For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે જોઈ છે દુનિયાની સૌથી ભયાનક મહિલાઓ?

By Lekhaka
|

આ દુનિયા જેટલી અજબ છે તેટલી જ ગજબ આ દુનિયામાં રહેવાવાળા લોકો છે. અહીં તમને દુનિયાની સૌથી નાની મહિલા, મોટી મહિલા, મોટી આંખોવાળી મહિલા, મોટા બૂબ્સવાળી મહિલા અને એવી જ અજીબો-ગરીબ મહિલાઓ મળશે જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે.

તમારા અને અમારા જેવી જ આ મહિલાઓ પણ થોડીક આપણી જ જેમ અનોખી માનવામાં આવે છે. જો તમે વિશ્વની સૌથી સુંદર મહિલાઓની લિસ્ટ બનાવો તો તમને ઘણા નામ યાદ આવી જશે પરંતુ જ્યારે તમે વિશ્વની ભયાનક મહિલાઓને જોશો તો તમારું મગજ ચકરાઈ જશે.

Abigail And Brittany Hensel

Abigail And Brittany Hensel

બે હદય, બે મગજ અને એક જીવ. જી હાં, હવે આ બન્ને બહેનોને ફક્ત મૃત્યુ જ જુદા કરી શકે છે. અબીગૈલ અને બ્રિટની હંસેલ વિશ્વની પહેલી એવી જુડવા બહેનો છે જેના ફક્ત માથા એક બીજાથી જોડાયેલા છે અને બાકીનું શરીર એક જ છે.

Alisha Hessler

Alisha Hessler

તેમના ત્રીજા બ્રેસ્ટ પર અત્યારે પણ બબાલ મચેલી છે કે શું તે સાચુ છે કે પછી નકલી છે. કોઈના માટે બે જ પુરતા હોય છે, પરંતુ અહીં તો ત્રણ ત્રણ છે.

Asha Mandela

Asha Mandela

ભારતીય મહિલાઓમાં વાળને લાંબા કરવાનો ક્રેઝ થોડો વધુ જોવા મળે છે. પણ અહીં તો બીજું જ કારનામું થઈ ગયું. તેમનાં વાળની લંબાઈ 19 ½ ફીટ ની છે.

Grace McDaniels

Grace McDaniels

આ મહિલાનું હદય સાઈઝમાં થોડું મોટું છે. ગ્રેસમાં જન્મ 1888 માં થયો, ત્યારે સર્જને કહ્યું કે તેમને સ્ટુર્ગેવેબર સિડ્રોમ છે, જેના કારણે તેમના ચહેરા પર ભારે ભરખમ માંસ નીકળી આવ્યું છે.

Julia Gnuse

Julia Gnuse

ઝુલિયાના આખા શરીરમાં ટેટુ બનેલા છે. તેના શરીરમાં એક પણ એવી જગ્યા નથી જ્યાં તેમણે ટેટુ ના કરાવ્યા હોય. ઝુલિયાને લોકો તેમના ટેટુ દ્વારા ઓળખે છે.

Jyoti Amge

Jyoti Amge

દુનીયાની સૌથી નાની મહિલાનું કદ ફક્ત ૨૩ ઈંચ છે. જ્યોતિ ભારતની રહેવાવાળી છે અને તેમનું નામ તેમના કદના કારણે ગિનીજ વલ્ડ રિકોર્ડમાં પણ નોંધાયેલું છે.

Kim Goodman

Kim Goodman

જો તમે અચાનક જ કિમને જોઈ લો તો તમે ડરી જશો. તેમની મોટી મોટી આંખો. ૪૩ ઈંચ સુધી ફેલાઈ શકે છે. તેમનું નામ ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં લખાઈ ચૂક્યું છે.

Mandy Sellars

Mandy Sellars

જો તમે તમારી ભારે ભરખમ જાંઘોના કારણે શરમ અનુભવો છો તો મૈંડીથી શીખ લો. મૈંડી એક સાધારણ બાળકના રૂપમાં જન્મી હતી, પણ તેમના શરીરના મુકાબલે તેમના પગ બેગણી તેજીથી વધી રહ્યા હતા. હાલમાં મૈંડીના પગ નોમર્લ સાઈઝથી ૩ ગણા મોટા છે.

Mayra Hills

Mayra Hills

આ જર્મન મોડલની પાસે વિશ્વના સૌથી મોટા બૂબ્સ છે. તેમની ઉંમર ૩૦ વર્ષની છે, જેમનું કમ સાઈઝ Z છે. તેમને મોટા બૂબ્સ મેળવવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હતી, જેને મેન્ટેન કરવા માટે તેમણે રેગ્યુલર ઈંન્જેક્શન લેવા પડે છે.

Mikel Ruffinelli

Mikel Ruffinelli

મિકલના હિપ્સ ૮ ફીટ મોટા છે. મોટા હિપ્સ હોવાના કારણે તેમને ઘણા લોકોનું અટેંશન મળે છે. આ વાતથી ખુશી મળે છે અને મોટા હિપ્સ હોવાનો કોઈ પછતાવો પણ નથી. તે વિશ્વના સૌથી મોટા હિપ્સ છે.

Supatra Sasuphan

Supatra Sasuphan

ચહેરા પર અણગમતા વાળ હોવા કેટલું ખરાબ હોય છે. પરંતુ ત્યાં થાઈલેન્ડની આ છોકરીના ચહેરા પર રીંછ જેવા વાળ કોઈને પણ અચંબિત કરી દેશે.

Valeria Lukyanova

Valeria Lukyanova

વેલેરીયા એક જીવીત બાર્બીની જેમ દેખાય છે. તે જણાવે છે કે તે ફક્ત ઈંપ્લાટને છોડીને તેમના શરીરનો દરેક ભાગ કુદરતી છે. તે આંખોમાં નીલા રંગનો લેન્સ લગાવે છે અને ચહેરા પર વધુ પડતો મેકઅપ કરીને પોતાને બાર્બી જેવો લુક આપે છે.

English summary
Have you seen the smallest woman in the world or the woman with the largest hips? These strange women on our list will make your jaws drop.
Story first published: Saturday, January 21, 2017, 15:00 [IST]
X
Desktop Bottom Promotion