For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ લગ્ન ન કરવા જોઇએ, વાંચો આ 20 કારણ

By Super
|

કેટલાક લોકો લગ્ન કરવા માટે ઉત્સુક રહે છે અને કેટલાક લોકો લગ્ને ઝંઝટ ગણે છે અને ક્યારેયપણ આ બબાલમાં પડતા માંગતા નથી. જો તમે પણ ક્યારેક-ક્યારેય વિચારો છો કે લગ્ન નહી કરીએ, પરંતુ સમજણ પડતી નથી કે ઘરવાળાઓને અને બહારવાળાઓના પ્રશ્નોના શું જવાબ આપીશું, તો આ આર્ટિકલને વાંચો.

બ્રા-પેંટીના રંગ દ્વારા જાણો કેવી છે તમારી સંગિની!

લગ્ન ન કરવા માટે કારણ આપવું ખૂબ મુશ્કેલ ટાસ્ક છે, પ્રશ્નોનો વરસાદ થાય છે, લોકોને લાગે છે કે કોઇની સાથે ચક્કર છે, કોઇ ગુપ્તરોગ છે અને ના જાણે કેટલી વાતો. પરંતુ ખરા અર્થમાં સિંગલ રહેવું ખૂબ જ ફાયદાકારક છે અને ઘણા લોકો આ નિર્ણયને હંમેશા અપનાવે છે. ઘણીવાર એક્સપર્ટ પણ સલાહ આપે છે કે લગ્ન ન કરો. પરંતુ જો તમારે લગ્ન ન કરવા હોય તો, કયા કારણોનો સહારો લઇ શકો છો.

ક્યારેક-ક્યારેક બેકારના કામ હોય છે

ક્યારેક-ક્યારેક બેકારના કામ હોય છે

ઘણા લોકોને લાગે છે કે લગ્ન બાદ લાઇફ સેટ થઇ જાય છે. પરંતુ એવું ક્યારેય થતું નથી. ત્યારબાદ પણ સમસ્યા રહે છે. લગ્ન કરવા દર વખતે કામ આવતું નથી.

દબાણભર્યું જીવન

દબાણભર્યું જીવન

લગ્ન કર્યા બાદ તમારી જિંદગીમાં પ્રેશર પડવા લાગે છે. જો પ્રેશર સહન કરવા માટે ટેવાયેલા ન હોય તો લગ્ન ન કરો.

તમારી ઇચ્છા પ્રમાણે કામ કરી શકશો નહી

તમારી ઇચ્છા પ્રમાણે કામ કરી શકશો નહી

ઘણા લોકોને પોતાના રીતે જીવવું પસંદ હોય છે. લગ્ન પછી તમે તમારી રીતે જીવી શકતા નથી. પાર્ટનરની વાતોને ધ્યાનમાં રાખવી પડે છે.

અને લોકોનું મહત્વ વધે છે

અને લોકોનું મહત્વ વધે છે

લગ્ન પછી તમારા કરતાં વધુ તમારા બાળકો અને પતિ અથવા પત્ની વિશે વધુ વિચારો છો અથવા તેમને મહત્વ આપો છો, લોકો પણ તેમના હાલચાલ વધુ પૂછે છે.

બોજારૂપ જીવન

બોજારૂપ જીવન

લગ્નના બે વર્ષ સુધી ખૂબ સારું લાગે છે, જિંદગી હસીન લાગે છે, પરંતુ થોડા દિવસોમાં લાઇફ બોજારૂપ થઇ જાય છે.

એક વ્યક્તિને સમર્પિત

એક વ્યક્તિને સમર્પિત

લગ્ન કર્યા બાદ તમે બંધાઇ જાવ છો અને તમારે એકની સાથે જ આખું જીવન પસાર કરવું પડે છે.

કેર ફ્રી લાઇફ જીવી શકતા નથી

કેર ફ્રી લાઇફ જીવી શકતા નથી

લગ્ન કર્યા બાદ તમે બેપરવાહ જીંદગી પસાર કરી શકતા નથી. જ્યારે મન કરે ત્યારે જતા રહો, એશ કરો.

