For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોટાપો ઓછો કરવાના બદલે, ઓટમીલ વધારે શકે છે વજન, જાણો કેવી રીતે

By KARNAL HETALBAHEN
|

દલિયા એટલે કે ઓટમિલની હાલમાં ધૂમ મચી છે. દરેકને લાગે છે કે આ એકદમ સ્વાસ્થ્યકારી હોય છે અને હકિકતમાં હોય છે. તેમાં ફાઇબર, પ્રોટીન અને આયરનની ભરપૂર માત્રા હોય છે અને આ લાંબા સમય સુધી ફાયદો પહોંચાડે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તેના સેવનથી કોઇ નુકસાન થતું નથી.

તમને જણાવી દઇએ કે દળિયાના સેવનથી વજનમાં વધારો થઇ શકે છે. આ કેલરી ફ્રી હોતા નથી અને આ કારણે જ તેના સેવનથી વજનમાં થોડો થોડો વધારો થતો રહે છે.

જો કે તેને ખાવાથી દિવસની કિક સ્ટાર્ટ તમને મળી જાય છે પરંતુ કેલેરીના પ્રત્યે ચિંતાજનક લોકો, આ વાતની ગાંઠ વાળી લે કે તેના સેવનથી તમારા શરીરમાં એક્ટ્રા કેલેરી જાય છે. તમે આ લેખના આ બિંદુઓને વાંચીને જાણી શકો છો કે દળિયાથી તમારા શરીરને ફાયદા ઉપરાંત, કયા નુકસાન પણ થઇ શકે છે. એક નજર નાખો.

1. તમારા શરીરને વધારે થી વધુ આપવું :

1. તમારા શરીરને વધારે થી વધુ આપવું :

દરરોજ દળિયાનું સેવન, શરીરને જરૂરિયાતથી વધુ પોષિત કરે દે છે અને તમને ભૂખ પણ વધુ લાગવા લાગે છે. જેથી તમારું વજન વધવા લાગે છે.

2. ટોપિંગ્સની અસર:

2. ટોપિંગ્સની અસર:

દરરોજ ઓટ્સ ખાનાર લોકો, થોડા દિવસો પછી તેમાં ટાપિંગ્સ લગાવીને ખાવા લાગે છે જે ચોકલેટ અથવા કોઇ અન્ય ફ્લેવરની હોય છે. જેથી તેમનું વજન વધવા લાગે છે.

3. જરૂરિયાતથી વધુ ટોપિંગ્સ ના નાખો:

3. જરૂરિયાતથી વધુ ટોપિંગ્સ ના નાખો:

ઓટમીલમાં આમ પણ વધુ કેલેરી હોય છે અને જો તમે તેમાં કંઇક એકસ્ટ્રા એડ કરો છો તો તેમાં કેલરીની માત્રા વધી જાય છે. તમને જણાવી દઇએ કે એક કટોરામાં દળિયામાં તમને 150 કેલરી મળે છે.

4. દૂધ અને મેવા:

4. દૂધ અને મેવા:

જો તમે દળિયાને દૂધ અને ડ્રાઇ ફ્રૂટ્સની સાથે ખાવ છો તો સતર્ક રહો. તમે તમારા વજનને વધારવા માટે દરેક પ્રયત્ન, અજાણતા કરી રહ્યાં છો. આમ ન કરો.

5. શુગરને વધારવું :

5. શુગરને વધારવું :

તમારે દળિયા ખાધા પછી હેલ્ધી અનુભવો છો. પરંતુ આમ કરશો નહી. દળિયા ખાવાથી શરીરમાં શુગરની માત્રા વધી જાય છે. સાથે જ તેમાં પાણીની માત્રા પણ ખૂબ ઓછી હોય છે.

6. શુગર ક્રેવિંગ:

6. શુગર ક્રેવિંગ:

દળિયામાં પહેલાંથી જ શુગરની પર્યાપ્ત માત્રા હોય છે પરંતુ તેના સેવન બાદ તમારે ફરીથી કંઇક મીઠું ખાવાનું મન કરે છે. જેથી તમારા શરીરમાં એકસ્ટ્રા વસ્તુ જવા લાગે છે અને તમારું વજન વધી જાય છે.

English summary
Read this article to known about the ways in which your oatmeal is making you gain
Story first published: Wednesday, May 10, 2017, 9:41 [IST]
X
Desktop Bottom Promotion