Related Articles
બ્રા-પેંટીના રંગ દ્વારા જાણો તમારી તમારી લાઇફ પાર્ટનરનો સ્વભાવ!
તમારી સંગિનીનો ટેસ્ટ કેવો છે અને તે કેવી છે જેમ કે ખુલ્લાં વિચારોવાળી છે કે શરમાળ? તમે સરળતાથી જાણી શકો છો. જરા તેમની (panty) પેંટી અને (bra) રંગ જુઓ અને જાણો તેમનો સ્વભાવ કેવો છે.
આંતરવસ્ત્રો પસંદ કરવાના મુદ્દે મહિલાઓ ખૂબ ચૂજી હોય છે. તે અલગ-અલગ ડિઝાઇન અને રંગોના આંતરવસ્ત્રો પસંદ કરે છે. આ અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે શોધનો વિષય હતો કે પુરૂષોની તુલનામાં મહિલાઓ આટલી ચૂજી કેમ હોય છે. તાજેતરમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આંતરવસ્ત્રોનો રંગ તેમના રોમેન્ટિક મૂડ તથા પ્રેમી વ્યક્તિત્વને દર્શાવે છે.
મનોવૈજ્ઞાનિક ડૉ.ડાસનના અનુસાર લાલ, પીળો તથા નારંગી રંગ ગર્મજોશીને દર્શાવે છે. આ રંગ મહિલાઓમાં ઉર્જા તથા ઉત્સાહની ભાવનાઓ પેદા કરે છે સાથે જ આ આપણા દિલની ધડકન અને લોહીસંચારને પણ વધારે છે.
ગુલાબી રંગ
ગુલાબી રંગના આંતરવસ્ત્રો પહેરનાર મહિલાઓ રોમેન્ટિક તથા કામુક હોય છે. એટલું જ નહી આ વિનમ્ર પણ હોય છે. તે વધુમાં વધુ ઇચ્છે છે. પરંતુ સેક્સના મુદ્દે પહેલ કરવાનું પસંદ કરતી નથી.
લાલ,પીળો અને કેસરી
આ રંગના આંતરવસ્ત્રો પહેરનાર મહિલાઓ બિંદાસ હોય છે તથા તેમનો મૂડ પણ નાટકીય રૂપથી બદલાતો રહે છે. આ રંગોના આંતરવસ્ત્રો આવેશપૂર્ણ ઉર્જાવાન તથા નાટકીય સ્વભાવને દર્શાવે છે. આ પોતાના બિંદાસ અંદાજથી પુરૂષોને આકર્ષિત કરે છે.
કાળો રંગ
આ રંગ મહિલાઓના શક્તિશાળી વ્યક્તિત્વને દર્શાવે છે. આ પ્રકારની મહિલાઓ આકર્ષક હોવાની સાથે-સાથે આક્રમક સ્વભાવની હોય છે.
સફેદ રંગ
આ રંગ મહિલાઓમાં ખૂબ લોકપ્રિય છે. આ રંગ પસંદ કરનાર મહિલાઓ માસૂમ પરંતુ સલાહ આપનારી હોય છે. આ રંગ તેમના શાંત સ્વભાવને દર્શાવે છે.
સ્કિન અથવા ભૂરો રંગ
આ રંગ પારદર્શી વ્યક્તિત્વનો સૂચક છે. આવી મહિલાઓ ઓપન માઇડેંડ હોય છે. તે કંઇપણ છુપાવવાનું પસંદ કરતી નથી.
આજની મહિલાઓ વધુ ઓપન માઇડેંડ
આ સર્વેમાં જાણવા મળ્યું કે હવે 72 ટકા મહિલાઓ આંતરવસ્ત્રોની ખરીદી કરતી વખતે સ્કિન અથવા ભૂરા રંગવાળા આંતરવસ્ત્રોને પસંદ કરે છે. એટલે કે આજની મહિલાઓ વધુ ઓપન માઇડેંડ છે. તે પોતાની પર્સનલ લાઇફને ગુપ્ત રાખવાનું પસંદ કરતી નથી.