ખતમ કરી શકતા નથી

ખતમ કરી શકતા નથી

રિલેશનશિપમાં હોવાથી બોલચાલ થઇ તમે અલગ થઇ ગયા, દિલ મળ્યા તો પરત ફર્યા નહીતર ટાટા બાય બાય...પરંતુ લગ્ન બાદ તમે આવું ન કરી શકો.

હંમેશા ત્રીજું જ આવી જાય છે

હંમેશા ત્રીજું જ આવી જાય છે

લગ્ન પછી કોઇ ને કોઇ તમારી રિલેશનશિપમાં વચ્ચે આવી જ જાય છે. એવામાં પણ સમસ્યા આવે છે.

પ્રતિબદ્ધ હોવાનો ડર

પ્રતિબદ્ધ હોવાનો ડર

જો તમે કોઇને પણ વાયદો કરીને નિભાવવામાં ડર લાગે છે તો લગ્ન ન કરો, કારણ કે લગ્નમાં ઘણા બધા વાયદા તમારે કરીને નિભાવવા પડે છે.

જવાબદારી

જવાબદારી

લગ્ન બાદ તમારી ઉપર ભયંકર જવાબદારી આવી જાય છે. ઘરમાં ખાંડથી માંડીને સુધી ખરીદવાની જવાબદારી હોય છે.

પારિવારિક નિર્ણય

પારિવારિક નિર્ણય

લગ્ન બાદ તમે નિર્ણય એકલા લઇ શકતા નથી, તમારા આખા પરિવારની સાથે બેસીને નિર્ણય લેવા પડે છે.

સિંગલ લાઇફ સાથે પ્રેમ કરનાર

સિંગલ લાઇફ સાથે પ્રેમ કરનાર

જો તમને સિંગલ લાઇફ સાથે પ્રેમ હોય, તો તમે ક્યારેય પણ લગ્ન ન કરો, નહીતર પસ્તાવો પણ કરી શકશો નહી.

એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ

એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ

લગ્ન પછી તમે એક જ વ્યક્તિ સાથે સંબંધ બાંધવા માટે બંદિશમાં હોય છે જે એક સીમા બાદ એકદમ બોરિંગ અને બેકાર લાગે છે, જો તમે ખુલ્લાં મિજાજના છે.

લાઇફમાં સ્પેસ રહેતી નથી

લાઇફમાં સ્પેસ રહેતી નથી

જો તમને પ્રાઇવેસી ખૂબ પસંદ છે તો લગ્ન ન કરો. લગ્ન પછી તમારી લાઇફમાં સ્પેસ રહેતી નથી.

ભાવનાઓ બતાવવી પડે છે

ભાવનાઓ બતાવવી પડે છે

લગ્ન પછી તમે ચુપચાપ રહી ન શકો તમે તમારી ફિલિંગ્સને શોઑફ કરવી પડે છે.

કામ પુરું જ થતું નથી

કામ પુરું જ થતું નથી

જ્યારે તમે પેરેંટ્સ સાથે હોવ છો, તમે આરામથી લાઇફ પસાર કરો છો પરંતુ લગ્ન પછી તમે તમારું કામ ખતમ થવાનું નામ જ લેતું નથી.

સાસુ-સસરાના મુદ્દા

સાસુ-સસરાના મુદ્દા

લગ્ન બાદ તમે કોઇ સાસુ સસરાના મુદ્દા સહન કરવા પડે છે, તેમની મદદ કરવી પડે છે.

એકલા ઉંઘી ન શકો

એકલા ઉંઘી ન શકો

લગ્ન પછી એકલા રૂમમાં ફેલાયેલીને ઉંઘી શકતા નથી. જો તમે એકલા રૂમમાં ઉંઘી જાવ છો તો બધાને લાગે છે કે કંઇક થયું છે.

પોતાના નિર્ણયોને ભૂલવા પડે છે

પોતાના નિર્ણયોને ભૂલવા પડે છે

લગ્ન પછી તમે તમારા નિર્ણયો ભૂલી જાવ. ફક્ત તમારા પાર્ટનરની વાત સાંભળવી પડે છે.

English summary
Some people die to get married and some resent the idea of getting tied down to one person for the rest of their life. If you decide not to tie the knot around your neck, then here are some of the reasons why you shouldn't get married.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X