માનવીના ભોજનની ખોટ પૂરી કરી શકશે કીડા

By Super
Subscribe to Boldsky
lnsect
લંડન, 13 મેઃ શું તમે ક્યારેય લંચમાં કીડા-મકોડા ખાવાનો વિચાર કર્યો છે. જો નહીં તો, તેના માટે તૈયાર થઇ જાઓ. જો કે, વિશ્વના અનેક પછાત વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા તેનું સેવન કરવામાં આવે છે, પરંતુ હજુ પણ અનેક લોકો તેનાથી દૂર ભાગે છે.

નેધરલેન્ડના વેજનિનજેન વિશ્વવિદ્યાલયના કીટવિજ્ઞાનિક આર્નોલ્ડ વૈન હુડ્સનું માનવું છેકે, કીડા માનવીઓના ભોજનની ઉણપને પૂર્ણ કરવામાં મદદરૂપ થઇ શકે છે. આર્નોલ્ડે આ વિષય પર 14 મેથી વેજનિનજેન વિશ્વવિદ્યાલયમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલન પણ કરવા જઇ રહ્યાં છે, જ્યાં એ વાત અંગે ચર્ચા કરવામાં આવશે કે શું ખરેખર કીડાં આપણા દૈનિક આહારનો એક મોટો વિકલ્પ બની શકે છે.

તેમણે આ વિષય પર એડિબલ ઇંસેક્ટ્સઃ ફ્યૂચર પ્રોસ્પેક્ટ ફોર ફૂડ એન્ડ ફીડ સિક્યુરિટી નામનું એક પુસ્તક પણ લખ્યું છે. આર્નોલ્ડ અનુસાર તેમમે તાજેતરના દિવસોમાં કીડાઓ પ્રત્યે લોકોની રૂચિ વધી હોવાનું નોંધ્યું છે. તેમણે જણાવ્યું કે, કીડાઓ આજે પણ ગરીબોનું ભોજન માનવામાં આવે છે, પરંતુ હવે આપણે આ ધારણાને બદલવાની જરૂર છે.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary
    Ever fancied eating insects for lunch? A whole lot of people in the world, especially the impoverished parts, do it. Now it is you turn. Insects can potentially provide food security to the world, according to Arnold van Huis, an entomologist at Wageningen University in the Netherlands.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more