બહુ વધારે દવા ખાવાનાં આ હોઈ શકે સાઇડ ઇફેક્ટ્સ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

દવાનાં સાઇડ ઇફેક્ટનો મતલબ છે કે શરીર પર દવાની આડઅસર. ઘણી દવાઓ કે જેમના સાઇડ ઇફેક્ટ્સ છે અને ઘણી વાર તો તે ખૂબ ઘાતક સાબિત થાય છે.

દવાનાં સાઇડ ઇફેક્ટનો મતલબ છે કે શરીર પર દવાની આડઅસર. ઘણી દવાઓ કે જેમના સાઇડ ઇફેક્ટ્સ છે અને ઘણી વાર તો તે ખૂબ ઘાતક સાબિત થાય છે. બ્લડ પ્રેસરની દવાઓનાં લોકો પર વિપરીત પ્રભાવ થાય છે.

what are the side effects of medication

સમય મુજબ આ દવાઓ અસર નાંખી શકે છે. આ અસરોથી છુટકારો પામવા માટે આપનાં ડૉક્ટર્સ કે નર્સ આપની દવાઓને એડજસ્ટ કરી શકે છે. કોઈ પણ દવા આડઅસર કરી શકે છે અને બ્લડ પ્રેશર લેવલને નિયમિત કરતી દવાઓ તેમાંની એક છે.

આનો મતલબ એ નથી કે આપને દવાઓની આડઅસર થશે જ. ઘણા લોકો કે જેઓ બ્લડ પ્રેસર લેવલ વાળી દવાઓ ખાય છે, તેમને તેનાથી કોઈ સમસ્યા નથી થતી.

what are the side effects of medication

એવી કોઈ ખાસ રીત નથી કે જેનાથી આપ જાણી શકો કે દવાઓ આપને આડઅસર કરશે કે નહીં. જો આપને જાણવું હોય, તો આપ જ્યારથી દવાઓ લેવાનું શરૂ કરો છો, ત્યારથી આપે ધ્યાન આપવું પડશે અથવા તો જો દવાનો ડોઝ વધે છે. એક જ દવા અલગ-અલગ લોકો પર અલગ-અલગ રીતે અસર કરે છે.

કોઈને એક દવાથી ખાંસી થઈ શકે છે, જ્યારે અન્ય વ્યક્તિને ખાંસી ન થઈ આલસ્યપણું કે પેટમાં ગરબડ થઈ શકે છે. જો આપને એક દવાથી સમસ્યા છે, તો તેનો એ મતલબ નથી કે બીજી દવાઓ પણ આપને આડઅસર કરશે.

what are the side effects of medication

મોટાભાગની દવાઓ સાથે એક ઇન્ફૉર્મેશનલ લીફલેટ આવે છે કે જેમાં તેની આડઅસરો અંગે લખેલું હોય છે. જો આપ સાચે જ આ અંગે વિચારો છો, તો આપે પોતાનાં ડૉક્ટર્સ, નર્સ કે મેડિકલ વાળા સાથે આ અંગે વાત કરવી જોઇએ. ઘણી વખત આપ જે દવાઓ લઈ રહ્યા છો, તે અન્ય દવાઓ સાથે મળી સાઇડ ઇફેક્ટ્સ કરે છે.

પોતાનાં ડૉક્ટર કે નર્સને તે તમામ દવાઓ વિશે જણાવો કે જે આપ લઈ રહ્યાં છો. ઘણી આડઅસરો સમય સાથે ખતમ થઈ જાય છે કે જ્યારે આપનું શરીર તે દવાઓ મુજબ એડજસ્ટ થવા લાગે છે.

આપે પોતાની દવાઓનું સેવન કે અન્ય દવાઓ સાથે તેમનું ઓછા પ્રમાણમાં જ કરવું જોઇએ. કેટલીક દવાઓનો ઓછો ડોઝ લેવો પણ પ્રભાવી થઈ શકે છે. આપનાં ડૉક્ટર કે નર્સ આપની દવાઓ સમ્પૂર્ણપણે બદલી શકે છે.

Read more about: health, આરોગ્ય
English summary
Read to know what are the serious adverse effects of medications. As the problem may lead to several health issues.
Story first published: Friday, December 9, 2016, 15:00 [IST]
Please Wait while comments are loading...