Related Articles
-
શું યૌન સંબંધ બાંધ્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી આવે છે ગંદી દુર્ગંધ ?
-
બેડરૂમમાં ઉપયોગમાં લેવામાં આવતા સેક્સ ટોયઝની સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર!
-
બાળકોના જન્મ બાદ કેવી રીતે માણશો તમારી પહેલાની જીંદગી
-
બાળકોને “શિસ્ત” શીખવવી સરળ છે, બસ ટ્રાય કરો આ 7 વાતો
-
દરેક માતા-પિતા પોતાના બાળકોથી આ 15 જૂઠ્ઠાણાં બોલે છે.
-
જાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે
પોતાના કરતાં મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે પુરૂષોને કેમ થઇ જાય છે પ્રેમ?
તમે જોયું હશે કે મોટાભાગે પુરૂષોને પોતાના કરતાં મોટી ઉંમર કરતાં ઘણી વધારે મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમ થઇ જાય છે. જો પુરૂષોને પૂછવામાં આવે તો તેમને મોટી ઉંમરની મહિલાઓ સાથે કેમ પ્રેમ થઇ જાય છે તો, તે તેના જવાબમાં ઘણા બધા કારણ ગણાવી દેશે.
ઘણા પુરૂષોને એવું લાગે છે કે આવી મહિલાઓ જે ઉંમરમાં મોટી હોય છે, તેમને વાત કરવાની રીત અને દુનિયાનો વધુ અનુભવ હોય છે, એટલા માટે તે તેમની સાથે જીવન વિતાવવા માંગે છે.
તો જો આગામી વખતે તમે કોઇ નાની ઉંમરના છોકરાને કોઇ વધુ મોટી ઉંમરની મહિલા સાથે જુઓ તો ચોંકશો નહી કારણ કે તેની પાછળના કારણને સમજો.
તે અપરિપક્વ હોતી નથી
ઘણા સંબંધો નાની-નાની વાતને લઇને તૂટી જાય છે. પરંતુ મોટી ઉંમરની મહિલાઓ વધુ સમજદાર હોય છે. અને વાતોને સમજે છે.
આ મહિલાઓ વધુ આકર્ષક હોય છે
પુરૂષોનું કહેવું છે કે તેમનામાં જરૂર કોઇ એવી વાત હોય છે, જેના લીધે તે દેખાવમાં પણ સારી લાગે છે.
તેમને વધુ અનુભવ હોય છે
અહીંયા ફરીથી એ જ વાત આવી જાય છે કે આવી મહિલાઓને ઉંમર વધવાની સાથે અનુભવ વધતો જાય છે. નાની ઉંમરની મહિલાઓની તુલનામાં તેમને ખબર હોય છે કે પુરૂષોને કઇ વસ્તુઓ વસ્તુ ગમે છે.
સ્વતંત્ર હોય છે
સ્વતંત્રતા કોઇપણ મહિલા માટે એક મહત્વપૂર્ણ વિશેષતા ધરાવે છે. જો કોઇપણ પુરૂષને ખબર પડે છે કે કોઇ મહિલા સ્વતંત્ર છે તે તેની તરફ વધુ આકર્ષિત થઇ જાય છે.
વાતો કરવામાં હોશિયાર હોય છે
મોટી ઉંમરની મહિલાઓ સાથે તમે થોડી જ્ઞાનની વાતો કરી શકો છો, તેમને ખબર હોય છે કે કોને શું કહેવું જોઇએ. તેમને પોતાની જીંદગીમાં એટલું બધુ જોઇ લીધું હોય છે કે હવે તેમને જ્ઞાન થઇ ચૂક્યું હોય છે.
બેડમાં હોય છે વધુ અનુભવ
બની શકે કે આ ખૂબ સારું કારણ હોય જેના લીધે પુરૂષોને મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષણ હોય છે.