા પાર્ટનરની કેર કરવી સારી વાત છે, પરંતુ તે યોગ્ય ઇરાદાથી હોવી જોઇએ. ઘનિષ્ઠતાનો થોડો પણ ફાયદો ઉઠાવવા માંગ્યો તો છોકરીને ગુસ્સે થતાં જરાપણ વાર લાગશે નહી. એ યોગ્ય છે કે તમે તમારા પાર્ટનરને પ્રેમ અને સ્પેશિયલ ફીલ કરાવવા માંગો છો, તમે એ વાતનું પણ ધ્યાન રાખો કે જે તમે કરી રહ્યાં છો, તે યોગ્ય મેનર્સની સાથે હોય. સાથે ક તમારા પાર્ટનરને પણ કોઇ પ્રોબ્લમ ન હોય.

જી હાં આ સત્ય છે! મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ

આમ-તેમ જોવું!

આમ-તેમ જોવું!

મોટાભાગે છોકરાઓને ટેવ હોય છે કે બેસ્યાં કોઇની સાથે હશે અને જોઇ બીજી કોઇ છોકરીને રહ્યાં હશે. આ વાત બધા જાણે છે કે પુરૂષોની દ્રષ્ટિ મહિલાઓ પર કયા નજરીયાથી પડે છે. કોઇને જોવામાં અને તેના વખાણ કરવામાં કંઇ ખોટું નથી, પરંતુ જો તમે કોઇ રિલેશનમાં છો તો તમને લાગે છે કે આ યોગ્ય છે? તમે કોઇની સાથે બેસ્યાં છો અને બીજી કોઇ મહિલા પર તમારું ધ્યાન છે.

10 સંકેત જે બતાવશે તમે સંબંધ નિભાવવા માટે બન્યા નથી

તમારી પસંદ અથવા નાપસંદના વખાણ ન કરો!

તમારી પસંદ અથવા નાપસંદના વખાણ ન કરો!

મને આ પસંદ છે, આ પસંદ નથી. આવો ડ્રેસ સારો લાગે છે, આ શું પહેર્યું છે, મારી પસંદગી જગ્યાએ ચાલો જઇએ, વગેરે કેટલીક એવી વાતો છે જે છોકરા પોતાના પાર્ટનર થોપવા લાગે છે. દરેક વસ્તુ પોતાની પસંદની કરાવવા માંગે છે. તમને લાગે છે કે શું યોગ્ય છે? આ બધુ બંધ કરી દેવું જોઇએ અને આસપાસની વસ્તુઓને સ્વિકારતાં શીખો. ખાસકરીને તમારા પાર્ટનર સાથે જોડાયેલી ચીજોની બુરાઇ ન કરો. કોઇ વાતને લઇને ઓવર રિએક્ટ ન કરો.

લવરને ખુશ કરવા માટે નહી પણ પોતાના માટે કરો આમ..

હેલ્પફૂલ ન થવું!

હેલ્પફૂલ ન થવું!

મોટાભાગે પુરૂષ પોતાના ઇગોના ચક્કરમાં પાર્ટનરની હેલ્પ કરવામાં પોતાની બેઇજ્જતી સમજે છે. તમને લાગે છે કે ઘરની કામ કરવા અથવા પાર્ટનરની મદદ કરવાથી તે પત્નીના ગુલામ થઇ ગયા છે. કેટલાક પુરૂષને ટેવ હોય છે કે તે પોતાની આ ટેવને પોતાની પ્રશંસામાં સામેલ કરી લે છે અને બધાની સામે પોતાની આ ટેવને સંભળાવે છે. આવી ટેવોને જીંદગીથી દૂર રાખો, કારણ કે પુરૂષોની આવી આદતો મહિલાઓને ઓછી પસંદ હોય છે.

Beauty Tips: સુંદરતા સંબંધિત આ 10 ભૂલો ના કરશો

હું શું થી શું થઇ ગયો!

હું શું થી શું થઇ ગયો!

રિલેશનમાં કોઇપણ પ્રકારની તુલના કરવી મૂર્ખામી છે. આપણે વાત કરી રહ્યાં છીએ એવા છોકરાઓની, જે પોતાના વિશે ગાતા રહે છે કે હું શું છું અને તું શું છે. આવા પુરૂષોને મહિલાને પસંદ આવતા નથી. જે હંમેશા કહેતા રહે છે કે હું શું હતો અને શું થઇ ગયો. કોઇપણ છોકરીને ઇમ્પ્રેસ કરવાથી રીત નથી કે પોતાના વિશે ગાતા રહો. જો કે આ પ્રકારના વહેવારથી તમારી નેગેટિવ ઇમ્પ્રેશન પડે છે. મહિલાઓને આવા પુરૂષ પણ સારા લાગતા નથી જે પોતાની ભૂલોને સુધારતા નથી, બસ કહેતા રહે છે, પરંતુ તેનાથી શીખ લેતાં નથી.

જાણો પાર્ટનરની સાથે ઓછામાં ઓછો કેટલો સમય વિતાવવો જોઇએ

English summary
Guys spend a lot of time trying to figure out what attracts women. Unfortunately a lot of them are still confused about what characteristics women find repulsive in men. You are more likely to have good relationships with the opposite sex once you understand the following 10 behaviors women find unattractive.
X
Desktop Bottom Promotion