પુરુષો મહિલાઓ પાસેથી શીખી શકે છે આ મજાની આદતો!

Posted By:
Subscribe to Boldsky

પુરુષ અને મહિલાઓ પોતપોતાના હિસાબે જુદીજુદી એક્ટિવિટી કરે છે. મહિલાઓને પુરુષોના કેટલાંક કામો ખૂબ જ સારા લાગે છે અને પુરુષોને મહિલાઓની કેટલીક આદતો સોહામણી લાગે છે અને આ જ કારણે બંને એકબીજાની તરફ આકર્ષીત થાય છે.

પુરુષોને મહિલાઓની કેટલીક આદતોને અપનાવી જોઇએ, આ આદતો પુરુષોને મહિલાઓમાં સૌથી પ્યારી અને રમૂજી લાગે છે. જો આપ તેને મહિલાઓ પાસે શીખી લો તો સંબંધોને લાગણીશીલ અને મજબૂત બનાવી રાખવામાં મદદ મળે છે.

મહિલાઓની કેટલીક આદતો સારી હોય છે, જે આપના વર્તનને પ્રેમાળ અને મજાકીયું બનાવી દે છે. આ આદતોને શીખવાનો સૌથી સરળ રસ્તો આપની બહેન હોય છે, જે આપની સૌથી નજીક હોય છે. માતા, મેચ્યોર હોય છે માટે તે આપની સામે આવી આદતો ઓછી જ બતાવી શકશે, પરંતુ બહેન હંમેશા ભાઇને પરેશાન કરે છે અને પોતાની આદતોથી તેને નજીક પણ રાખે છે.

આપ એવી કેટલીંક આદતોને અપનાવી શકો છો જેમકે- બોડી વેક્સિન, વાળને કર્લ કરાવવા, ઇમોશનલી બ્લેકમેલ કરવા, વાતોને ટાળી નાખવી વગેરે. આવી જ કેટલીક અન્ય ઘણી આદતો છે જે દરેક પુરુષોએ મહિલા પાસે શીખવી જોઇએ.

પુરુષો મહિલાઓ પાસેતી શીખે આ મજાની આદતો...

બોડી વેક્સ કરાવવી:

બોડી વેક્સ કરાવવી:

ઘણા પુરુષો બોડી વેક્સ કરાવવાના નામે જ ડરવા લાગે છે, પરંતુ તેઓ બોડી બતાવવા અને પેક્સ એબ્સ બતાવવાના શોખીન છે તો તેમણે પોતાની બોડીનું વેક્સ કરાવવું જરૂરી છે. આવામાં આપ ફીમેલને બોડી વેક્સ કરવાની મજાની આદતને શીખી શકો છો. આ વાત મજાક લાગતી હશે પરંતુ આપના માટે લાભકારક છે.

હાઇ હીલ પહેરીને ચાલવું:

હાઇ હીલ પહેરીને ચાલવું:

મોટાભાગના પુરુષ સાધારણ સૂઝ પહેરીને ફરે છે પછી ભલેને તેમની હાઇટ ઓછી કેમ ના હોય. પરંતુ પુરુષ મહિલાઓ કરતા 6 ઇંચ હીલ પહેરીને ચાલવાનું શીખી જાય તો તેઓ પણ લાંબા દેખાઇ શકે છે. જોકે આવુ કર્યા બાદ તેમણે તેમની પેન્ટના છેડામાં જ હીલને છૂપાવવાની રહેશે. પરંતુ તેમણે મહિલાઓ કરતા હાઇ હીલમાં ચાલવાનું શીખી લેવું જોઇએ જેથી તેમને કોઇ પ્રકારની ઇજા ના પહોંચે.

માસૂમ હાસ્ય:

માસૂમ હાસ્ય:

માસૂમ હાસ્ય, મહિલાઓની સૌથી મોટી ખાસીયત છે. દરેક પુરુષોને મહિલાઓ અથવા યુવતીઓ પાસે આ અદા શીખવી જોઇએ, જેથી તેઓ કોઇ પણ પ્રકારની વ્યક્તિને આ રીતે હેન્ડલ કરી શકે. માસૂમિયતથી નહીં પરંતુ હસવું એ તો સારી બાબત છે.

ઇમોશનલી બ્લેકમેલ:

ઇમોશનલી બ્લેકમેલ:

આ સ્ત્રીઓનું સૌથી મોટું હથિયાર છે, જેની સામે દરેકજણ પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. કોઇ પણ મહિલા આપને આ રીતે ઇમોશનલ બ્લેકમેલ કરી શકે છે. મહિલાઓની આ ખાસ આદત, પુરુષોને શીખવી જોઇએ જેથી આપ પણ તેમને એ જ રીતે ટ્રીટ કરી શકો. રોવાનું શીખવું પણ જરૂરી છે, જેનો ઉપયોગ પણ મહિલાઓ સારી રીતે કરી લે છે.

માસૂમ ચહેરો:

માસૂમ ચહેરો:

માસૂમ અને બાળકો જેવો ચહેરો બનાવીને ફિમેલની ખાસ આદત હોય છે. જો આપ કોઇ વાતનો ઇનકાર કરો અને તે માસૂમ ચહેરો બનાવીને ઊભી રહી જાય તો ના નહીં કહી શકો અને તેમની હામાં હા મિલાવી દેશો. આ આદત ખૂબ જ ફાયદાકારક છે, તેને પણ શીખવી જરૂરી છે. કોઇને પણ મનાવવા માટેની આ ખાસ ટ્રીક છે.

English summary
It is funny how they can put a cute smile every time you make them to. You can even learn high heel walking from women who are quite accustomed to from young age.