પતિઓના રહસ્ય જે પત્નીઓને જાણવા જોઇએ

Posted By:
Subscribe to Boldsky

આપણે જાણીએ છીએ કે મહિલાઓને સંપૂર્ણપણે જાણવી અસંભવ છે. ઇએચસી રિસર્ચ ટીમે કેટલાક એવા જ પુરૂષો વિશે શોધી કાઢ્યું છે. જો તમે પુરૂષના મગજમાં ઉતરશો તો તમને તેના વિશે વધુ ખબર પડશે.

આ કોઇ મોટી વાત નથી કે તે તમારાથી કેટલાક રહસ્યો છુપાવે છે. આમ એટલા માટે નથી કે તમને ખબર પડશે તો તમે દુખી થશો પરંતુ તે આમ એટલા માટે કરે છે જેથી તમે કોઇ ખોટો અર્થ ન કાઢો. મહિલાઓ માટે ઘણી વાતોની જાણકારી ન હોવી સારી વાત છે. પરંતુ જો કે આ આર્ટિકલ પુરૂષોની આંતરિક વિચારસણી પર છે એટલા માટે આગળ વધો અને તેને વાંચો.

 તે હજુપણ એડલ્ટ ફિલ્મ જુએ છે

તે હજુપણ એડલ્ટ ફિલ્મ જુએ છે

દર વખતે આવું થતું નથી, એવું પણ ન બની શકે કે તેમને તેની આદત પણ ન હોય. પરંતુ તે એડલ્ટ ફિલ્મ જુએ છે કારણ કે તે તેમને સારી લાગે છે અને તે એકવાર જરૂર આમ કરશે. તે તમને ખબર પણ પડવા નહી દેતા નથી એવું ના વિચારશો કે તે તે છોકરીની જગ્યાએ તમને રાખીને, તમને તે બધુ કરવા માટે કહેશે જો કે તે વીડિયોમાં કરે છે. પરંતુ તેમને આ વારંવાર જોવું ગમે છે. જો તમે પણ તેમની સાથે આ જુઓ છો અને આનંદની અનુભૂતિ કરો છો તો તેમને તેનાથી કોઇ વાંધો નથી. પરંતુ એવું નથી કે તે તમને એ બધુ કરવાની સલાહ આપશે.

વે મહિલાઓને જુએ છે

વે મહિલાઓને જુએ છે

હાં, પુરૂષ ઘણીવાર આમ કરે છે. એવું નથી કે તે આવા મોકાની શોધમાં રહે છે પરંતુ હાં ક્યારેક ક્યારેક તે આમ જરૂર કરે છે. અને એમાં નથી કે તે તક મળતાં તમને તે છોકરી સાથે રિપ્લેસ કરી દેશે. આનો ફક્ત એક જ અર્થ છે કે તેમને સુંદર છોકરીઓ જોવી ગમે છે. તેમનું અન્ય મહિલાઓની નેક-લાઇન અને શોર્ટ સ્કર્ટ પર જનાર ધ્યાન તમારી વિચારસણી બહાર છે.

તમારા ભારે ભરખમ મેક-અપથી તેમને ખીજ થાય છે

તમારા ભારે ભરખમ મેક-અપથી તેમને ખીજ થાય છે

તમારા દ્વારા સુંદર કે ગ્લેમરસ દેખાવવાથી તેમને કોઇ વાંધો હોતો નથી પરંતુ તમને વાંધો થાય છે તમારી ભારે લિપસ્ટિક અને ભારે આઇ-શેડોથી. તેમને તમારો મેકઅપ પસંદર છે પરંતુ તેની વધુ માત્રા તેમને ગમતી નથી. તે જાણે છે કે આ તમને બતાવવાથી તેમને ખરાબ લાગી શકે છે એટલા માટે પ્રયત્ન કરો કે આ વાત તમારા સુધી જ સિમિત રહે.

તે પોતાનો ફ્રી ટાઇમ એકલા જ વિતાવવાનું પસંદ કરે છે

તે પોતાનો ફ્રી ટાઇમ એકલા જ વિતાવવાનું પસંદ કરે છે

છોકરા જ્યારે પણ ફ્રી હોય છે તો મિત્રોની સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. એટલા માટે ખોટું લગાડશો નહી અને ક્યારેક-ક્યારેક તેમને આમ કરવા માટે સમય આપો.

તે પોતાની પ્રશંસા પસંદ કરે છે

તે પોતાની પ્રશંસા પસંદ કરે છે

ઘણી મહિલાઓ માને છે કે તેમને જ 'તમે સુંદર લાગો છો' આ શબ્દ સારા લાગે છે. પરંતુ પુરૂષ પણ આવું સાંભળવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક પુરૂષોને પણ સારું લાગે છે, પરંતુ તે મહિલાઓની માફક વારંવાર આવું સાંભળવા માંગતા નથી પરંતુ જો તમે ક્યારેક-ક્યારેક આમ કહેશો તો તેમને સારું લાગશે.

તે પણ બેડ પર પોતાના બેકાર પ્રદર્શન પર નર્વસ હોય છે

તે પણ બેડ પર પોતાના બેકાર પ્રદર્શન પર નર્વસ હોય છે

તમે જ્યારે પતિની સામે કપડાં ઉતારો છો તો વિચારો છો કે તમે પતિને સુંદર અને કામુક દેખાવ. તમારી સામે પતિ પણ આમ વિચારે છે જેથી તમને સારું લાગે. તે પ્રયત્ન કરે છે કે પથારી પર તે તમને સંપૂર્ણપણે ખુશ કરે.

તે પણ તમને ગુમાવવા માંગતા નથી

તે પણ તમને ગુમાવવા માંગતા નથી

તમે જ નથી જે તેમને ગુમાવવા માંગતા નથી. તમારા તે પણ તમને ગુમાવવા માંગતા નથી. પરંતુ તમારી માફક દર્શાવતા નથી, તે આશા કરે છે કે તમે તેમની જીંદગીથી ક્યારેય અલગ ન થાવ.

ઘણીવાર મૂડમાં હોતા નથી

ઘણીવાર મૂડમાં હોતા નથી

હાં આ સત્ય છે. પુરૂષ દર વખતે જોશથી ભરેલા હોય છે. ઘણીવાર તે થાકેલા અને તણાવમાં પણ હોય છે.પરંતુ તેમછતાં તે તમે કહો તેમ કરે છે. એટલા માટે જો તેમનું પ્રદર્શન તમારી આશારૂપ ન રહે તો તેમને દોષ ન આપો.

English summary
We know that it is almost impossible to know a woman completely. Research team has found out a similar situation with men.
Story first published: Thursday, December 18, 2014, 18:11 [IST]